________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ--૨
માં
પરંતુ યુરેાપમાં વિજ્ઞાન અને યત્રશાસ્ત્રના વિકાસ થતાં ઔદ્યોગિક ક્રાંતિ બની આવી અને આર્થિક અને સામાજિક જીવનનાં રૂપો પલટાવા લાગ્યા એ સાથે માનવ જીવન પર ધર્મ સત્તાની પકડ ઢીલી પડી.સાહિત્ય અને કલાના ક્ષેત્રે પણ ધાર્મિકતા સાથેના સબંધો તૂટવા લાગ્યા અને સ્વત ંત્ર વિકાસના પ્રારંભ થયો. ઈશ્વર અને ધર્માચાર્યાંના સ્થાને મુક્ત બુધ્ધિની પ્રતિષ્ઠા થઈ લેાક જીવનમાં બુધ્ધિશીલ અને વૈજ્ઞાનિક માનવવાદ ધર્મનું સ્થાન લીધું. આ સમય યુરોપના નવજાગરણનો સમય હતે. એ સમયે સમાજ અને ધર્મની સ્થાપિત વ્યવસ્થા સામે બળવા પેાકારવામાં આવ્યો હતા.છતાં સમય જતાં ધમ સાથેના સંઘ સમાધાન થયું તથા નવીન જીવનધારા અને ધાર્મિકતાનુ સહ અસ્તિત્વ રહે એવે! માગ નીકળ્યો, જેમાં ધમે પેાતાના સત્તા વિસ્તાર સકેલી લઈ વ્યક્તિજીવનના કેટલાક બાહ્યાચાર પૂરતુ સીíમત થઈ જવાનું રહ્યું અને એણે આમ જીવનનાં બીજા પાસાંઓ સાથે સંઘમાં આવવાનું ટાળ્યુ. બુધ્ધિ અને શ્રધ્ધાનાં, સાંસારિક અને ધાર્મિક જીવનનાં ક્ષેત્રાનુ વિભાજન કરી એમની વચ્ચે સ ંધી કરવામાં આવી. એમની વચ્ચે, જાણે કે, પરસ્પર દખલ ન કરવાના કોલ કરાર થયા, જેમાં અલમા બુધ્ધિએ તે પોતાનો અધિક ર અને સર્વોપરિતા સાચવી રાખી અને ધર્માંને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સમાધાન કરવાનું થયું; અને એને વાસ્તવિક જીવનમાં દખલ ન કરવાની શરતે ટકી રહેવ!ની છૂટ મળી.
એશિયામાં પ્રથમ તેા પોર્ટુગિઝો, સ્પેનવાસીએ અને વલંદાઓએ પ્રવેશ કર્યાં હતા. પરંતુ તે અહીં લાંબે સમય પેાતાની સત્તા ટકાવી રાખી શકયા નહિ. યુરોપમાં પણ એમનાં ખળ અને સભ્યતા કાંઈક ઉતરતી કોટિનાં ગણાતાં હતાં. તેમણે કેચ અને એગ્રોને માગ કરી આપવા પડયા અને એશિયા ક્રાંસ અને ઇંગ્લેન્ડની આણુમાં આવ્યું. અને એમાંય ઇંગ્લેન્ડનુ સામ્રાજ્ય તા એટલુ વધી ગયુ કે ફ્રાંસે તો પોતાની સત્તાને અહીંથી લગભગ સંકેલી લેવાનુ થયુ. આ લોકય કેટલીક બાબતમાં તે પ્રોર્ટુગિઝ ચાંચિયાગીરીથી લેશ પણ એછુ નથી ઉતર્યાં. પરંતુ આ પ્રદેશમાં પોતાનાં સત્તા વિસ્તારનો એમનો પ્રમુખ હેતુ અર્થિક હતા. આથી એમણે અહીંના સામાજિક અને ધાર્મિક જીવનમાં સીધી દખલ ન કરવાનું મુનાસીબ માન્યું. એમને રસ હતા પોતાની આર્થિક સમૃધ્ધિ માટે જરૂરી સામગ્રીમાં અને એમને માટે રાજકીય સત્તા તે આર્થિક હિતેાની સિધ્ધિનું સાધન હતું. પણ આ લેકે એક પ્રજા તરીકે યુરોપની ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અભીપ્સાઓના પ્ર તનિધિ પણ આ અને એ પ્રજાઓને સબધમાં આવવાનું થાય છે ત્યારે અનાયાસે બે સસ્કૃતિઓનેા સમાગમ પણ થાય છે બીજું આ સાહસિકોને અહીં પોતાનું થાણું જમાવી રાખવા માટે દેશી પ્રજામાં પોતાના આધાર રચી લેવાનું જરૂરી લાગ્યું અને પોતાના ધમ તથા સંસ્કૃત્તિ એ માટેનું ઉપયોગી સાધન બની શકે અેમ તેમને લાગ્યું. એ મણે જોયું કે અહીંની પ્રજાની જીવન નિષ્ઠા ધર્મ અને સંસ્કૃત્તિ જોડાયેલી છે. આથી ઓછામાં એન્ડ્રુ આ પ્રજાના ઉપલા અને પ્રભાવશાળી વગ પણ પેતાની સંસ્કૃતિની આણુ સ્વીકારે એટલું જ નહિ, એનુ એવુ તે રૂપાંતર થાય કે છેવટે એ પેતાના જ દેશમાં પરદેશીઆના પ્રતિનિધિ જેવા બની રહે તો શાસન કાર્ય માટે જરૂરી હાથા અહીં જ મળી રહે, અને આ ગણતરી સાચી હતી. અહી એમના શાસનના પ્રારંભિક કાળમાં ખ્રિસ્તીઓ અને આધુનિકતાવાદી એમના આધાર સ્તંભ અન્યા હતા. આજ કારણે રાષ્ટ્રવાદી આ વર્ડ્ઝન આશકાની નજરે જોતાં અને એમને પરદેશીઓના આડતિયા તરીકે નવાજવામાં આવતાં, આમ પોતાના શાસનના હિતમાં જે કાંઇ કરવામાં આવ્યું એનાથી સંસ્કૃતિઓના સમાગમ પણ સુધાયા અને એકવાર આવે! સમાગમ સધાયા બાદ એના પરિણામેા તે પ્રગટ હેતુઓ અને એની તમામ ગણતરીને વટાવીને આગળ જતાં હોય છે. અને અહીં પણ એવું જ બન્યું. આ સમાગમને આરંભ ભલે અનુકરણની પ્રવૃત્તિથી થયા. પરંતુ એના પિર ણામે અહીના પ્રા જીવનમાં એક નવજાગૃતિ આવી, જેણે અડ્ડીની સંસ્કૃ તેના નવ જન્મની તથા પૂર્વ અને પશ્ચિમના સમન્વય દ્વારા એક નવીન વિશ્વસંસ્કૃતિનાં નિર્માણની ભૂમિકા રચી આપી. અને આમ જગતને માટે એક નવા યુગના પાયે નખાયા.
૧૨૬
મુકાબલેા કરી શકયા નહિ. છતાં એશિયા અને આફ્રિકામાં એનેા વિસ્તાર ઘણા વધ્યો. આમ જગત પર એશિયાના ધર્માંની આણુ પ્રવતી હતી.
યુરોપમાં જે નવી સભ્યતા આકાર લઈ રહી હતી તેની અભિવૃધ્ધિ માટે, ત્યાં પ્રગતિ અને સમૃધ્ધિ માટેની નવી આકાંક્ષાએ જન્મી હતી તેમની તૃપ્તિ માટે એણે બીન્ન પ્રદેશ અને ક્તએ ભણી મીટ માંડી; અને પોતાના હેતુમાની સિધ્ધિ અર્થે તેમના ઉપયોગ થઈ શકે એ માટે ત્યાં પેાતાના સંસ્થાન સ્થાપવાના તથા એ રીતે પેાતાના સામ્રાજ્યના વિસ્તાર કરવાના સાહસના સ્મારભ કર્યો, ખ્રિસ્તીધમ પોતે પણ વિસ્તારશીલ તે હતા જ, આથી આ સાહસમાંએને સાથ પણ સાંપ યા, જો કે આ સાહિસકોએ એના ઉપયોગ તે એક ઢાળ તરીકે જ કર્યાં. એશિયાનું સાંસ્કૃતિક અને સામાજિક જીવન વિખરાયેલુ અને સંઘ રત હતું, એની પ્રાણ શક્તિમાં ઓટ આવી હતી. આ પરિસ્થિતિમાં યુરોપના આ સાહસકાને એશિયામાં ઝડપી સફળતા મળતી ગઈ. એમણે અહીંના રાજકીય અને સામાજિક જીવનની નમળાએ શેાધી શેાધી એના લાભ લેવાની, ભાગલા પાડીને સત્તા અને શાસન પર પેાતાના પ્રભાવ વિસ્તારવાની તેમજ પેાતાની પક્ડ મજબૂત કરવાની નીતિ અપનાવી. અને એશિયાના મેટો ભાગ એક પાકાં ફળની જેમ એમના હાથમાં આવી પડયો.
Jain Education Intemational
એશિયાના પ્રજા જીવનમાં યુરોપીય સત્તાની સાથે ત્યાંની સભ્યતા અને સંસ્કૃતિના પણુ સહજ પ્રવેશ થયેા. એટલુ
For Private & Personal Use Only
www.jainelibrary.org