Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1026
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૧૦૨૧ સી. સી. ના સભ્યપદે રહી આગેવાન કેંગ્રેસી તરીકે, ૧૯૬૯ થી ૭૧ ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમના ચેરમેન તરીકે અને દિલ્હીના નેશનલહાર્બર બેર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી છે. આ ઉપરાંત શ્રી શાહ લીંબડીની કે. એપ. સ્પીનીંગ મીલ, એલઈડીયા ફેડરેશન ઓફ સ્પીનીંગ મીસ, ગુજરાત સ્ટેટ કે. એ. જમીન વિકાસ બેંક, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર વગેરે બેંક અને ઔદ્યોગિક સંસ્થાઓમાં જ્વાબદારી વાળું સ્થાન સંભાળ્યું છે. તેમણે અલિયાબાડાની પ્રખ્યાત ગંગાજળા વિદ્યાપીઠના ચેરમેનપદે, શ્રી ગુલાબકુંવરબા આયુવેદિક સાયટીના સેક્રેટરી પદે અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રતિનિધિપદે સેવાઓ આપી શૈક્ષણિક અને વૈદ્યકિય ક્ષેત્રે સારો ફાળો આપે છે. સ્ત્રીઓ અને બાળકના સામાજિક પ્રશ્નોમાં ઉડે રસ હોવાથી તેઓએ જિલ્લા બાલકનજીબારી. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલફેર, જામનગર શાળા, તેમજ આંધળા લેકો માટેની ટ્રસ્ટફેર ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેનીંગ સેન્ટર જામનગર વગેરે સંસ્થાઓના ચેરમેનપદે રહી સેવાઓ આપી છે. આમ શ્રી શાહ શૈક્ષણિક સામાજિક, આર્થિક અને સાંસ્કૃી શકક્ષેત્રની વિવિધ સંસ્થાઓ સાથે જોડાએલા છે. ત્રણથી છ હજાર મુદ્રણ (છા૫) જેટલી છે. હાલમાં કંપની વાર્ષિક ૬૦ યંત્રનું ઉત્પાદન કરે છે અને યંત્રની વધતી જતી માગને પહોંચીવળે તેટલી સાધન સામગ્રીથી સુસજજ છે. આ મહાન ઉદ્યોગવીર શ્રી મરાઠેના માનમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રભાદેવી રેડ પાસેના એક માર્ગને અપ્પા સાહેબ મરાઠે રેડ’ નામ આપ્યું છે. જે તેમની મૃતિને કાયમ માટે જાળવશે. શ્રી રતિલાલ ચીમનલાલ કે ઠારી (જે. પી.) શ્રી કોઠારી પાલનપુરના વતની છે. તેમનો જન્મ ૧૯૦૭ ના જાન્યુઆરીની ૨૪મીએ વાવ ગામ (બનાસકાંઠા) માં થયે છે. ૧૯૨૨થી જ પીકેટીંગની ચળવળમાં જોડાઈ તેમણે સેવાવૃતને એક જીવનકાર્ય ગણ્યું. તેમની હિંમત, પ્રમાણિતા, નિસ્વાર્થ સેવા અને સમર્પણની ભાવનાએ મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ભૂલાભાઈ દેસાઈ તેમજ મુંબઈના અન્ય નેતાએના પરિચયમાં આવવાની તક આપી. અંગ્રેજ શાસનકાળ દરમિયાન દીનહીન પ્રજા પ્રત્યેના જુલ્મથી તેમનું હદય દ્રવી ઉઠયું. તેઓ અસહકાર અને સત્યાગ્રહની ચળવળે, વિદેશી માલના બહિષ્કારની ચળવળ અને સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય રીતે જોડાઈ બી. પી. સી. સી. ની કમિટિઓમાં કામ કર્યું. બ્રિટીશ સહકારની ખફા નજર પામેલા ગુજરાતી સાપ્તાહિક પ્રબુદ્ધ જૈન” ના તંત્રી તરીકે પણ તેમણે સેવાઓ આપી. શ્રી કોઠારીએ વર્ષો સુધી વિવિધ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કતિક અને ડોકટરી સંસ્થાઓમાં સેક્રેટરી, ચેરમેન કે દ્રસ્ટી તરીકે જવાબદારી ભર્યા સ્થાન સંભાળ્યા છે. મુંબઈમાં જૈન યુવક સંઘ, સાયનની ગુજરાત કો. ઓ. હાઉસીંગ સોસાયટી, માટુંગાની ગુજરાતી કલબ, પાલનપુરમાં સાર્વજનીક છાત્રાલય અને બીજી ઘણી સંસ્થાઓને તેમની સેવાઓને લાભ મળ્યો છે. ખાસ કરી એમ્બે ડાયમંડ મર્ચન્ટસ એસેસીએશન સાથે તેઓ વર્ષોથી જવાબદારી પૂર્વક સંકળાયેલા છે. આ ઉપરાંત ગુજરાતમાં પૂર-હોનારત, બિહાર અને અંજારના ધરતીકંપ તેમજ અન્ય સમયે કોમીરખાણ વખતે પીડિતાને ખરાક, કપડા અને દવાઓ આપ્યા. તેમણે અંગત દેખરેખથી સેવાઓ આપી છે. તેમની સંકટ સમયની નિસ્વાર્થ સેવાઓને અનુલક્ષી ૧૯૪૮માં તેમને જે. પી. તરીકે બહુમાન કરવામાં આવ્યું, હાલ પણ તેઓ બૃહદ મુંબઈ વિસ્તારમાં જે. પી. તરીકે સેવાઓ આપે છે. આમ સમર્પણ અને સેવાભાવના એ તેમના જાહેર જીવનની એક આગવી વિશિષ્ટતા છે. શ્રી કે. પી. શાહ શ્રી એફ. એ. ફોઝલભાઈ ૧૯૦૫ માં જન્મેલા શ્રી ફાઝલભાઈએ ૧૯૨૮માં એલિફન્સ્ટન કેલેજમાંથી બી. એ. થઈને ઓટોબાઈલ પાર્ટસ અને બેટરી સરવીસ સ્ટેશનના ક્ષેત્રે કારકીદી અજમાવી, પરિણામે ‘એકસાઈડ બેટરીઝના મહારાષ્ટ્રના વિતરક અને એજન્ટ તરીકે કામ કરતી એમઝીલ પ્રા. લી.” કંપની અસ્તિત્વમાં આવી. તેમણે આ કંપની દ્વારા એડીસન પેઈન્ટ, રેડીઓ, ટેલીવીઝન, રેફ્રીજરેટર વગેરે કિંમતી વસ્તુઓનું વિતરણ પણ શરૂ કર્યું. મુંબઈની પ્રખ્યાત પ્રિમીઅર ઓટોમોબાઈસની પૂરક સંસ્થા તરીકે ૧૯૫૦ થી ૬૦ સુધી ‘પ્રિમીયર ઓટો ઈલેકટ્રીક લિ.’ નામની કંપનીનું સંચાલન કર્યું. એટોમબાઈલ ઈલેક્ટ્રીક સર્વિસના ક્ષેત્રે સુંદર કાર્યક્ષમતા ધરાવતી આ કંપનીની શાખાઓ ભારતના મુખ્ય શહેરોમાં વિકસી. વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે શકિતઓ ધરાવવા ઉપરાંત આત્મશિસ્ત અને ચારિત્ર્યને તેઓ સફળતાની ચાવી રૂ૫ કડીઓ ગણાવે છે. આમ શ્રી ફાઝલભાઈની વ્યાપારી કુનેહના પાયામાં તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિક સાહિત્યશેખ પણ પડેલા છે. ૧૯૩૫માં વ્યાપાર ક્ષેત્રમાંથી નિવૃત્ત થઈ તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. ઓસમાણ જમાલી સેનિટોરિયમ ટ્રસ્ટ, હોમીયોપથીક સોસાયટી, નેશનલ સ્કોલરશીપ કાઉન્સીલ, ઈન્ડીયન કાઉન્સીલ ફોર સેશ્યલ વેલફેર સંસાયટી ફેર પ્રીવેન્શન ઓફ હાર્ટડીસીઝ એન્ડ રીહેબીલીટેશન વગેરે વિવિધ સંસ્થાઓમાં પ્રેસીડેન્ટ, વાઈસ પ્રેસીડેન્ટ કે ચેરમેનના જવાબદારી ભર્યા કાર્યો પણ કર્યા છે. સક્રિય રીતે થઈ તેઓ ન જમાલી સેના જામનગર જિલ્લાના અલિયા (અલિયાબાડા) મત વિસ્તાર માંથી ૧૯૭૨ માં ધારાસભ્ય તરીકે ચુંટાયેલા શ્રી કાંતિલાલ પ્રેમચંદ શાહે જામનગરમાં સ્ટીમશીપ એજન્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૫૮ થી ૬૭ સુધી એ. આઈ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042