Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२
सूत्रकृताङ्गसूत्रे
गृह जनमपश्यन् तदभावं विनिश्विनुयात् मृत इति मत्वा आक्रोशं कुर्वन् गृहं प्रत्यागतोपि मित्रादिकं न पश्येत् ।
अपि चानुमानं न प्रमाणमर्थविसंवादकत्वात् अनवस्था दुःस्थतर्का निवर्त्य - व्याभिचारशंकावरुद्धव्यातिकत्वाद्वा । अत्राह एतदप्यनुमानमेव अनुमानास्वीकारे कथमनुमानस्याप्रामाण्यमपि व्यवस्थापयितुं शकयेत । न च परसिद्धानुमानेनपरस्य प्रामाण्यं स्वीक्रियते इति वाच्यम्, परमतसिद्धमनुमानं प्रमाणमप्राणं वा । आद्यपक्षस्वीकारे कथमिवानुमानस्याप्रामाण्यं वक्तुमीशेत कण्ठत एव प्रामाण्याभ्युपगमात् । द्वितीयपक्षाभ्युपगमे कथमप्रमाणेनानुमानेन परं बोधयितुं
देगें तो वह उनके अभाव का निश्चय कर लेगा । उन्हें मरा हुआ समझ कर आक्रोश करेगा और घर लौट कर भी अपने पिता आदि को नहीं देखेगा |
और भी अनुमान प्रमाण नहीं है, क्योंकि वह अर्थका विसंवादी है तथा अनवस्था एवं तर्क के द्वारा नहीं हटने वाले व्यभिचार की शंका से युक्त व्याशिवाला है । इस कथन का उत्तर यह है कि यह भी तो अनुमान ही है। जब अनुमान को प्रमाण स्वीकार नहीं करते तो अनुमान के द्वारा ही अनुमान की अप्रमाणता कैसे सिद्ध कर सकते हो । अगर कहो कि दूसरों को सिद्ध अनुमान से ही अनुमान की प्रमाणता सिद्ध करते हैं तो यह कहिये कि परमत सिद्ध अनुमान प्रमाण है या अप्रमाण है ? प्रथम पक्ष स्वीकार करोतो अनुमान को अप्रमाण नहीं कह सकते, कंठ से आप उसे प्रमाण कह रहे हैं। दूसरा पक्ष
क्योंकि अपने ही अंगीकार करो तो अ
તે કારણે તેમના અભાવના નિશ્ચય કરીને તેમને મરી ગયેલા લાગશે? શું તે ઘેર પાછા ફરીને તેના પિતા આદિ ઘરના કથનનુ તાપ` એ છેકે આ પ્રકારની વ્યક્તિ પણ અનુમાન પ્રમાણને આધાર લેતી જ હેાય છે
માનીને તે વિલાપ કરવા માણસાને નહી દેખે ? આ
આટલા ખુલાસા છતાં પણ આપ એવું કહેતા હૈ। કે અનુમાન પ્રમાણુ નથી, કારણુ કે તે વિસંવાદી અ વાળુ તથા અનવસ્થા અને તર્કના દ્વારા દૂર નહી થનારા વ્યભિચારની (અવળે માર્ગે દોરી જનાર) શકાથી યુક્ત વ્યાપ્તિવાળુ છે.” તે આપના આ કથનના ઉત્તર આ પ્રમાણે છે. તે પણ આપનું અનુમાન જ છે. જો આપ અનુમાનને પ્રમાણ માનતા ન હેા, તે અનુમાન દ્વારા જ અનુમાનની અપ્રમાણતા કેવી રીતે સિદ્ધ કરી શકે છે? જો આપ એવું કહેતા હેા કે અન્ય વ્યક્તિઓએ સિદ્ધ કરેલા અનુમાન દ્વારા જ અનુમાનની પ્રમાણતા સિદ્ધ કરેા છે, તે અમારા આપ્રશ્નોના જવાબ આપેા કે “પરમતસિદ્ધ અનુમાન પ્રમાણુ છે કે અપ્રમાણુ છે? જો આપ પહેલા પક્ષ (વિકલ્પ) ને સ્વીકાર કરતા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧