Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८५
समार्थ बोधिनी टीका
प्र. श्रु. अ. १ चार्वाकमत स्वरूपनिरूपणम्
आवयो रुभयोरेव मोक्षस्वीकारात् अमोक्षवादिभिः सह शास्त्रार्थे सर्वे वयं दार्शनिकाः संभूय ताननात्मवादिनोऽपसारयामः यावता स्वर्ग नरकमोक्षादीनां सद्भावो भवेदिति कृत्वा परस्याप्यत्र चर्चाकृता । किं बहुना प्रमाणोपन्यासे नात्मास्तित्वप्रसाधनाय, प्रमाणशेखरेण प्रत्यक्षेणैव साधनसंभवादात्मनस्तथाहि आत्मगुणो ज्ञानेच्छा प्रयत्नादि: मानसप्रत्यक्षेणैव प्रत्यक्षी क्रियते, गुणगुणिनोचैकत्वादात्मापि मानस प्रत्यक्ष एव । स आत्मा धर्माधर्मोराश्रयपि कारणं तथा विशेषगुणानां ज्ञानादीनां सम्बन्धात्प्रत्यक्षो भवतीति । तदुक्तं “धर्माधर्माश्रयो
वहीं वह अप्रमाण होता | अपने घर के कलह में उसके साथ विवाद है । आत्मा के विषय मे नहीं, क्योंकि हम दोनों ही मोक्ष को स्वीकार करते हैं । जो मोक्ष नहीं मानता, उनके साथ शास्त्रार्थ होने पर हम सभी दार्शनिक इकट्ठे होकर उन अनात्मवादियों को भगाते हैं जिससे स्वर्ग, नरक और मोक्ष आदि का सद्भाव सिद्ध हो जाय । इस कारण यहाँ दूसरों की भी चर्चा की गई है।
आत्मा का अस्तित्व सिद्ध करने के लिये बहुत से प्रमाणों की क्या आवश्यकता है ? प्रधान प्रमाण प्रत्यक्ष से ही आत्मा की सिद्धि हो सकती है वह इस प्रकार - ज्ञान इच्छा और प्रयत्न आदि आत्मा के गुण मानस प्रत्यक्ष के द्वारा ही प्रत्यक्ष किये जाते हैं । और गुण तथा गुणी एक होने के कारण आत्मा भी मानस प्रत्यक्ष ही है । वह आत्मा धर्म और अधर्म का आश्रय होता हुआ भी कारण है तथा ज्ञानादि विशेष गुणों के सम्बन्ध से
વિવાદ નથી, કારણ કે અમે બન્ને પદ્મા મેક્ષના તા સ્વીકાર જ કરીએ છીએ જે લેાકેા મેક્ષમાં માનતા નથી, તેમની સાથે જયારે શાસ્ત્રાર્થ કરવાના પ્રસંગ ઉદ્ભવે છે, ત્યારે અમે સઘળા દાનિકો ભેગા થઇને તે અનાત્માવાદીઓના મતનું ખડન કરીએ છીએ જેના દ્વારા સ્વ, નરક, મેક્ષ આદિના સદ્ભાવ સિદ્ધ થઈ જાય, એવાં સ્વકીય આગમા અને પરકીય આગમાની અહી ચર્ચા કરવામાં આવી છે.
આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે ઘણાં પ્રમાણેાની શી આવશ્યકતા છે? મુખ્ય પ્રમાણુ પ્રત્યક્ષ દ્વારા જ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. તે આ પ્રકારે સિદ્ધ થાય છે. આત્માના જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણા માનસપ્રત્યક્ષ દ્વારા જ પ્રત્યક્ષ કરાય છે. તથા ગુણુ અને ગુણી એક હેાવાને કારણે આત્મા પણ માનસ પ્રત્યક્ષ જ છે. તે આત્મા ધમ અને અધર્મીના આશ્રય ભૂત થતા થકા કારણ છે. તથા જ્ઞાનાદિ વિશેષ ગુણે।ના સંબંધથી તેના પણ પ્રત્યક્ષ રૂપે અનુભવ થાય છે. કહ્યું પણ છે કે.... વિશેષ ગુણાના સબધથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧