________________
૧૦૩૨
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ સમસ્ત ગુજરાત રાજ્યમાં તેમણે એક સરખા વિજળીના દર કાયમ કર્યા. ૧૯૬૬માં તેઓ સ્વતંત્ર પક્ષમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ્યા અને ગુજરાત વિધાનસભાના એ, પક્ષના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ૧૯૭૧માં તેઓ લોકસભામાં ચૂંટાયા છેલ્લાં દશ વર્ષથી તેઓ ઘણી ઔદ્યોગિક સંસ્થાઓ સાથે સંકળાએલા રહ્યા છે શ્રી અબ્દુલહુસેન ગુલામહુસેન મરચન્ટ
સાહસિકતાના ગુણો જેમને વારસામાં મળેલા અને પેઢી દર પેઢીથી જેમના વડવાઓની ખાનદાની, રખરખાવટ લેકમુખે પ્રિતીપાત્ર બન્યા હતા. તેવા શ્રી અબ્દુલહુસેનભાઈને જન્મ મહુવા મુકામે ૧૯૦૬માં ગુલામહુસેનભાઈ કાસમઅલીને ત્યાં થયો હતો. અબ્દુલહુસેનભાઈને દાદા શ્રી કાસમઅલીભાઈ જેતપુર રાજ્યના કારભારી હતા પણ સંજોગોએ આ કુટુંબ મહુવામાં આવી વસ્યું અને વ્યાપારી ક્ષેત્રે સિદ્ધિ મેળવી. સમય જતાં આ કુટુંબનું ૧૯૨૮ માં ભાવનગરમાં આગમન થયું. મરચન્ટ કુટુંબના સાહસ બુદ્ધિપ્રતિભાથી વ્યાપારમાં ક્રમે કમે પ્રગતિ થતી રહી. ૧૯૪૮ માં ભાવનગર વેજીટેબલ પ્રોડકટસની સ્થાપના કરી અને ખંત ઉત્સાહ સાથે તેમાં પણ ધીમે ધીમે આગળ વધી બે પૈસા કમાયાં.
શ્રી વીરસુતભાઈ આવા પ્રેરક ઉદાહરણના પ્રતીક બની રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામમાં રજીએ ૧૯૦૮ના રોજ એમનો જન્મ થયો હતો. પિતા સંગીત વિશારદ અને કથાકાર હતા. મહાત્માજીની અતિહાસિક દાંડી કૂચમાં મીઠા સત્યાગ્રહમાં એમણે લાઠીઓ ઝીલી હતી અને માતાના સત્યાગ્રહમાં ધરપકડ થતાં સાબરમતીમાં જેલવાસ ભોગવ્યો હતો ત્યાંથી મુકત થયા પછી ગોંડલમાં તેમને નજરબંધી હેઠળ રાખવામાં આવ્યા હતા. શ્રી વીરસુતભાઈએ તેમની કારકિર્દીનો આરંભ અમરેલીમાં રચનાત્મક પ્રવૃત્તિથી કરેલે હરિજન પ્રવૃત્તિની સાથે સાથે ખાદી વેચાણ અને પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી બીજી બાજુ બાલમંદિરની સાથે વિદ્યાર્થી મંડળ અને કુમારી મંડળ, પણ સ્થાપ્યાં. દેશી રાજ્યની પ્રજામાં રાજકીય સામાજિક નવચેતના પ્રેરી તેને રાષ્ટ્રીય સ્તર પર આગળ લાવવાને સમગ્ર ભાર શ્રી વીરસુતભાઈ સતત વહેતા રહ્યા છે. આ બધા જાહેર કાર્યો વચ્ચેય તેમનું ધુવ કાર્ય તે બાલ શિક્ષણનું જ રહ્યું છે ગુજરાત સરકારે તેમને માનદ ન્યાયાધીશ. જે. પી. બનાવી તેમની બહુમુખી સેવાઓની ઉચિત કદર કરી છે. માંગરોળ વિસ્તારની જનતાની રાજકીય, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓના પ્રેરક બન્યા છે. સ્વ. શંભુભાઈ ત્રિવેદી
સાંધીવાદના સિદ્ધાંત અને જીવન પ્રણાલિકાના સનાતન સત્યને પચાવીને શ્રી શંભુભાઈએ સત્યાગ્રહ અને અનિષ્ટોને સામનો કરવાની જે પગદંડી ઉભી કરી તે યુવાન પેઢી માટે ખરેખર પ્રેરણાદાઈ બની રહેશે. ગાંધી યુગના તેઓ મહર્ષિ કહેવાતા આ વ્યકિતએ ગાંધીવાદની ગંગાને પચાવીને રિયાસતી રાજ્ય સામે જેહાદ જગાવી હતી એટલું જનહિ પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે જ્યાં જ્યાં અશુદ્ધિ દેખી ત્યાં ત્યાં પ્રચંડ પુણ્ય પ્રકેપ મિત્રો સામે પણું ઠાલવ્યો હતો. તેમના તરફ માત્ર પાલીતાણું ગારીયાધારની પ્રજાના લેક હદયની જ પ્રેમની સરિતા નહોતી પણ સૌરાષ્ટ્રમાં આ સંત પુરુષ માટે આદર અને માન હતા. ગાંધીવાદના જીવનના મૂલ્યને પચાવવામાં કાળજીપૂર્વક જીવન જીવી ગયાં. શ્રી એચ. એમ. પટેલ
૧૯૨૬ની સાતમાં હિન્દી સનંદી સેવાઓમાં જોડાયા. મુંબઈ પ્રાંતના નાણાં ખાતામાં લગભગ બે વર્ષ કામ કર્યા બાદ યુરોપ ખાતે ઉત્તરીય યુરોપ માટે જ ભારત સરકારના ટ્રેડ કમિશનર તરીકે તેમની નિમણુંક કરવામાં આવી ભારત સરકારમાં જુદા જુદા હોદ્દાઓ ઉપર દિલહી ખાતે સેવાઓ આપી. ભારત સરકારની નોકરીમાંથી નિવૃત્તિ લીધા પછી તેઓ એક વિલક્ષણ એવા શૈક્ષણિક સંકુલ–ચારૂતર વિદ્યામંડળનું અધ્યક્ષપદ સંભાળવા વલ્લભ વિદ્યાનગર મુકામે આવ્યા ગુજરાત વિદ્યુત બોર્ડના માનદ અધ્યક્ષ તરીકેની કામગીરી પણ સંભાળી અને
તડકા છાંયાના તાણાવાણા વચ્ચે કયારેક ધંધાના સંઘર્ષ માંથી પણ પસાર થયાં અને એક આગેવાન ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી. સાહસિકતાની પ્રેરણા વિશેષ કરીને પિતા શ્રી ગુલામહુસેનભાઈ પાસેથી જ તેમણે લીધી. એ જમાનામાં પિતાના વહાણ હતા. અને કપરાના ખોળને મેટો વ્યાપાર કરતાં હતાં. શ્રી અબ્દુલહુસેનભાઈએ ધંધાને સંગીન સ્થિતિમાં મૂક. સૈની સાથે પ્રેમ અને મીઠાસથી વર્તતા હતા. સામા ઉપર પિતાની શાંત પ્રતિભાની છાપ પાડતા.
આધુનિક સગવડતા સાથેની પાનવાડી ઉપરની વિશાળ હોસ્પીટલ એ મરચન્ટ કુટુંબની ઘણી મોટી સખાવત ગણી શકાય. જીવનકાળ દરમ્યાન અંધશાળા, બહેરામૂંગાની શાળા, ભગીનીસમાજ, વિકાસગૃછે, અને નાની મોટી સંસ્થાઓને ઉદાર હાથે મદદ કરી છે. શ્રી કે. સી. શ્રોફ
તેઓ શ્રી એકસેલ ઈન્ડસ્ટ્રીઝ લિ. મુંબઈના જોઇન્ટ મેનેજીંગ ડાયરેકટરનું સ્થાન ધરાવે છે. ઉપરાંત ભારત સરકાર તરફથી તથા ઈન્ડીયન કેમીકલ મેન્યુફેકચર્સ એસેસીએશન તરફથી પણ એવોર્ડ મળેલ છે.
- સ્વ. શ્રી શ્રોફે એકસેલ સાહસનો પ્રારંભ કર્યો ત્યારથી એકસેલ પરિવાર સાથે તેઓ સંકળાયેલા છે. ૧૯૬૫ પ્રથમ સર પી. શી. રેય એવોર્ડ મળે. ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયા
: ૧ શ્રી શ્રોફે એડ.
, વિદ્યુત
કામગીરી પણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org