Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समथार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ७५
युक्तिप्रमाणतर्कैश्च ह्यात्मसिद्धिः प्रदर्शिता । देहातिरिक्त आत्मास्तित्वं सर्वैः प्रपद्यताम् ॥१॥
यदि शरीरव्यतिरिक्त आत्मा न स्यात्तदा बाल्यावस्थायामनुभूतस्यपदार्थस्य स्मरणं न स्यात् , तथा तीर्थकरादीनां शास्त्राणां च मोक्षार्थ प्रवृत्ति ने स्यात् । भवति च प्रवृत्तिरेतेषामिति प्रवृत्त्यन्यथानुपपत्त्या शरीरव्यतिरिक्तात्मनः प्रसिद्धि भवतीति संग्रह श्लोकार्थः संक्षिप्तः विस्तरतस्तु व्याख्याग्रन्थादेव ज्ञातव्यः ।
स्मरणं मोक्षसिद्धयर्थ प्रवृत्तिर्नैव संभवेत् । प्रवृत्त्या देहभिन्नात्मप्रसिद्धिः खलु दर्शिता ॥२॥
"युक्ति प्रमाण और तर्क से आत्मा की सिद्धि प्रदर्शित की गई है। अतः सभी को मान लेना चाहिए कि देह से भिन्न आत्मा का अस्तित्व है।"
यदि शरीर से भिन्न आत्मा न हो बाल्यावस्था में अनुभूत पदार्थ का स्मरण नहीं होना चाहिए। तथा तीर्थकर आदि और शास्त्रों की मोक्षके लिए प्रवृत्ति नही होनी चाहिए। मगर उनकी प्रवृत्ति होती है, अत-एव प्रवृत्ति की अन्यथानुपपत्ति से शरीर से भिन्न आत्मा की सिद्धि होती है। यह संग्रह श्लोक का संक्षिप्त अर्थ है। विस्तृत अर्थ व्याख्या ग्रन्थ से ही जानना चाहिये । कहा भी है-"स्मरणं मोक्षसिद्धयर्थ" इत्यादि । ___ यदि शरीर से भिन्न आत्मा न होती तो स्मरण न होता और मोक्ष के लिए प्रवृत्ति न होती । किन्तु प्रवृत्ति होती है, अतः आत्मा देह से भिन्न है। इस प्रकार आत्मा की सिद्धि प्रदर्शित की गई है। भानता) सौम्य स्वी४२वी , ५५ छ । “युक्तिप्रमाणतकैश्च" त्याયુક્તિ, પ્રમાણ અને તર્ક દ્વારા આત્માનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું. છે તેથી સૌએ દેહથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વને અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. જો આત્મા શરીરથી ભિન્ન ન હોય, તે બાલ્યાવસ્થામાં અનુભવેલા પદાર્થનું સ્મરણ થવું જોઈએ નહીં, તથા તીર્થકર આદિની તથા શાસ્ત્રોની મેક્ષને માટે પ્રવૃત્તિજ રહે નહીં. પરંતુ તેમની પ્રવૃત્તિ તે ચાલુ જ રહે છે. તેથી પ્રવૃત્તિની અન્યથાનુપપત્તિની અપેક્ષાએ શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સંગ્રહ ગાથાને આ સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તૃત અર્થ व्याभ्यायामाथी समन्वो नये. ४थु छ- “स्मरणः माक्षसिद्धयर्थ " ઈત્યાદિ –જે શરીરથી ભિન્ન આત્મા ન હોત તે પૂર્વે અનુભવેલી વાતનું સ્મરણ ન થાત અને મેક્ષપ્રાપ્તિ માટે પ્રવૃત્તિ પણ ન થાત પરન્ત પ્રવૃત્તિ તો થાય છે. આ પ્રકારે અત્માના અસ્તિત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧