________________
૧૦૧૬
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
પ્રવૃત્તિને સંગીન પાયા ઉપર મૂકવામાં લેકભારતી સણોસર ના અગ્રણી કાર્યકર શ્રી મનુભાઈ દવેનું સામાજિક પ્રદાન પણ જાણીતું છે તેમના વ્યક્તિત્વ અને જાહેર જીવનના ઘડતર પાછળ પૂજ્ય નાનાભાઈ અને મનુભાઈ પંચોળીની હફ અને દોરવણી રહેલા છે. શૈક્ષણિક કે સાહિત્યિક રચનાત્મક કે રાજકીય ક્ષેત્રે ઊંચા મૂલ્યો સાથે કામ કરતા તરવરીયા યુવાનને પ્રેત્સાહન આપવા અને ઉંચે સ્થાથે પહોંચાડવા પાછળની તેમની ઉદાર મનવૃત્તિ પ્રશંસનીય છે. અન્ય રચનાત્મક કાર્ય કરોની સરખામણીમાં શ્રી મનુભાઈ દવેની શકિત અનેકગણી હોવા છતાં સ્થાન મેળવવાની વૃત્તિ અને પ્રયાસોથી હંમેશા દૂર રહ્યાં છે આવા કાર્યકર ભાગ્યે જ નજરે પડે. શ્રી મનુભાઈ એ કોટીના છે. હળવી રમૂજવૃત્તિ અને માણસને સમજવાની તેમનામાં શકિત છે.
કેલેરી કન્યા ના કરી, દેશ વિકસાવ્યા અને પુત્રોએ
માં પોરબંદરમાં મહારાણા મિલ્સની સ્થાપના કરી આજે એ વસ્ત્ર સર્જન કરતી મિલ અદ્યતન અને આંશિક રીતે સ્વયં સંચાલન દ્વારા હિન્દની અગ્રગણ્ય મિલમાં સ્થાન પામી રહી છે. ત્યાર પછી જગદીશ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. વનસ્પતિનું એક બૃહદ કારખાનું શરૂ કર્યું. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીનાં વર્ષોમાં હિન્દમાં પોરબંદર પાસે રાણાવાવમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ્સ વર્કસ પબ્લિક લિમિટેડની મહેતા પરિવારે સ્થાપના કરી અને યુગાન્ડાના સ્વાતંત્ર્ય પછી તેમના પુત્રોએ યુગાન્ડા અને કેનિયામાં ઉદ્યોગને વિકસાવ્યા અને નૂતન ઉદ્યોગેની પણ સ્થાપના કરી, દેશમાં નિવૃત્તકાળ દરમિયાન રહીને આર્યકન્યા ગુરૂકુળ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર, મહિલા કેલેજ, ભારતમંદિર જવાહરલાલ નહેરૂ લેનેટેરીયમની પિોરબંદરમાં સ્થાપના કરી. ભગવતી સરસ્વતી દેવીને ભારત માતા ને દેશના શ્રેષ્ઠ લાકનાયકોને તેમજ સંસ્કૃતિ પુરૂષોને સન્નારીએને એમણે ભાવપૂર્ણ અર્થ આપ્યો.
જાપાન, યુરેપ, પૂર્વ આફ્રિકા, હોગકૅગ ઈજીપ્ત, ઈથે પિયા, બ્રહ્મદેશ અને સિલેનની તેમણે જેમ સ્થૂળ સંપિત્તના ઉપાર્જન અર્થે યાત્રાઓ કરી તેમ ભારત વર્ષનાં બદ્રિકેદાર અમરનાથ અને ઉત્તરાખંડનાં અને દક્ષિણ ભારતનાં મુખ્ય ધામેની અનેકવાર યાત્રા કરી. ભારતનાં સંત મહેતાના દર્શન કર્યા અને આધ્યાત્મિક સંસ્કારને સતત જાગૃત રાખવા પુરૂષાર્થ કર્યો. ભારતનાં લગભગ બધાં જ મુખ્યતીર્થધામોમાં આફ્રિકાની શિક્ષણ-ધર્મ અને સમાજની વિવિધ સંસ્થાઓમાં નાઈરોબીની ગાંધી મેરિઅલ એકેડેમીમાં મુંબઈની બહદ ભારતીય સમાજના ઈ-ટર નેશનલ હાઉસના વિધાનમાં અને પ્રવૃત્તિમાં શાંતિનીકેતન, ગુરૂકુલ કાંગડી, આર્ય કન્યા મહા વિદ્યાલય વડોદરા, મહાત્મા ગાંધી હરિજન આશ્રમ છાયા તિલક સ્વરાજ્ય ફંડ, મહર્ષિ દયાનંદ સ્મારક ટંકારા, સુરત વનિતા વિશ્રામ, હરિદ્વારા અને રાષ્ટ્રઘડતરની સંસ્થાઓમાં તીર્થ અને તીર્થઘાટોએ પુરાતન મંદિરના જીર્ણોદ્ધારમાં અને નવાં મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવામાં એમની અઢળક સંપત્તિને અધિક ભાગ એમણે ખરએ તેઓ સાહસિક ઉદ્યોગપતિ અને સમર્થ દાનવીર તે હતા જ પણ સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેની તેમની ભકિતએ તેમને સમાજ સુધારક, ધર્મ સુધારક અને કન્યા કેળવણીના પ્રખર પુરસ્કર્તા બનાવ્યા એમની સ્મૃતિ એમના પરિવારદ્વારા રચાએલાં નિર્વાણ મંદિર અને મંદિર દ્વારા સચવાઈ રહી છે અને “સ્કૃતિ અને સંકૃતિ’ નામને બુહદ ગ્રંથ એમની જીવન ગાથા એમના પ્રેરક સંસ્મરણો અને એમને જ સંસ્કૃતિ પ્રિય હતી તે સંસ્કૃતિની નિર્દશના કરતે વરસે સુધી એમની યશસ્વી, અક્ષય અને અને પૂર્ણકલેક જીવનમહિમાને આવનારી પેઢીને ખ્યાલ આપશે. શ્રી મનુભાઈ દવે
મણાર સઘનક્ષેત્ર યોજનાની રચનાત્મક અને સહકારી
શ્રી મનસુખલાલ ખીમચંદ પારેખ
પાલીતાણાના વતની. જન્મ ૧૬-૭-૧૯૩૪. અભ્યાસ મેટ્રીક નાની ઉંમરમાં જ પિતાના વ્યાપાર વ્યવસાયમાં જોડાયા સાથે રાષ્ટ્રિય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે ભાગ લેતા રહ્યાં. વિદ્યાથી પ્રવૃત્તિ ૧૯૫૦ થી ૫૪ પાલીતાણા હાઇસ્કૂલના વિદ્યાથી મંડળના પ્રમુખ મંત્રી ૧૯૫૫માં યુવક કોંગ્રેસ મંત્રી '૬૨ માં તાલુકા કોંગ્રેસ કાર્યાલય મંત્રી, રચનાત્મક મંડળના મંત્રી સર્વોદય પુસ્તકાલય હરિજન છાત્રાલય, સર્વોદય લેકશાળા વગેરે સંસ્થા સાથે કાર્યવાહક કમિટિમાં મહત્વને ભાગ. સહકારી અને પછાતવર્ગ પ્રવૃત્તિ આ બન્ને શેખના વિષય હતા. ૧૯૬૨ પછી રાજકીય નિરાશા-સ્વતંત્ર વ્યાપાર માટે મુંબઈ સર્વોદય વિચારધારા સાથે હજુ પણ સંકળાયેલા છે. સ્વભાવે આનંદી, મળતાવડા, નિયમિત અને હસમુખ હોઈને એકજ મુલાકાતમાં બીજાનું દિલ જીતી લેવાની તેમનામાં ઉમદા કળા છે. લેખંડના ધંધામાં બે પૈસા કમાયા -- છતાં લેશમાત્ર ગર્વ ન હોવાને તેમને એ એકમાત્ર પ્રતિછાને સબળ પુરાવે છે. ભાવનગરના ઉદ્યોગ સંચાલકોમાં તેમની ગણના થાય છે. લોખંડ સ્કેપના ધંધામાં ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી છે સેવાભાવી મનવૃત્તિવાળા હાઈને સામાજિક સંસ્થાઓની દરેક પ્રવૃત્તિઓમાં ઘણું જ ઉમદા રસ લઈ રહ્યાં છે. દયા નમ્રતા અને પરોપકારને વાર પિતાશ્રી પાસેથી મળે એટલે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ વધારે રસ ભે છે. વતન પાલીતાણાને ભૂલ્યા નથી. ત્યાંની કઈ પણ સામાજિક પ્રવૃત્તિને તેમનું અનુમોદન અને પ્રેરણા હોય જ. મુંબઈથી મિત્રો પાસેથી દાન અપાવવામાં પણ તેમની સારી એવી જહેમત છે. સમાજસેવા અને ઉદ્યોગક્ષેત્રે ઘણી સારી સેવા આપી રહ્યાં છે. શ્રી મનુભાઈ બી. શાહ
પ્રા. મનુભાઈ બી. શાહને જન્મ ૧ લી મે ૧૯૩હ્માં મહેસાણા જિલ્લામાં આવેલા કરબટીઆ (ઉત્તર ગુજરાત)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org