Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 984
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ હિંમત અને શ્રદ્ધાએ કપરા દાડા પસાર કરી દેરા બટનને ધંધે શરૂ કર્યો. સખ્ત પરિશ્રમ અને મહેનતથી કુટુમ્બનું ભરણ પોષણ કર્યું. અનેક તડકા છાંયા પછી પણ ધાર્મિક મૂલ્યને કદી ન ભૂલ્યા. જીવનના છેલ્લા શ્વાસ સુધી ચઉંવિહાર ચાલુ રાખ્યું. કબૂતરની જુવાર અને અન્ય મદદ કરવાનું સમાજસેવાનું વ્રત કયારેય ચૂકયા નહીં. પછી તે ઈશ્વરે યારી આપી. ધંધામાં બરકત વધતી ગઈ. તેમના પરિવારમાં તેમના પર્મપત્ની જેકુરબેન તથા તેમના સુપુત્ર પાંચ ભેગીલાલ, ઉત્તમચંદ, પોપટલાલ, પ્રવિણચંદ્ર અને સુરેષચંદ્ર અને સર્વ પરિવાર (૨૧) એકવીશ માણસનું કુટુંબ ખૂબજ સુખી છે સાથે રહે છે. આખુંયે કુટુમ્બ ધર્મપ્રેમી, સમાજ પ્રેમી અને ગુપ્તદાનમાં માનનારૂં છે. અત્યારે ત્રણ ધંધા ચાલે છે. જે. જી. ગાંધી (દોરા બટનનું) ગાંધી બ્રધર્સ (કાંકરી ગ્લાસર) અને મોડર્ન ટેસ્ટાઈલ ઈજી. વર્કસ (મીલ મશીનરીનું કારખાનું) સૌ સાથે રહી આનંદ કિલેલથી રહે છે. ધર્મ અને સમાજ સેવાના કામમાં જેકુરબેનની પણ હમેશા પ્રેરણા મળતી રહી છે. ૬૩ વર્ષની ઉંમરના જેકુરબેન ગાંધીને ત્યાં સુખસંપત્તિ હોવા છતાં પોતે સાત્વિકપણે પ્રભુપુજા અને કર્મધર્મમાં હમેશા જાગૃત રહેનાર જૈન જ્ઞાતિના એક સંસ્કાર સંપન્ન ગુજરાતી સન્નારી છે. ૧૯૬૬ના ફાગણ સુદી ૧૫ એ એમને જન્મ દિવસ છે. સાદુ અને નિરામય જીવન જીવી પિતાના વિશાળ કુટુંબને અજવાળી જ રહ્યાં છે. નાનપણના સંસ્કારબળે સેવા પ્રવૃત્તિ તરફ વિશેષ વળેલા છે. સાવ સરળ સ્વભાવના અમિભર્યા હૈયે હેત ઠાલવતાને સૌને સમભાવે જોતાં જીવનની સૌરભ પ્રસરાવી રહ્યાં છે. મુંબઈ આવ્યા. શરૂઆતના વર્ષોમાં નોકરી કરી. ચડતી પડતીના તાણાવાણામાંથી પસાર થયાં. સુખ દુઃખના દિવસોમાં તેમનું ઘડતર થયું અને વિશાળ અનુભવ પ્રાપ્ત કર્યો આજ તેઓ એકસપર્ટ-ઈમ્પોર્ટનું કામ તેમજ ભારત ભરના આયુર્વેદિક કારખાનાઓને માલ સપ્લાઈ કરવાનું કામ કરે છે. તેમાં તેમણે સારી પ્રગતિ કરી છે. આજે ૬૨ વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે તે રીતે કામ કરી રહ્યા છે. તેમની આ બધી પ્રગતિને યશ શ્રી અમૃતલાલ ભુરાભાઈને જાય છે. ભારતના લગભગ ઘણા સ્થળનું પરિભ્રમણ કર્યું છે. સિલેન આયુર્વેદિક કોન્ફરન્સમાં પણ જઈ આવ્યા છે. બેઓ કરીયાણું એન્ડ કલર એસોસીએશનના મેમ્બર તરીકે, સાયન મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યાં છે. વૈદ્યસભાના પણ સભ્ય છે. ધર્મ અને શીલ સાથે તેઓ મિતાહારી અને નિયમિત રહ્યાં છે. મંગલકારી અનેક તીર્થોની યાત્રા કરી નાના મેટા અનેક ફંડફાળામાં તેમની દયાળુ મનવૃત્તિના દર્શન થયાં છે. સાવરકુંડલા જૈન વિદ્યાથી ગૃહમાં તેમણે સારી રકમ આપી છે પુત્ર-પુત્રીઓના બહોળા પરિવાર સાથે આજે તેઓ સુખી જીવન વિતાવી રહ્યાં છે. શ્રી જુગલદાસ રામજીભાઈ દોશી તળાજાના વતની શ્રી જુગલદાસભાઈ જુની પેઢીના આગેવાન વ્યકિત હતા. તળાજામાં મહાજને સંસ્થાના અગ્રણી તરીકે તેમનું ભારે મેટું વજન પડતું. તળાજા શહેર સુધરાઈના પ્રમુખથી માંડીને અનેક જાહેર સંસ્થાઓને તેમની વિશિષ્ટ શકિતની સેવાઓ મળી છે. અભ્યાસ છે પણ વ્યવહાર દક્ષતા અને ધંધાની કાબેલીયત તેમનામાં વિશેષ પ્રમાણમાં જોવા મળતી. નાના મેટા સવાલમાં તેમની સૂઝ અને દીર્ધદષ્ટિને લઈ સૌ કોઈ તેમની સલાહ લેવા આવતા. તળાજાના સાર્વજનિક વિકાસકામોમાં તેમને ફાળો ઘણો રહ્યો છે. તેમના સુપુત્ર શ્રી જશવંત દોશીએ જાહેરસેવાના એ વારસાને જાળવી રાખે છે. શ્રી દેશી કેળવણી વિષયક સંસ્થાઓમાં ચેમ્બર ઓફ કોમર્સ, સહકારી સંસ્થાઓ, યુનિસિપાલીટી વગેરે સંસ્થાઓમાં અગ્રસ્થાન ભેગવતા આવ્યા છે. છેલે તળાજામાં ખાંડના કારખાનાના સંચાલનમાં મહત્વની જવાબદારીઓ વહન કરી હતી. જિલ્લા પંચાયતમાં બાંધકામ કમિટિના ચેરમેન તરીકે પણ કામ કર્યું. શ્રી ઠાકરશી જસરાજ દ્વારા શ્રી જસવંતસિંહ મોતિસિંહ રાવ - બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં વ્યાપારી ક્ષેત્રે આગળ વધેલા મહાશમાં શ્રી જસવંતસિંહભાઈની પણ ગણના થાય છે. પાટણા (રાજપીપળા સ્ટેઈટ) એમનું મૂળ વતન પણ અમદાવાદ ખાતે ઘણા સમયથી ધંધાર્થે વસ્યા છે. ૧૯૫૮થી મીલજીન સ્ટોર્સ વેપાર કરે છે. અને તેમાં સારી એવી પ્રગતિ કરી છે. તેમની સાથે તેમના ભાઈશ્રી ચંપકલાલ પણ જોડાયેલા છે. બીજા શ્રી રતિલાલ માન્ઝ આફ્રીકામાં માઝા ટેકસટાઇલ મિલમાં રિફ પ્રિન્ટર તરીકે સેવા બજાવે છે. જ્યાં તેમને પ૨૦૦- શિલીંગ પગાર મળે છે ચોથા શ્રી કનકસિંહ વેસ્ટ રેલ્વે ગોધરામાં પેસેન્જર ડ્રાઇવર છે. પાંચમા શ્રી રણજીતસિંહ લંડન ગયા છે. છઠ્ઠી શ્રી નટવરલાલ પિતાના વતન પાટણમાં ખેતી કરાવે છે જસવંતસિંહના મોટા પુત્ર શ્રી બિપિનચંદ્ર મુંબઈમાં એવરેસ્ટ ઈન્ડસ્ટ્રીઝના નામથી પિતાને ધંધે ચલાવે છે. મુંબઈ ઓફિસ બેરે રેડ, ઈલેકટ્રીક હાઉસ સામે કેલાબામાં છે. શ્રી જાદવજી લલ્લુભાઈ શાહ પાલીતાણા પાસે ભંડારીયાના વતની અને માત્ર છ ગુજરાતી સુધી જ અભ્યાસ લગભગ પીસ્તાલીસ વર્ષ પહેલા બેટાદના વતની અને મુંબઇના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઠાકરશીભાઇને ગોહિલવાડ અને ઝાલાવાડને જૈન સમાજ સારી રીતે જાણે છે. ઊનના મુખ્ય એજન્ટ તરીકે ભારતભરના તેમજ પરદેશના ઊનના વેપારીઓ તેમની સેવાશક્તિ અને વ્યાપારના વિકાસમાં તેમના ફાળાથી વિશેષ વાકેફ છે. નાનપણુમાં જૈન વિદ્યાર્થીગૃહમાં સ્વયંસેવક તરીકે સેવા જીવનની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042