________________
સુખમુદ્રા.
૨૧
પ્રત્યેક જીવને આ (૧) સ્થૂલ (૨) સૂક્ષ્મ અથવા તેમાંજ શમાઈ જતા આ (૧) ઔદારિક (૨) તેજસ (૩) કાર્માણુ શરીર છે. આ ત્રણ સિવાય બીજા (૧) સૂક્ષ્મ અને સ્થૂલ આહારક અને (૨) વૈક્રિય એ શરીરના દેહ, સૂક્ષ્મ સાથે પ્રકાર છે. આહારક શરીર તા કાઈ મમત્વના સંબધ લબ્ધિ-સિદ્ધિ પામેલા મહાત્માને વિષે ઘટે-તે પેાતાનાં શરીરને સૂક્ષ્મમાં સૂક્ષ્મ કરી શકે; વૈક્રિય શરીર પણ એવા પુરૂષને ગુણનિષ્પન્ન હોય; પણ નારકી-દેવતાને તે વૈક્રિય શરીર જ હોય, તેઓને ઔદારિક શરીર ન હાય.
શકાય
જીવને જ્યાં સુધી નવા દેહ ધારણ કરવા પડે છે ત્યાં સુધી એક સમય માત્ર શરીર વિના નથી રહેતા. એક દેહથી છૂટતાં ભલે તે સ્થૂલ ( ઔદારિક કે વૈક્રિય ) ઢંઢુ પડયા રહે કે વીખરાઇ જાય, પણ સૂક્ષ્મ ( તૈજસ અને કાર્પણ ) દેહ તે તેની સાથે જ જાય છે. એ સૂક્ષ્મ દેહ ચ ચક્ષુથી દેખી ચ એવા નથી. પિએ દેહુ સૂક્ષ્મ દેહ સ્વરૂપ રૂપી છે તે પણ દિવ્ય ચક્ષુએજ અથવા જ્ઞાનિજ અને પ્રત્યક્ષ કરી શકે છે. જીવની પેઠે એ સૂક્ષ્મ દેહ પણ સાચવકાસનુ ભાજન છે. જીવ અરૂપી છે ત્યારે આ સૂક્ષ્મ શરીર રૂપી છે. જીવને જ્યાં સુધી મમત્વ રહે છે ત્યાં સુધી એ દેહ એની સાથે જ રહે છે; એક સમય માત્ર એને છેાડતા નથી.
* દેવતા નારકીને ઔદારિક બદલે વૈક્રિય શરીર હોય, એથી નવાં નવાં રૂપ ધારી શકે. એ શરીર છેલ્લું છેદાય નહિ, ભેવું ભેદાય નહિ, એકમાંથી અનેક રૂપ થાય, પારા પેઠે વીખરાય, ભેગું થાય.