________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
શુભેચ્છા પાઠવે છે
ભાવનગર મીકેનીકલ વર્કસ
છે. ભુપતરાય રામજીભાઈ મિસ્ત્રી
ફેબ્રીકેશન એન્ડ સ્ટ્રકચરલ કોન્ટ્રાકટર, એઈલ રીફાઈનરી, સેલવન્ટ પ્લાન્ટ, કેમીકલ પ્લાન્ટના ઈકવીપમેન્ટ બનાવનાર
સ્ટીમ કોયલ-પેશ્યાલીસ્ટ
નગરપાલિકા કચેરી
પાલીતાણું
(૧) નગરપાલિકા જનતાની છે અને નગરપાલિકાની મિલકત જનતાની મિલકત છે એ મિલકતને કોઈ પ્રકારે
નુકશાન ન થાય તે જેવા વિનંતી છે. (૨) સ્વાધ્યની રક્ષા માટે જાહેર રાજમાર્ગો સ્વચ્છ અને સુઘડ રાખે. (૩) ઘરનો કચરો-પૂજે વિગેરે નગરપાલીકાએ નકકી કરેલી જગ્યાએ જ રાખે. (૪) નગરપાલિકાના કરવેરા નિયમિત ભરવા અને વહીવટમાં સહકાર આપવા વિનંતી. (૫) જન્મ મરણની નોંધ સાત દિવસમાં નગરપાલિકાની કચેરીમાં નેધાવવી આવશ્યક અને ફરજીયાત છે. (૬) બાળકોના સ્વાથ્ય માટે શિતળા ટકાવવા, ત્રિગુણી રસી તથા બાળલકવાને રોકવા પોલીયો વેકસીન
નગરપાલિકા દ્વારા અપાય છે તેને લાભ લ્યો.
એસ. યુ. દવે
મુખ્ય અધિકારી નગરપાલિકા પાલીતાણા
બટુક રે
પ્રમુખ નગરપાલિકા પાલીતાણા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org