Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ९३ मित्यस्मिन् सूत्रे स्वपरमर्थच व्यवस्यति निश्चिनोत्येवं शील यत्तदेव प्रमाणमितिवदता जैनाचार्येण ज्ञानस्य स्वप्रकाशताया अभ्युपगमात् तदस्वीकारेऽनवस्थाजगदान्ध्यप्रसंगात्मकदण्डमप्याह । तत्र ज्ञानस्य स्वप्रकाशतायां किंचिचर्चयामि स्वबोधपरिशुद्धये विदुषां प्रमोदाय च। न च स्वस्य परितोषमात्रेण पदार्थों विशुद्धिपथमवतरति किन्तु परेषां सन्तोषादपि । यदुक्तम् “आपरितोषाद्विदुषां न साधुमन्ये प्रयोग
प्रश्न-आपने ज्ञान को स्वपरप्रकाशक कहा है और माना है “जो ज्ञान स्व का और पर का निश्चय करता है, वह प्रमाण है ।" इस सूत्र में यही कहा गया है कि जो स्व अर्थात् स्वयं अपने आप का
और पर अर्थात् अर्थ का निश्चय करता है, वही प्रमाण कहलाता है । इस प्रकार कहने वाले भगवान् ने ज्ञान की स्वपरप्रकाशकता स्वीकार की है। ज्ञान को स्वपरप्रकाशक न मानने पर अनवस्था और जगत् की अन्धता का प्रसंग रूप दंड का भी कथन किया है। तो यहां अपने ज्ञान की परिशुद्धि के लिए तथा विद्वानों के प्रमोद के लिए ज्ञान की स्वपरप्रकाशकता की किंचित् चर्चा करते हैं। अपने को सन्तोष हो जाने मात्र से पदार्थ विशुद्धि पथ को प्राप्त नहीं होता अर्थात् निर्दोष सिद्ध नहीं हो जाता किन्तु दूसरों को भी सन्तोष होना चाहिए। कहा भी है-"आपरितोषाद्विदुषाम्" इत्यादि । विद्वानों को यदि सन्तोष न हुआ तो प्रयोग विज्ञान को मैं समीचीन नहीं मानता अच्छी प्रकार शिक्षा प्राप्त कर लेने पर भी अपने मन में विश्वास नहीं होता ।
प्रश्न- आपे ज्ञानने २१५४१२३४ ४यु छ. अने भान्यु छ. “ ज्ञान २वन। (पातानी) અને પરને નિશ્ચય કરે છે, તેનું નામ પ્રમાણ છે.” આ સૂત્રમાં એજ વાત કહેવામાં આવી છે કે જે સ્વ અથવા પિતાની જાતને અને પર એટલે કે અર્થને નિશ્ચય કરે છે, તેને જ પ્રમાણ કહે છે. આ પ્રમાણે પ્રજ્ઞાપિત કરનાર ભગવાને જ્ઞાનની સ્વપ્રકાશતા અને પરપ્રકાશતાને સ્વીકાર કર્યો છે. જ્ઞાનને સ્વપ્રકાશક ન માનવામાં આવે, તે અનવસ્થા દોષ અને જગતની અંધતાના પ્રસંગ રૂપ દંડનું પણ આપે કથન કર્યું છે, તે અહી પિતાના જ્ઞાનની પરિશુદ્ધિને માટે તથા વિદ્વાનોના પ્રમાદને માટે જ્ઞાનની સ્વપ્રકાશકતાની થેલી ચર્ચા કરવામાં આવે છે. પિતાને સંતોષ થઈ જવા માત્રથી જ પદાર્થ નિર્દોષ સિદ્ધ થઈ જતો नथी, परन्तु मी ने ५ संतोष थवो नये. धुं ५९४ छ -“अपरितोषाद्विदुषाम्" ઈત્યાદિ વિદ્વાનોને જો સંતોષ ન થાય, તો પ્રગવિજ્ઞાનને હું સમીચીન માનતો નથી. સારી રીતે શિક્ષા પ્રાપ્ત કરી લેવા છતાં પણ પિતાના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થતો નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧