________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
વિકસાવવા માટે ઇ. સ. ૧૯૬૮-૬૯ માં માનેાકલા ટિક એસિડની વૈકલ્પિક આયાત કરવા બદલ કાંસ્યચંદ્રક મળ્યા.
એસિ
૧૯૬૯-૭૦ માં પ્રથમ સુવર્ણચંદ્રક વૈકલ્પિક આયાત માટે મળ્યું. ૧૯૭૨ માં રાસાયણિક ઉદ્યોગમાં સામાજિક ઉન્નતિ માટે પ્રથમ આઈ. સી. એમ. એ. એવા મળ્યા. ૧૯૭૪ માં પણ રૌપ્યચંદ્રક પ્રાપ્ત થયા. તેમણે સી. સી. શ્રોફ સાથે કામ કરીને ભારતમાં પ્રથમ વાર સે। જાતની જૂદી જૂદી રાસાયણિક પ્રક્રિયાએ વિકસાવી. ભારતના વિદ્યાથી ઓને વૈજ્ઞાનિક રીતે આગળ વધારવામાં તેમને ઉંડા રસ છે . દેશના ભાવીને ઘડવા માટે તેમણે યુવાશકિતના સાચી દિશાના ઉપચેાગ માટે જહેમત ઉઠાવી છે.
તેઓશ્રી પ્રયાગશાળા હૈદ્રાબાદની કારોબારી સમિતિના અધ્યક્ષ છે. તેઓ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સ ંશોધન સમિતિ નવી દિલ્હીના સભ્ય છે.
શ્રી જી. સી, શ્રાફ
દેશમાં ખેતી વિષયક અને ઔદ્યોગિક ઉપયોગ માટેના રસાયણાના ઉત્પાદનમાં અગ્રગામી એવી એકસેલ ઇન્ડસ્ટ્રીઝ લિ, ના તેઓશ્રી અધ્યક્ષ અને મેનેજીંગ ડીરકેટર છે. પાતાની ઉજજવળ કારકીર્દીની શરૂઆત બહુજ નાની ઉંમરથી કરી -પરિશ્રમ-ખંત અને પ્રમાણિકતાથી આગળ વધ્યાં. છેલ્લા પચીશ વર્ષોંથી તેઓ આ સસ્થાના સંચાલન વેચાણ અને વહીવટીની ત્રિવીધ જવાબદારી વહન કરી રહ્યાં છે. તેમના દૂરંદેશીવાળા અનુભવને લીધે જ એકસલે પ્રગતિ હાંસલ કરી છે. ઉચ્ચ સ્થાનમાં અનેક પ્રકારના બેઝીક કેમીકલ્સનું ભારતમાં
પાદન કરવાનો પ્રારંભ કરનારા અગ્રણી શ્રી શ્રાનું પ્રદાન બહુમૂલ્ય છે. શ્રી શ્રાફ મુબઇની અનેક શિક્ષણ સંસ્થા તથા ઔદ્યોગિક વિકાસ સંસ્થાઓમાં પણ અનેક વિધ પ્રકારે વર્ષોથી સેવા આપી રહ્યાં છે. ગાંધીવાદી સંસ્થા સંસ્કારધામના તેઓ ટ્રસ્ટી છે. શારદાગ્રામ સમિતિના પણ સભ્ય છે. પારદર્શી પ્રમાણિકતા, સ્ફટિકજેડ શુદ્ધ ચરિત્ર્ય, જાગૃત નેતૃત્વ અને અનુકપા સભર ષ્ટિ જેવા ગુણા ધરાવતા શ્રી શ્રાફ વિવિધ પ્રવૃત્તિઓમાં જીવત રસ લઈ રહ્યાં છે.
શ્રી ઈસ્માઈલભાઈ અબ્દુલભાઇ
ભાવનગરમાં સાયકલના નાના એવા ધંધામાંથી પેાતાની હૈયાઉકલતને કારણે આજે મોટા પાયા ઉપર રૂવાપરી રોડ ઉપર વર્કશાપ ઉભું કર્યુ છે. તેમાં એટેમાબાઈલ્સને લગતુ દરેક કાર્ય ઉપરાંત ટ્રેકટરો અને એઈલ એન્જીનેાના રીપેરીંગનું કામ, જરૂર મુજબના પાર્ટસ બનાવવાનું કામ પણ થાય છે. પેાતાની જ્ઞાતિની અને અન્ય સમાજ હિતની પ્રવૃતિઓમાં યથા શિકત ફાળા આપ્યા છે.
Jain Education International
શ્રી ભાનુભાઇ ત્રિવેદી
સાવરકુંડલા તાલુકામાં ઘણા વર્ષોથી જાહેર જીવનમાં કામ કરી રહ્યાં છે. ખાઢી પ્રવૃત્તિ, નાગરિક બેન્ક, ગ્રામ સોંગનો, કોંગ્રેસ કિમિટ, ચૂંટણીઓનુ` સંચાલન અને આયેાજન, અને વહીવટી તંત્રને લગતા પ્રશ્નો ધંધામાં તેમની સક્રિય કામગીરી અને છેલ્લે સાવરકુ'ડલા નગરપાલિકાના પ્રમુખ તરીકેની તેમની કામગીરીની નોંધ તેવી જ રહી. પ્રશ્નોને સમજવાની અને તેને ઉકેલવાની તેમની આગવી સૂઝ છે.
શ્રી પ્રભાશંકર રામચંદ્ર ભટ્ટ (પદ્મશ્રી )
ગુજરાતના બારડોલીમાં તેમના જન્મ થયા.
શ્રી પ્રભાશંકરભાઇ ભટ્ટ ઘણા વર્ષોથી મુંબઇમાં બાળકલ્યાણ અને સમાજ વિકાસની પ્રવૃત્તિઓમાં આગળ પડતા ભાગ લઈ રહ્યાં છે. ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં પણ તેમની સેવાએનુ ઘણુ મે પ્રદાન રહેલુ છે. ઇન્ડીયન કાઉન્સીલ એફ સાશ્યલ વેલફેર સાથે સંકળાયેલા છે અને પંદર વર્ષથી તેના ટ્રેઝરર તરીકે સેવા આપી છે. માનવ સેવા સંઘ સાથે પશુ સંકળાયેલા છે. ઉપરાંત સખ્યા અંધ બીજી સામાજિક સંસ્થાએ તેમનું માČદન અને સક્રિય કામગીરી ચાલુ છે. તેમણે અમેરિકા,ઇટાલી,ફ્રાન્ચ. થઇલેન્ડ, જપાન, યુગોસ્લેવીયામા, સીંગાપાર વિગેરે ઘણા દેશેાની મુલાકાત લીધી છે અને આંતર રાષ્ટ્રીય સેમીનાર અને કેન્ફરન્સમાં હાજરી પશુ આપી છે. સામાજિક સેવાને તેમણે જીવનનું અંતિમ ધ્યેય ગણ્યુ છે. એએ ચીલ્ડ્રન્સ એઇડ સોસાયટીમાં પચીશ વર્ષ સુધી સેક્રેટરી અને ચેરમેન તરીકે પણ તેમની સેવાઓ જાણીતી છે સરકારી અને અર્ધસરકારી એવી સંખ્યા બંધ કિમિટએમાં માનવંતુ સ્થાન ધરાવે છે.
૧૦૩૩
તેઓશ્રી જે જે ગ્રુપ એક્ હાસ્પીટલ અને જી. ટી. હોસ્પીટલ સાથે પણ ધનિષ્ટ રીતે સંકળાયેલા છે. તેઓશ્રી આર. એમ. ભટ્ટ હાઈસ્કુલના સ્થાપક સભ્ય છે. ૧૯૩૯ થી જે. પી. નુ` માનવંતુ ખીરૂદ ધરાવે છે. ભારતના રાષ્ટ્રપતિ તરફથી ૧૯૭૧માં પદ્મશ્રીના ઈલ્કાબ મળ્યા છે.
શ્રી કરશનભાઇ છગનભાઇ પટેલ
ધ્રાંગધ્રા તાલુકાના ગજેળાના વતની સામાજિક અને રાજકીય ક્ષેત્રે ઘણાં સમયથી કામ કરી રહ્યાં છે. ગ્રામ પંચા યતના સરપંચ તરીકે સહકારી મડળીના પ્રમુખ તરીકે તાલુકા ખેત ઉત્પાદન સમિતિના પ્રમુખ તરીકે, જમીન વિકાસ બેન્કના જિલ્લાનાં પ્રતિનિધિ તરીકે, તાલુકા પંચાયતમાં શિક્ષણ સમિ તિના પ્રમુખ તરીકે તથા તાલુકા અને જિલ્લાની બીજી ઘણી પ્રવૃત્તિઓમાં આગળ પડતા ભાગ લઈ રહ્યાં છે.
For Private & Personal Use Only
૦-૦-૦
www.jainelibrary.org