________________
આત્મક્રમન
કાંઈ નાનાસુના નફે નથી. તેથી પણ આત્માને ઘણા માટે લાભ છે. ક્ષાચે પમિક ભાવ જ પરપરાએ ક્ષાયિકભાવમાં કારણ અને છે.
७
તે આત્મા પરમાત્મા અને
આજે મનુષ્યેા ધમ કરતાં હોય છે. પણ ધર્મ અંતરથી આત્માને સ્પશ તે! નથી એની જ મેાટી રામાયણ છે. ધ અંતરથી આત્માને સ્પશી જાય તેા કલ્યાણ થઈ જાય. લાઢાને પારસમણી સ્પર્શે તેા લાહુ સાનુ ખની જાય છે, તેમ ધર્મ હૃદયથી થાય તેા આત્મા પરમાત્મા બની જાય—ધર્મ એ કેઈ આત્માથી જુદી વસ્તુ નથી. આત્માના પેાતાના સ્વભાવ એજ ધર્મ છે. તત્ત્વદષ્ટિએ ધમ કયાંય અહારમાં નથી. ધમ આત્મામાં જ છે. બહારમાં આલ અનેા છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્ર, અહિંસા, સંયમ અને તપ એજ આત્માના મહાન ઉત્કૃષ્ટ ધર્મ છે અને તે અહારમાં કયાંય નથી, આત્મામાં જ છે. પૂ. આચાય ભગવાન મુનિસુ ંદરસૂરિજી અધ્યાત્મ કલ્પદ્રુમ નામના ગ્રંથમાં ફરમાવે છે કે :
दीपो याल्पोऽपि तमांसि हन्ति लवोऽपि रोगान् हरते सुधायाः । तृण्यां दहत्याशु कणोऽपि चाग्नेर्धर्मस्य लेशोऽप्यमलस्तथांहः ॥
ઉપયાગ એ વરરાજા
એક નાના દીવા પણ અધકારને હઠાવી દે છે. અમૃતનુ એક ટીપુ જુનામાં જુના રોગને નાશ કરી નાખે છે. ઘાસના મેાટા મેટા ગંજને સાચા અગ્નિની એક ચિનગારી માનીને ભસ્મીભૂત કરી નાખે છે, તેવી જ રીતે આચાય ભગવાન ફરમાવે છે કે ધર્મના એક અશ પણ નિર્મળ હેાય તે તે