Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ८१
अतः सामर्थ्यादवसीयते अस्ति पंचमहाभूतसमुदायाद्भिन्न आत्मा कश्चित्सुखदुःखेच्छाप्रयत्नधर्माधर्मसंस्कारज्ञानादिगुणानां परिणामि कारणं पदार्थः यस्मिन्नेते गुणाः तादात्म्येन परिणमन्ते सचात्मा परलोकादि गामी । सुखमहमस्वाप्सम् न किंचिदवेदिषमिति सौषुप्तिकपरामर्शानुमितसुषुप्तिकालिकसुखादि प्रत्यक्षव्यक्त्या जाग्रत्कालेऽहं सुखीति प्रत्यक्षव्यक्त्या चातिरिक्तात्मसिद्धिर्भवति । तथाऽस्ति अतिरिक्त आत्मा शरीरस्य भग्न क्षतादिजातेपि पुनः संरोहणपुष्टयादि दर्शनादित्याद्यनुमानेन चात्मास्तित्वं प्रत्येमि । न च सुखादीनां तादात्म्यकारणं देहः मृतशरीरादौ सुखादीनामदर्शनादित्याद्यनेकहेतुभिः पूर्वशरीरादीनामात्मस्वरूपतायानिराकृतत्वात् एवं प्रत्यक्षानुमानादिपूर्वकार्थापत्तिप्रमाणेन तदस्तित्वं प्रति
इसके अतिरिक्त “मैं सुख से सोया मुझे कुछ पता नहीं चला" इस प्रकार सोने वाले के ज्ञान से अनुमान होता है कि सुप्त अवस्था में सुख की अनुभूति होती है। जागृति के समय "मैं मुखी हूँ" इस प्रकार का प्रत्यक्ष अनुभव होता है, इससे भी आत्माकी भिन्नता सिद्ध होती है।
तथा आत्मा हैं क्योंकि भग्न और क्षत हो जाने पर भी पुनः भर जाना एवं पुष्टता आदि होना देखा जाता है। तात्पर्य यह है कि सजीव शरीर में कोई घाव हो जाय तो भर जाता है क्षीणता हो जाय तो दूर होकर पुष्टता हो जाती है निर्जीव में यह सब नहीं होता । इत्यादि अनुमानों से मैं आत्मा का अस्तित्व जानता हूँ।।
सुख आदि का उपादान कारण देह हैं, यह कहना उचित नहीं क्योंकि मृतक शरीर मे सुखादि नहीं देखे जाते । इत्यादि अनेक हेतुओं से पहले शरीर आदि की आत्मरूपता का निषेध किया जा चुका है । इस प्रकार
વળી “હું સુખેથી સૂતે, મને કંઈ ખબર પણ ન પડી.” આ પ્રકારના શયન કરનારના જ્ઞાન દ્વારા એવું અનુમાન થઈ શકે છે કે- સુણાવસ્થામાં સુખની અનુભૂતિ થાય છે. જાગૃતિના સમયમાં તે “હું સુખી છું” આ પ્રકારને પ્રત્યક્ષ અનુભવ થાય છે તે કારણે પણ આત્માની ભિન્નતા સિદ્ધ થાય છે
આત્માનું અસ્તિત્વ આ પ્રકારે પણ સિદ્ધ કરી શકાય છે– સજીવ શરીરમાં કઈ જગ્યાએ ઘા વાગ્યું હોય, તે તે ઘા ભરાઈ જાય છે, શરીરમાં કઈ કારણે ક્ષીણતા આવી ગઈ હોય તે તે ક્ષીણતા દૂર થઈને પુષ્ટતા આવી જાય છે. નિજીવમાં આ બધું સંભવી શકતું નથી. આ પ્રકારના અનુમાન દ્વારા આત્માનું અસ્તિત્વ જાણી શકાય છે.
સુખ આદિનું ઉપાદાન કારણ દેહ છે.” આ કથન ઉચિત નથી, કારણ કે મૃત શરીરમાં સુખદિને અનુભવ થતો જોવામાં આવતો નથી, ઈત્યાદિ અનેક હેતુઓ (કારો)
सू. ११
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧