Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे सनपि पदार्थ एभि हेतुभिर्न गृह्यते यथा विद्यमानोपि गगने पक्षी अतिदूरतया न गृह्यते प्रत्यक्षेण तावता कोपि पक्षिणोऽभावं निश्चिनोति नैवम् तत्कस्य हेतोः अतिदूरत्वात् तथाचातिदूरत्वात्मकप्रतिबन्धकसद्भावभावितप्रत्यक्षं स्वनिवृत्त्या नैव वस्त्वभावं विनिश्चाययति । तथाऽतिसामीप्यादपि सन्नपि पदार्थों न गृह्यते यथा लोचनस्थमञ्जनं न पश्यति तावता न तदभावो भवति । तथेन्द्रियघातोऽन्धत्वबधिरत्वादिः तथाचान्धोरूपं न पश्यति बधिरो न शब्दं श्रृणोति तावता न रूपशब्दयोरभावो भवति । तथा मनसोऽनवस्थानात् (५) पदार्थ की सूक्ष्मता से (६) व्यवधान होने से (७) अभिभव हो जाने से और (८) सजातीय पदार्थों के सम्मिश्रण होने से प्रत्यक्ष जान नहीं पाता ।
विद्यमान पदार्थ भी इन कारणों से प्रत्यक्ष द्वारा ग्रहण नहीं किया जा सकता-(१) जैसे-आकाश में विद्यमान भी पक्षी अत्यन्त दूरी के कारण नहीं देखा जा सकता, मगर इतने मात्र से पक्षी का अभाव नहीं हो जाता । अतिदूरी रूप प्रतिबन्धक (रुकावट डालने वाले बाधक कारण) के सद्भाव के कारण से प्रत्यक्ष प्रवृत्त न होने पर भी वस्तु के अभाव का निश्चायक नहीं हो सकता । इसी प्रकार अत्यन्त समीपता के कारण विद्यमान पदार्थ भी गृहीत नहीं होता, जैसे अपने नेत्रों में लगा अंजन दिखाई नहीं देता, किन्तु न दिखने मात्र से ही उसका अभाव नहीं होता। तथा इन्द्रिय का घात होना अर्थात् अन्धता या बधिरता आदि हो जाना । अन्धा रूप को नहीं देख सकता और बहिरा शब्द नहीं सुन सकता । किन्तु इससे रूप या शब्द का अभाव नहीं होता । तथा मन की अस्थिरता मति सूक्ष्मताने रो, (६) व्यवधान (वये मावती दीवास माहिमा), (७) मलिભવ થઈ જવાથી અને (૮) સજાતીય પદાર્થો સાથે સેળભેળ થઈ જવાથી. હવે આ કારણોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. (૧) કેટલીક વાર એવું બને છે કે આકાશમાં પક્ષી વિદ્યમાન હોય છે, પરંતુ તે ઘણુજ દૂર હોવાને લીધે દષ્ટિગોચર થતું નથી. તે કારણે તેને અભાવ માની લેવાતું નથી. ઘણું જ દૂર હોવા રૂપ પ્રતિબન્ધક (અવધક કારણ) ના સદ્ભાવને કારણે તે પદાર્થ નેન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાતો નથી. એટલા કારણેજ તેને વસ્તુના અભાવનું નિશ્ચય કરાવનાર ગણી શકાય નહીં. (૨) કેટલીક વાર અતિ સમીપતાને કારણે પણ વિદ્યામાન પદાર્થ ગૃહીત થતો નથી. જેમ કે આંખમાં આંજવામાં આવેલું કાજળ દેખાતું નથી. તે નદેખાતું હોવાથી તેને અભાવ માની શકાય નહી. (૩) ઇન્દ્રિયને ઘાત થવાથી એટલે કે અંધાપે, બહેરાપણું આદિ આવી જવાથી. જેમ કે અંધાળે રૂપને દેખી શકતા નથી અને બહેરે શબ્દને સાંભળી શકતો નથી. તે કારણે રૂપ અથવા શબ્દને અભાવ માની શકતું નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧