________________
શ્રી એન સી.ઝવેરી
સુરત તરફના વતની અને મુંબઈના ઔધોગિક જગતમાં પ્રથમ હરાળના ઉદ્યોગપતિ તરીકે મશહૂર બનેલ શ્રી ઝવેરીએ સેનગઢમાં આવેલી કાનજીસ્વામીના અધ્યાપન મંદિર
સંસ્થાના પ્રમુખ તરીકે આપેલી સુંદર સેવાઓ જાણીતી છે તેઓ સૌરાષ્ટ્રની ઘણી સામાજિક સસ્થાઓ સાથે સકળાયેલા છે. ઇન્ટર આર્ટસ સુધીના અભ્યાસ અને બહુ નાની વયમાં વ્યાપારમાં ઝ ંપલાવ્યુ. તેજરવી બુદ્ધિ અને વિચક્ષણ દ્રષ્ટિને લઈ ટૂંકા સમયમાં નામના મેળવી છે. આફ્રિકા અને યુરોપના પ્રવાસ ખેડયે! છે. હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ ફર્યા છે. સુબઈમાં દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે, કાનનગર હાઉસીંગ સારસાયટી દાદરન! પ્રમુખ તરીકે, જે સહકારી બેન્કના પ્રમુખ તરીકેની યશસ્વી સેવાએ નોંધનીય છે. ધંધાકીય ક્ષેત્રે અમલગમેટેડ ઇલેકટ્રીસીટી કાં. ના ચેરમેન અને મેનેજીંગ એજન્ટના સીનીયર પાર્ટનર તરીકે સુરત ઇલેકટ્રીસીટીમાં ડાયરેકટર તરીકે ઇન્ડીયન મર્કેન્ટાઈલ ઈન્સ્યુરન્સ કુાં. માં ડાયરેકટર તરીકે, ફેડરેશન ઓફ ઇલેકટ્રીસીટી કુાં. માં મેનેજીંગ કિમિટના મેમ્બર તરીકે, ઇન્ડીયન મરચન્ટ ચેમ્બરમાં છેલ્લા વીશ વર્ષ થી મેનેજીંંગ કિટિના મેમ્બર તરીકે, ૧૫ થી ૧૭ વર્ષ સુધી જે.પી. તરીકેના માનવ તા હાદો ભાગવી ચૂકયા છે. બીજી સખ્યાબંધ સસ્થા સાથે સંકળાયેલા છે.
Jain Education International
OFF :
With best compliments
-: P H O N E S : -
269961-2
N. C. Javeri
For Private & Personal Use Only
managing director
The Amalgamated Electricity Co. Ltd.
17-B. Horniman Circle Fort,
RESI :- 295774
BOMBAY-I
cont olling power stations at
BELGAUM
BHIWANDI
BHUSAWAL
BULSAR
CHALISGAON
DOHAD
=
JALGAON MALLGAON
-----ENE EEEE_----------E
www.jainelibrary.org