Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1018
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ શ્રી હિંમતલાલ મણીશંકર ત્રિવેદી ભાવનગર જિલ્લાના મહુવાના વતની છે. બી. એ. એલ. બી. સુધીના અભ્યાસ કોલેજ જીવન દરમ્યાન રાજ કારણમાં મહત્વને ભાગ ભજવ્યા–જૂદા જૂદા સંગઠ્ઠન એકમેાના દશ જેટલા યુનીયનાનું સંચાલન કરતા હતાં, સમય જતાં ૧૯૫૧ થી મુંબઇમાં તેમનું આગમન થયું અને ૧૯૫૮ થી પ્લાસ્ટીક એફ ગુડઝના ધંધાની શરૂઆત કરી૪૨ વર્ષના શ્રી હિ'મતભાઇ એ સ્વબળેજ સારી પ્રગતિ– હાંસલ કરી છે. સામાજિક પ્રવૃત્તિઓ તરફથી છેક બચપણની અભીરુચીને કારણે આજે પણ તેમની એ ફેકટરીએ હાવા છતાં વડાલા લાયન્સ કલબના પ્રમુખ તરીકે, વાળુકટ લેાક વિદ્યાલયના ટ્રસ્ટી તરીકે, મહુવા યુવક સમાજના મેનેજીંગ કિમિટના સેક્રેટરી તરીકે, અને બીજી ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પેાતે યુરોપના ઘણા દેશોની સફરે જઈ આવ્યા છે. તેમની ધર્મપત્ની શ્રીમતી કુમુદીની બહેન ત્રિવેદીની પણ સમાજ સેવાને ક્ષેત્રે લાયન લેડી એકટીવીટીના ચેરમેન તરીકે નોંધપાત્ર સેવાઓ છે. શ્રીમતી ત્રિવેદી પણ યુરેાપના ઘણા દેશામાં જઈ આવ્યા છે. શ્રી ઉત્તમચ ંદ વૃજલાલ દીચેારા. શ્રી ઉત્તમચંદભાઈ પાલીતાણા વેપારી મહાજન સંસ્થાના માભાદાર વ્યક્તિ ગણાયા છે પેાતાની કુશાગ્ર બુધ્ધિથી વ્યાપાર માં પ્રતિષ્ઠા હાંસલ કરી આ દિશામાં જે નામના મેળવી છે. અને મેળવેલી સ’પત્તિના પ્રસંગાપાત સદ્ઉપયોગ કરતા રહ્યાં છે. તે એક ગૌરવને વિષયજ ગણાય ૧૯૫૨ થી વ્યાપારમાં સક્રિય બન્યા જેમાં પેાતાની હિંમત, સાહસ અને વ્યવહાર કુશળતા જેવા સદ્ગુણાને લઈ તથા સ્વભાવે તદ્ન મીલનસાર આંનદી અને સેવાભાવી ડાયને ૧૯૬૬ થી પાલીતાણા તાલુકા વેપારી મહામંડળ ના માનદ્ ખજાનચી તરીકે નાના મોટા ઘણા પ્રક્ષા ઉકેલવામાં મદદરૂપ બન્યા શહેરના વિકાસમાં પાલીતાણા નગરપાલિકા ના ઉપપ્રમુખપદે પણ રહ્યાં છે. ધધાર્થે અને યાત્રાર્થે સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઘણા મહત્વના સ્થળાનું દેશાટન કરી વિશાળ અનુભવ મેળવ્યેા છે. માતા પિતાની શીતળ છાંયડી નીચે ચારે ભાઈઆનુ સંયુક્ત કુટુંબ આનંદ કિલ્લાલથી રહે છે. આજના યુગમાં સંપ સહકારથી સયુંકત કુટુંબમાં રવું તેને આજના યુગની વિશિષ્ટતાજ ગણીશું ધર્મ ભાવનાથી આખુએ કુંટુબ રંગાયેલુ છે. વિદ્યાદાનમાં અને ગુપ્તદાનમાં વિશેષ માનનારા છે. સંરક્ષણ ક્રૂડ, પૂર રાહત ફંડ કે એવા બીજા કોઈપણ સાર્વજનિક ફંડ ફાળા એમાં તેમનું નામ મેાખરે હોયજ. શ્રી કનૈયાલાલ મુળજીભાઈ કાળુકીયા સિંહેારના વતની અને વ્યાપાર અર્થે ઘણા વર્ષોથી Jain Education International ૧૦૧૩ મુંબઈ વસવાટ કરતા શ્રી કનૈયાલાલભાઇ સામાન્ય સ્થિતિમાંથી આપમળે અને સખત પરિશ્રમે આગળ વધ્યા છે. સિહારની સતત ચિંતા રાખનાર તે એક વ્યવહાર કુશળ વડીલ છે. મુંબઇમાં રહીને પણ સહેારમાં થતી અનેક વિધ પ્રવૃત્તિઓમાં તેમને અગ્ર કાળા રહ્યો છે. સિંહારના પ્રશ્ના માટે હુંમેશા તેઓ “ પૂછવા ઠેકાણું છે, તેઓ ઉદાર દીલ અને સેવાભાવી સદગૃહસ્થ છે, તેમની સાદાઈ સૌને ઉપયાગી થઈ પડવાની વૃત્તિ, તેમના તરફથી વહેતા રહેતા દાનના સતત પ્રવાહ વગેરે સદગુણાને કારણે “માજમાં તેએ માનભયું સ્થાન ધરાવે છે. સિંહારના તમામ દિશમાં ઇલેકટ્રીક રાશની લગભગ તેમના તરફથી જ થઈ છે. ઉનાળામાં ચાલતા પર પણ તેમની મૂંગી સેવાએને ખેલતા પૂરાવે બની રહે છે. સિહારની પ્રાથમિક શાળાના અદ્યતન મકાન માટે સારી એવી રકમનુ દાન જાહેર થયું છે. સિહાર અને મુ બઇની કપાળ સંસ્થાઓ અને માંડળામાં આ નિરાભીમાની વ્યકિતના મહત્વને ફાળો રહ્યો છે. શ્રી કરૂણાશકરભાઈ જે. જોષી ઝવેરી હીરા ઝવેરાતના પારખનારા હોય છે તેવી રીતે તેઓએ સમાજની નાડ પારખી લીધી કે સામજને સંસ્કારી સમૃદ્ધ સુખી અને શાંતિમય બનાવવા હોય તેા શિક્ષણ અને કેળવણીના વિકાસ અને ધર્મ સંસ્કારની પ્રવૃત્તિએ જરૂરી છે. કલા સાહિત્યને ઉત્તેજન આપ્યા વગર છૂટકો નથી. એટલે સમાજ જીવનનાં વિવિધ ક્ષેત્રામાં કાર્ય તત્પરતા બતાવી શિક્ષણ ધર્મ અને સમાજની તન, મન અને ધનથી કિંમતી સેવા આપી રહ્યાં છે. પોતે દાનપ્રેમી હોવાને લીધે જેમ કમાઇ જાણે છે તેમ સમાજનાં સત્કાર્યાંમાં છૂટે હાથે ખર્ચી પણ જાણે છે. તેઓ સૌરાષ્ટ્રના સરધાર (રાજકોટ) નાં વતની છે. અને વતનથી દૂર વર્ષો થયાં હાલ મદ્રાસ ખાતે વસીને પેાતાનાં ધંધાકિય ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ સાધી છે જીવનની શરુઆત શિક્ષણ ક્ષેત્રમાં લગભગ દસ વર્ષ પર્યંત વીતાવી શિક્ષક વૃત્તિની કારકિર્દીમાં સારી એવી નામનાં પ્રાપ્ત કરી છે. સને ૧૯૪૩થી ૧૯૫૬ સુધી ખાનગી પેઢીમાં નોકરી બજાવીને સને ૧૯૫૬થી પોતે સ્વતંત્ર ધંધા શરૂ કર્યાં જેમાં મેળવેલી સફળતાની ચાવીનાં કારણેા અપૂર્વ ખત, સાહસ અને ગણત્રીબાજ તેમજ કાર્ય કુશળતા વગેરે ગુણા મુખ્ય ભાગ ભજવે છે. માત્ર સ્વાવલંબનથી મેખરે આવેલ એક ઉદ્યૌગપતિ તરીકે ગુજરાતી મંડળના પ્રમુખપદે રહી સાંસ્કૃતિક પ્રવૃત્તિએ ચલાવતી અનેક વિધ સંસ્થાને પોતાની પ્રત્યક્ષ અને પરોક્ષપણે સેવા અપીને સર્વત્ર સારૂં એવું માનપાન પામ્યા છે. એટલું જ નહિ પણ તા. ૨૬-૨-૧૯૭૧નાં રાજ ગુજરાતી મડળનાં નવાં મકાનનું ખાત મુહુર્ત ભાઇશ્રી જોષીના શુભ હસ્તે કરાવી ખરેખર ગુજ રાતી સમાજે તેમની નિસ્વાર્થ સેવાની અપૂર્વ કદર કરી છે. લગભગ પંદર લાખ રૂપિયાને ખર્ચે છ માળનુ આલીશાન મકાન પુરનુસ્સામાં તૈયાર થઈ રહ્યુ છે. જેમાં સ્થાનિક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042