Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतासूत्रे मृतकाये शोथासमभृतीनां विद्यमानत्वेन वाय्वाधभावस्य कल्पयितुमशक्यत्वात् । तथाहि-शोथोवायुकार्यम् , मृतशरीरे विद्यमानशोथोवायुमवगमयेत् । एवमसृक् तेजः कार्यम् तच मृतशरीरे विद्यमानम् , तेजसः सत्तामवगमयेदेवेति मृतशरीरे वायुतेजसोरभावो नैव विद्यते ततो वाय्वादीनामभावान्मरणमित्यर्थ शून्यं वचः। न च सूक्ष्मो वायुः सूक्ष्म तेजो वा तादृशमृतशरीरादपसरति तेन मरणसंज्ञाभवतीति वाच्यम् एवमभ्युपगमे संज्ञामात्रे एव विवादः, नामान्तरेण जीवस्य भवद्धि रपि स्वीकृतत्वात्।
पंचमहाभूतानां समुदायमात्रेण न चैतन्योत्पादः पृथिव्यादिष्वेकत्र संस्थापितेष्वपि चैतन्यस्यादर्शनात् यतो लेप्यमयपुत्तलिकादौ समस्तभूतसद्भावेपि नहीं है मृत शरीर में सूजन और असृक् आदि मौजूद रहते हैं इस कारण उसमें वायु आदि के अभावकी कल्पना नहीं की जा सकती। सूजन वायु का कार्य है, उसके विद्यमान होने से मृत शरीर में वायु का अनुमान किया जा सकता है। इसी प्रकार तेज (अग्नि) का कार्य है, वह भी उसमें रहता ही है अतएव तेजके सद्भाव का अनुमान होता है। इस प्रकार मृत शरीर में वायु और तेज का अभाव नहीं है । अतएव वायु आदि का अभाव होने से मरण हो जाता है, यह कथन निरर्थक है।
सूक्ष्म वायु या सूक्ष्मतेज मृत शरीर में से निकल जाता है ऐसा कहना भी उचित नहीं। ऐसा मानोगे तो नाम मात्र में ही विवाद कहलाएगा, क्यों कि दूसरा नाम (सूक्ष्म वायु और सूक्ष्म तेज) देकर आपने भी जीव की सत्ता स्वीकार कर ली है। શરીર ફૂલી જવું તે) મોજૂદ હોય છે; તે કારણે તેમાં વાયુ આદિના, અભાવની કલ્પના કરી શકાય તેમ નથી; શરીર સૂજી જવાની ક્રિયા વાયુના કાર્ય રૂપ છે. તે સોજાના સદભાવને લીધે મૃતશરીરમાં વાયુને સદ્ભાવ પણ સિદ્ધ થાય છે.
એજ પ્રમાણે અગ્નિના કાર્ય રૂપ તેજને પણ તેમાં સદ્ભાવ હોય છે. તે કારણે મૃતશરીરમાં તેજને સદ્ભાવ હેવાનું અનુમાન પણ કરી શકાય છે. આ પ્રકારે મૃતશરીરમાં વાયુ અને તેજનો અભાવ નથી, એ વાત સિદ્ધ થાય છે. તેથી વાયુ આદિના અભાવને લીધે મરણ થાય છે, આ પ્રકારની માન્યતા ખરી નથી.
સૂફમવાય અથવા સૂફમતેજ મૃતશરીરમાંથી નીકળી જાય છે, આ પ્રકારની દલીલ પણ ઉચિત નથી. એવું માનવામાં આવે તે નામ માત્રને જ વિવાદ કર્યો કહેવાશે, કારણ કે બીજું નામ (સૂફમવાયુ અને સૂમ તેજ રૂપ નામ) દઈને આપે પણ જીવની સત્તાનો (વિદ્યમાનતાનો સ્વીકાર કરી લીધું છે. પાંચ મહાભૂતના સમુદાય માત્ર વડેજ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧