Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे नादिति । यदप्युक्तं न भूतभिन्नं चैतन्यं भूतकार्यत्वाद् घटवदिति तन्न सम्यक्, तादृशानुमाने भूतकार्यत्वादिति हेतोः स्वरूपासिद्धत्वात् यत्र हेतुः पक्षे न भवति अर्थात् हेत्वभाववान्पक्षः स्वरूपासिद्धिर्यथाशब्दोगुणश्चाक्षुषत्वात् अत्र चाक्षुषत्वस्य हेतोः शब्दात्मकपक्षेऽभावेन स्वरूपासिद्धत्वं चाक्षुषत्वस्य, शब्दस्य श्रोत्रेन्द्रियजन्यज्ञानविषयत्वस्वरूपश्रावणत्वदर्शनेन चाक्षुषत्वाभावाद्भवति स्वरूपासिद्धत्वं चाक्षुषत्वस्य तथाभूतकार्यत्वस्थ हेतोः पक्षे चैतन्येऽभावेन स्वरूपासिद्धत्वात् । चैतन्यं न भूतकार्यम् अतद्गुणत्वात् तथा संकलनाप्रत्ययाभावप्रसंगादिति स यह प्रतीति भी शरीर और आत्मा के भेद को विषय करती है । इसे मुख्य प्रतीति मानने में कोई बाधा नहीं है ।
तुमने यह जो कहा कि-चैतन्य भूतों से भिन्न नहीं है, क्योंकि वह भूतों का कार्य है, जैसे घट, सो ठीक नहीं क्योंकि यहां "भृतकार्यत्व" हेतु स्वरूपसिद्ध है । जहां हेतु पक्ष में नहीं रहता वहां हेतु का अभाव होने से पक्ष में स्वरूपसिद्धि होती है । जैसे “शब्द गुण है, क्योंकि वह चाक्षुष है ।" यहां चाक्षुषत्व हेतु शब्द रूप पक्ष में न रहने के कारण स्वरूपासिद्ध है । शब्द श्रोत्रेन्द्रिय जन्य ज्ञान का विषय होने से श्रावण है। उसमें चाक्षुषता नहीं है, अतएव वह स्वरूपासिद्ध है । इसी प्रकार "भूतकार्यत्व" हेतु चैतन्यरूप पक्ष में नहीं रहता, अतएव वह भी स्वरूपासिद्ध है । चैतन्यभूतों का कार्य नहीं है क्योंकि उसमें भूतों के गुण नहीं पाये जाते । तथा चैतन्य यदि भूतों का कार्य होता तो संकलनाप्रत्यय का अभाव होता, इस प्रकार विरोधी हेतुओं के विद्यमान होने से चैतन्य भूतों का कार्य नहीं है किन्तु ज्ञानादि आत्मा के ही कार्य हैं ।
તમે એવું જે કહ્યું કે “ચૈતન્ય ભૂતોથી ભિન્ન નથી, કારણ કે તે ભૂતનું કાર્ય છે. જેમ કે ઘડે,” તે આપનું તે કથન ઉચિત નથી. કારણ કે અહીં “ભૂતકાર્યવ” હેતુ સ્વરૂપસિદ્ધ છે જ્યાં હેતુ પક્ષમાં રહેતો નથી, ત્યાં હેતુને અભાવ હોવાથી પક્ષમા સ્વરૂપસિદ્ધિ થાય છે. જેમ કે “શબ્દ ગુણ છે, કારણ કે તે ચાક્ષુષ (ચક્ષુઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય) છે. અહીં ચાક્ષુષત્વ રૂપ હેતુને શબ્દ રૂપ પક્ષમાં સદ્ભાવ નહીં હોવાને કારણે સ્વરૂપ અસિદ્ધ છે, શબ્દ શ્રોત્રેન્દ્રિય જન્ય જ્ઞાન વિષય હોવાથી શ્રોત્રેન્દ્રિય દ્વારા જ ગ્રાહ્ય છે. તેમાં ચાક્ષુષતાને સદ્ભાવ નહીં હોવાને કારણે તે સ્વરૂપસિદ્ધ છે. એજ પ્રકારે “ભૂતકાર્ય” હેતુ ચિતન્ય રૂપ પક્ષમાં રહેતો નથી, તેથી તે પણ સ્વરૂપાસિદ્ધ છે. ચૈતન્યને ભૂતાના કાર્ય રૂપ માની શકાય નહીં, કારણ કે તેમાં ભૂતોના ગુણોનો અભાવ હોય છે. તથા ચેતન્ય જે ભૂતાનું કાર્ય હોત, તે સંકલના પ્રત્યયને અભાવ હોત” આ પ્રકારે વિરોધી હેતુઓ વિદ્યમાન હોવાથી ચૈતન્ય ભૂતાનું કાર્ય નથી, પરંતુ જ્ઞાનાદિ ગુણે તે આત્માના જ કાર્યરૂપ છે.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૧