________________
ઉપક્રમ
બની, તદનુકૂલ સાધનાના માર્ગે વધી શકતું નથી, ત્યાં સુધી તે મુક્તિપુરીનું પ્રવેશપત્ર મેળવ્યા છતાં તે સ્થાન મેળવે વવા કે તેના માર્ગ ઉપર પ્રવર્તવા સમર્થ થતો નથી.
તેમજ સમ્યગજ્ઞાનના બળે શાસ્ત્રીય-પદાર્થો પ્રૌઢ ભાષામાં વિવેચાય, અનેક અજ્ઞાનાંધ–પ્રાણીઓના અંતરચક્ષુ ઉઘાડાય, પણ જ્ઞાનની પરિપફવ-અવસ્થારૂપ પરિણતિ મેળવી હેય-પદાર્થોને છોડવાની વૃત્તિનું અમલી સ્વરૂપ ન મેળવી શકાય, ત્યાં સુધી ભડભડતા દાવાનલમાં સપડાયેલ સાધન-વિહીન પંગુની જેમ વધુ માનસિક-વ્યાક્ષેપોના દુઃખદાયી વાતાવરણમાં ગુંગળાઈ મરવું પડે છે,
એટલે તેને પણ “જ્ઞાના ૪ વતિ સૂત્ર મુજબ જ્ઞાનની પરમેશ્ચ ભૂમિકારૂપ સન્માર્ગ–પ્રવૃત્તિરૂપ ચારિત્રની ભૂમિકાએ આવ્યે જ્ઞાનની સફળતા હસ્તગત થાય છે.
આ દૃષ્ટિએ આ સાધન–ત્રિપુટીમાં સર્વોચ્ચ કક્ષાએ જીવનની યથાર્થ પણે કૃતાર્થતા સયકુચારિત્રને વિશુદ્ધ રીતે મેળવવા અને પાળવામાં સમાયેલી છે.
માટે વિશુદ્ધાશયવાળા મહાપુરુષોએ “ભારે મુવમ નું સૂત્ર પિકારી જીવનમાં ઉચ્ચતના શિક્ષણાત્મક જ્ઞાનને વધુ મેળવવાની ઝંખના કરતાં
તેવા ઉચ્ચ પરમ-સુભગ તોથી જીવનનું સર્વશ્રેષ્ઠ ઘડતર કરવાનું જ શ્રેષ્ઠ ઠરાવ્યું–માન્યું છે.
એટલે માદક અને સાન ભાન ભૂલાવે તેવી પગલિક મેહકતાથી ભરેલ જગતની પ્રચંડ મોહ-માયાના સર્વ