________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૧૦૨૩
સંગીત, રમત-ગમત અને પ્રવાસમાં પણ તેમને રસ છે. હાલમાં તેઓ ભાવનગરના “સૌરાષ્ટ્ર સમાચાર” દૈનિકની કારોબારી સમિતિના સભ્ય તરીકે અને “ભાવનગર સહકારી હાટ' ના એક ડીરેકટર તરીકે પણ સેવા આપે છે. ભાવનગરની નાનીમોટી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સારે એ રસ ચે છે. શ્રી આર. એલ. શમાં
ભાવનગરમાં કાયમી વસવાટ કરતા અને પંજાબના ખાનદાન કુળના શ્રી શર્માનો જન્મ ૧૯૨૯ ના ઓકટોબરની ૨૮મીએ થયેલ છે. અન્ડર ગ્રેજ્યુએટ થઈ ૧૯૫૦ થી ખેતીવાડી અને ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરે છે. પિતા તરફથી શિસ્તનો વારસો મેળવી સમય અને કર્તવ્યને ખ્યાલ રાખી તેઓ જીવનમાં આગળ વધ્યા છે. બીજા પ્રત્યે વિવેક, રાષ્ટ્ર પ્રત્યે સેવાભાવ અને છુપી દાનવૃત્તિ તેમની સ્વાભાવિક વિશિછતાઓ છે. હાલમાં તેઓ ભાવનગરના ઈન્ડીયન સ્ટીલ રીરોલર્સ એસોસીએશનના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે અને ભાવનગર રાઈફલ કલબના માનદ્ જનરલ સેક્રેટરી તરીકે સેવાઓ આપે છે..
વિજયજી મહારાજના સમાગમે જીવનમાં પરિવર્તન આવ્યું. ધર્મ, તત્વજ્ઞાન અને યોગ તરફ આકર્ષણ કર્યું પરંતુ કુટુ અની નબળી આર્થિક સ્થિતિને કારણે છેલ્લે મુંબઈમાં કરી સ્વીકારવી પડી. મુંબઈના અવનવા અનુભવેએ હદયમાં દયાભાવના પ્રેરી. નિર્દોષ જીવોની હિંસાથી મનમાં અજંપ પદા. કર્યો અને જીવદયાને પિતાનો ધર્મ ફરજ માની જીવદયા મંડળી તરફથી અનેક પશુઓને તેમણે કતલ ખાનામાંથી છોડાવ્યા હતા. જીવદયા અને ગોગ્રાસ માસિકમાં લેખે અને કાવ્યો આપીને જનતામાં આ કામ માટે જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો. અનેક મંથનેને અંતે અમર આત્મમંથનનામને એક ગદ્યપદ્ય સંગ્રહ સંવત ૨૦૦૨માં પ્રગટ થયે. મુંબઈ છોડ્યા પછી ભાવનગરની પાંજરાપોળના સેવા સ્વીકારી. ત્યારબાદ હાલમાં તળાજા તીર્થ કમિટિમાં પિતાની સેવા આપી રહ્યા છે. જ્ઞાન ગીતા’ ‘સૌભાગ્ય સૌરભ” અને “અમર સાધના તેમની કૃતિઓ છે.
ખેતીવાડી ઉથ સિંહ, આ એક
શ્રી સૂરજપ્રકાશ રામચારે ધોલ
પંજાબના વતની શ્રી સૂરજપ્રકાશને જન્મ ૧૯૩૫ ના જુનની દસમી તારીખે થયો છે. ૧૯૬૦ થી તેઓ એક બુદ્ધિશાળી અને સાહસિક ઇજનેર તરીકે ટેકસ્ટાઈલ મશીનરીના ક્ષેત્રે કામ કરી દેશને ઉપયોગી છ જેટલી શોધખોળ કરી શક્યા છે. આ ઉપરાંત બે વિવ ઉપગી શોધ કરી ટેકસ્ટાઇલ મશીનરીના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. આ શોધ પૈકી વર્લ્ડ પેટન્ટ ધરાવતા “ઇલકટ્રીક કલેથ સિજિંગ મશીન માટે તેમને ભારત સરકારના ખેતીવાડી ખાતાએ રૂા. ૫૦૦૦ (પાંચ હજાર રૂપિયા) નું પ્રથમ ઈનામ ૧૯૬૪ માં એનાયત કર્યું છે. ૧૯૭૦ માં વર્લ્ડ ટેકસ્ટાઈલ મેળો જેવા અને તેમાં હાજરી આપવા તેઓ પેરિસ ગયા તેમજ ભારતમાં પ્રથમવાર ઉત્પાદન શરૂ કરવા, તેઓ ૧૯૭૨ માં “ફેકટ સ્ટ્રેચર ડાયર” નામના ખાસ યંત્રના અભ્યાસ માટે કેનેડા અને જર્મની જઈ આવ્ય ભારતમાં પ્રથમવાર “પાવર ટીલર્સ’ ‘એલીવેટર્સ? અને એસ્કેલેટર્સ (યાંત્રિક સીડી) ના ઉત્પાદન માટે તેમણે શેપળના જ્ઞાનથી જનાઓ વિચારી પણ ગુજરાત સરકારની નાણાંકીય મદદના અભાવે ખાસ કરી પાવર ટીલર્સની યેજના સાકાર ન બની. અભ્યાસ અને વિદેશગમનના અનુ. ભવ વડે તેઓ આગવી સૂઝ જાળવી શક્યા છે. હાલમાં તેઓ ગુરીચની ઈન્ટરનેશનલ કલબ અને મુંબઈની ડીનર્સ કલબના સભ્ય છે. શ્રી અમરચંદ માવજીભાઈ શાહ
પચ્છેગામના વતની શ્રી અમરચંદભાઈને શ્રી કપુર
શ્રી કનુભાઈ જીણુદાસ લહેરી
જન્મ રાજુલા મુકામે થયો હતો. સન ૧૯૩૦ની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો ત્યારથી ૧૯૪૨ સુધીમાં દરેક લડતમાં ભાગ લીધે અને અવારનવાર જેલ ભેગવી. ૧૯૪૪માં તેઓ જુના ભાવનગર રાજ્યની ધારાસભામાં ભાવનગર પ્રજા પરિષદના સભ્ય તરીકે રાજુલાથી બીનહરીફ ચૂંટાયા હતા. સં. ૧૯૪૮માં જુનાગઢ સામે આરજી હકુમતમાં બાબરીયાવાડના ગીરાસદારોને હીજરત કરાવી. અને અગ્રભાગ લીધે હતે ૧૫૨૫૭માં સૌરાષ્ટ્રની ધારાસભામાં તેઓ રાજુલા-જાફરાબાદ વિભાગમાંથી ચૂંટાયા હતા. ૧૯૫૬-૬૦ સુધી તેઓએ ભાવ નગર જીલ્લા કલર્ડના પ્રમુખ તરીકે અને ૧૯૬૦-૬૩ અમરેલી જીલ્લા કલ બોર્ડના પ્રમુખ તરીકે કામગીરી બજાવી હતી. અને ૧૯૬૪-૬૬ સુધી તેઓ રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. તેઓ સારા વક્તા છે. દાનવીરેના સંપર્કમાં આવીને લોકકલ્યાણની પ્રવૃત્તિ માટે લાખો રૂપીયા જાહેર કંડોમાં ભેગા કરી શક્યા છે. શ્રી કનુભાઈ લહેરીના નાનાભાઈ અમુભાઈ લહેરી પણ જાહેર જીવનમાં નાનપણથી પડેલા છે. રાજુલા-મદ્યા વગેરે વેપાર ધંધામાં પણ સારી નામના મેળવી છે અને વેપાર વ્યવહારની જવાબદારી અમુભાઈ લહેરી ખેંચે છે તેઓએ પણ રાજુલા શહેર સુધરાઈના પ્રમુખ તરીકે રાજુલા શહેરના વિકાસમાં અગ્રગણ્ય ફાળે આવે છે, આ પ્રદેશમાં સંસ્કારી અને સુખી સંપીલા કુટુંબ તરીકે લડેરી પરિવારની સુવાસ છે. રાજુલામાં પછાત વર્ગના બાળકો માટે આ કુટુંબે ૫૦ પચાસ હજારનું દાન આપીને જીવણદાસ મગનલાલ સાર્વજનિક છાત્રાલય કર્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org