Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे लब्धार्थस्य स्मरणं चक्षुषो विनाशेपि कालान्तरे संजायमानं कथमिवोपपत्ति पदवीं लभेत ज्ञानकतेचक्षुस्तच्च विनष्टमिति तस्य चक्षुषोऽभावे तस्य रूपादेः स्मरणं त्वगादीन्द्रियाणां कथं स्यात् यथा देवदत्तपरिदृष्टस्यार्थस्य स्मरणं यज्ञदत्तादे नं भवति तद्वत् दृश्यते चक्षुषो विनाशेपि कालान्तरे रूपादीनां स्मरणमिति निश्चीयते देहेन्द्रियादि भूताद्भिन्न आत्मा इति ।
तथा अर्थापत्तिप्रमाणेनापि देहादिव्यतिरिक्तजीवस्य ज्ञानेच्छा, प्रलयादि गुणवतः सिद्धिरिति निर्णीयते तथाहि मनुष्यादि पुत्तलिकायां मृत्तिकादि निर्मितायां पृथिव्यादि समस्ताविकलभूतसमुदाये विद्यमानेऽपि सुखदुःखेच्छा प्रयत्न ज्ञानादिगुणकार्याणां सद्भावादर्शनात् ।
गई अब उसके अभाव में पूर्वदृष्ट, रूप आदि का स्मरण स्पर्शन आदि इिन्द्रयों को कैसे हो सकता है, जैसे देवदत्त द्वारा देखे अर्थ का स्मरण यज्ञदत्त आदि को नहीं होता है। किन्तु चक्षु केन रहने पर भी कालन्तर में रूप का स्मरण होता है । इस कारण यह निश्चित होता है कि आत्मा देह इन्द्रिय और भूतों से भिन्न है। ___ अर्थापत्ति प्रमाण से भी देह आदि से भिन्न जीव की सिद्धि होती है । वह इस प्रकार मृत्तिका की बनी हुई मनुष्य आदि की पुतली में पृथिवी आदि समस्त भूतों का समुदाय होने पर भी सुख दुःख इच्छा प्रयत्न ज्ञान आदि गुण कर्मों का सद्भाव नहीं देखा जाता। अतएव सामर्थ्य से ऐसा प्रतीत होता है कि चैतन्यस्वरूप आत्मा पाँच महाभूतों से भिन्न है। वह आत्मा परलोकगामी है ।
આવેલા પદાર્થનું સ્મરણ યજ્ઞદત્ત આદિને થઈ શકતું નથી, એજ પ્રમાણે જ્ઞાનના કત્તને (ચક્ષુ આદિનો વિનાશ થઈ ગયા બાદ, તેના દ્વારા દેખેલા રૂપ આદિનું સ્મરણ સ્પશે. ન્દ્રિય આદિ દ્વારા કેવી રીતે થઈ શકે? પરંતુ એ વાત તો સૌને વિદિત છે કે ચક્ષુને નાશ થવા છતાં પણ કાલાન્તરે રૂપનું મરણ થાય છે. તેથી એ વાત નિશ્ચિત થાય છે કે દેહ, ઈન્દ્રિય અને ભૂતોથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ છે.
અર્થપત્તિ પ્રમાણનો આધાર લઈને પણ આત્માને દેહ આદિથી ભિન્ન સિદ્ધ કરી શકાય છે. જેમકે માટીમાંથી બનાવેલી માણસ આદિની પુતળીમાં પૃથ્વી આદિ પાંચે ભૂતને સમુદાય મેજૂદ હોવા છતાં પણ તે પુતળીમાં સુખ, દુઃખ, ઈચ્છા, પ્રયત્ન, જ્ઞાન આદિ ગુણોને સદ્ભાવ જણાતું નથી. આ દૃષ્ટાન્ત દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે ચૈતન્ય સ્વરૂપ આત્મા પાંચ મહાભૂતોથી ભિન્ન છે. તે આત્મા પટેલેકગામી .
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧