Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1019
________________ ૧૦૧૪ પ્રવૃત્તિઓ ઉપરાંત એક સુંદર અતિથિગૃહ પણ બનશે. આ કાર્યક્રમ માટે પિતે અથાગ મહેનત ઉઠાવી રહ્યા છે. વતનથી દૂર હોવા છતાં વતનને ભૂલ્યા નથી. કોઈપણુ ગુજરાતી મદ્રાસને આંગણે જુએ છે. તે તેને જોતાં જ પોતાનું હૈયું આનંદથી પુલકિત બની જાય છે. આ છે તેમને વતન પ્રત્યે અગાધ પ્રેમ તેમનાં જીવનમાં ધર્મના સંસ્કાર મમતા, સ્નેહ અને ઉચ્ચ કુટુંબ ભાવના તેમજ ઉત્તમ સંસ્કારનું દર્શન થાય છે. શ્રી ચંપકલાલ ગીરધરલાલ ધનજી ધળાના નામે અમરેલીના નાના મોટા સૌ કેના પરિચિત એવા સંસ્કારી કુંટુબમાં સં. ૧૯૭૫માં ભાઈ ચંપકલાલનો જન્મ થયે સંવત ૧૯૯૦ સુધીમાં માધ્યમિક કેળવણી પ્રાપ્ત અઢાર વર્ષની કિશોર વયે પિતાના વડિલે એ આરંભેલા ધંધામાં જોડાઈ ગયા. પિતાશ્રી ગીરવરલાલભાઈને સેવા અને સંસ્કારનો વારસે ત્રણે બંધુ બેવડીમાં સરખે હસે વેહેંચાયે. એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ માળી વણિક વેલફેર ઍસાયટીમાં તેઓ આગળ પડતો ભાગ લે છે. શ્રી જમનાદાસ નાનચંદ મહેતા ભાવનગરના શ્રી જમનાદાસભાઈનું બાળપણ ડુંગરમાં વીત્યું. વારસાગત ધંધામાં ખોટ આવતાં ધંધો બંધ કરે પડ્યો છે કે પાછળથી તે બધી રકમ ચૂકવી આપી અણીશુદ્ધ પ્રમાણિકતાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું. ભાવનગર આવીને પ્રથમ કેન્દ્રાકટરનું કામ પસંદ કર્યું. આ કામની શરૂઆત ફક્ત પાંચ રૂપીઆથી જ કરેલી આજે લાખો રૂપિયાનું કામ તેમની પેઢી કરે છે. માણસ બુદ્ધિના ફાંટા પડવા દીધા વિના જો એક નિષ્ઠાથી કામ કર્યું જાય તે સિદ્ધિ અને સફળતા સાપડે છે. તેનું આ જ્વલંત ઉદાહરણ છે. અમરેલી, કપાળ મહાજનના વહીવટી ક્ષેત્રે અમરેલી વ્યાપારી મંડ . તથા માર્કેટ યાર્ડ શ્રી ગીરધરભાઈ મ્યુઝીયમ પારેખ દેશી કપળ બેડિંગ તથા શેઠ પરમાણંદદાસ કાળ બાળા શ્રમ અમરેલી સાર્વજનિક પુસ્તકાલય વગેરેના વિકાસમાં સંચાલનમાં પોતાની શક્તિ–મતી અનુસાર યશસ્વી કાળો પુરાવતા રહે છે. મુ. શ્રી જગજીવનદાસભાઈના નેતૃત્વ નીચે આ સંસ્થાના સંચાલન કાર્યમાં વર્ષો સુધી અનુભવ મેળવી આજે આ સંસ્થાની સ્થાનિક સમિતિના મંત્રીપદે રહ્યાં. વર્ષોથી પિતાની સેવાઓ આપે છે. પરમાત્મા તેમને સુખી લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે. શ્રી જયંતિલાલ પ્રાગજીભાઈ પારેખ શ્રી ડોલરભાઈ મહાપ્રસાદ વસાવડા (બી. એ. એલ એલ. બી) – તેમને જન્મ રંગુનમાં થયેલે. બેંતાલીશમાં બર્મા છેડી મહુવા આવ્યા, અને એલ. એલ. બી. થયા. વકીલાતને ધંધો શરૂ કર્યો સને ૧૯૫૭માં મ્યુનિ સપાલીટીમાં જોડાયા. અત્યારે વાઈસ પ્રેસીડેન્ટ છે. મેડીકલ બોર્ડના ચેરમેન પણ છે. કેળવણી સહાયક સમાજના મંત્રી છે. ચાર વર્ષથી સીટી કલબમાં એકઝીયુટિવ મેમ્બર છે. લાઈબ્રેરીમાં કારોબારીના સભ્ય છે. રાજકારણમાં પ્રવેશેલા શ્રી વસાવડા “પ૩થી વધારે સક્રિય છે. નાગરિક બેન્કના બર્ડ ઓફ ડીરેકટરમાંના તેઓ એક છે. જનતા કે-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના માનદમંત્રી વગેરે અનેક ક્ષેત્રે તેની સેવા આપી રહ્યા છે. શ્રી દોલતભાઈ જયંતિલાલ પારેખ મુંબઈમાં મહુવા યુવક સમાજના સ્તંભન ગણાતા પ્રગતિશીલ ગૃહસ્થ શ્રી દોલતભાઈ અનેક સામાજિક સંસ્થાના સૂત્રધાર છે. મહુવા યુવક સમાજના મંત્રી છે. મહુવા તેમનું વતન કપોળ સમાજની ઉદારતાના દર્શન જેવા હોય તે શ્રી દોલતભાઈના વ્યક્તિત્વમાં જ એ પ્રતિબિંબ પડે છે. સામાજિક પ્રવૃત્તિઓમાં નાનપણથી જ તેમને ઉત્સાહ અને કાંઈક સારૂ કરવાની તમન્ના હતી. ઉદ્યોગ ક્ષેત્રે પણ કાંઈક સારૂ કામ કરી દેશને વધુ ઉપયોગી બનવાની આકાંક્ષા સેવેલી બચપણમાં સેવેલા આ ઉચ્ચત્તમ આદર્શો અને ભાવનાઓએ યુવાનીમાં પ્રવેશતા મૂર્ત સ્વરૂપ લીધું. ઉદ્યોગક્ષેત્રે મૂળજી જેઠા મારકીટમાં કાપડના ધંધામાં સંપૂર્ણ પ્રગતિ સાધી. એમણે આ દિશામાં આત્મ સંતેષ તે મેળવ્યો જ પણ તેમની ઉત્કંઠા સમાજને ઘણે ઉંચે દરજજે લઈ જવાની હતી. સદૂભાગે સેવાભાવી સાથીઓ મળ્યા. જેને લઈ શિક્ષણ ક્ષેત્રે વતનમાં શૈક્ષણિક ઉભી કરવામાં તેમણે તનમન-ધન વિચારે મુક્યું. અંત ચીવટાઈ, કાળજી અને અનુભવને આધારે સમાજની પ્રવૃત્તિને પ્રથમ કક્ષામાં મૂકી એમની સેવાની કુચ વણથંભી રહી છે. મહુવાના જાણીતા પારેખ કુટુમ્બમાં શ્રી પ્રાગજીભાઈ પારેખને ઘેર એમનો જન્મ. સાધારણ અભ્યાસ કરી ધંધાથે. મુંબઈ આવ્યા. કાપડ લાઈનમાં ખૂબજ ટૂંકા પગારમાં નેકરીની શરૂઆત કરી. ખંતથી કામ કરી સૌના હદય જીતી લીધા. ઉત્તરોત્તર વિકાસ સાધી મૂળજી જેઠા મારકેટની અગ્રગણ્ય પેઢીમાં ભાગીદારીમાં જોડાયા અને ઈ.સ. ૧૯૪૦થી સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી ઉપાર્જન કરેલ દ્રવ્યનો સદુપવેગ એમણે પિતાને હાથે જ કરવા માંડયો કાપડ બજારના મહાજનના સભ્ય તરીકે તેઓ વર્ષો સુધી રહ્યાં હતા. મહુવા કેળવણી સહાયક સમાજ દ્વારા નવામાં શૈક્ષણિક સંસ્થા ઉભી કરવામાં તેમનું સારું એવું દાન છે દશાશ્રીમાળી જ્ઞાતિના વિકાસ પ્રત્યે એમની ઉંડી સહાનુભૂતિ છે. છેલ્લા ૨૫ વર્ષથી તેઓ તન-મન-ધનથી સક્રિય રસ લઈ રહ્યાં છે. શ્રી દશાશ્રીમાળી બોડિંગ મહુવાની તેઓએ જુદા જુદા હેદ્દાઓ પર રહી અપૂર્વ સેવા કરી છે. તદુપરાંત દશાશ્રી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042