________________
પંચે
ઉપક્રમ
છતાં તેમાં અવાંતર-કારણભૂત સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનનું પાષણુ જરૂરી હાઇ. આ સ‘ગ્રહને સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપ ત્રણ વિભાગમાં વહેં'ચી દીધેલ છે.
એટલે પ્રથમ સમ્યગ્દર્શન-વિભાગમાં—
આત્માના પ્રેાજ્જવલ ગુણ્ણાના પરિચયને કરાવનાર. જીવનને વિશુદ્ધ મનાવવાના અતિમ લક્ષ્યરૂપ સ'ચમ–ચારિત્રની નિમ લતર આરાધના માટે પ્રાત્સાહક, શુદ્ધાત્મસ્વરૂપની ઝાંખી કરાવે તેવા પ્રાચીન–મહર્ષિઓના સુંદર સુવચના, હિતશિક્ષાધાયક ઉપદેશ, તેમજ જીવનના ઘડતરમાં પ્રવીણ મહાપુરુષાએ સ્વાનુભવથી ઘડેલાં ટૂંકા પણુ ઉદાત્ત જીવનસૂત્રેા આદિના સમાવેશ કર્યા છે.
બીજા સમ્યગજ્ઞાન વિભાગમાં—
તથા
પ્રવૃત્તિ–માત્રની સલતાનો માપક-યંત્રસ્વરૂપ આત્મસ્વરૂપાવગાહી લક્ષ્યને વધુ કેન્દ્રિત કરનાર. શાસ્રોના અવગાહનને પદ્ધતિસર સંગતિપૂર્વક સલ કરનાર અને, સાધુજીવનને અત્યાવશ્યક મુજ્ઞિાનના વિવેચક અને અને પ્રશસ્ત અનેક વિભિન્ન અંગેાના ટૂંકા પણ મુદ્દાસરના વિવેચનપૂર્વક ‘ સમાવેશ કર્યો છે.
સાનના
ત્રીજા સચ્ચારિત્ર વિભાગમાં—
લડાઈના મેદાનમાં ભીષણુ શસ્ત્રોની સાઠમારીમાંથી પેાતાની જાતને સાવચેતીપૂર્વક મચાવી દુશ્મનને ઠાર કરવાની