Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1016
________________ બાંધવ બેલડીની ગુ જીવનકથા < ૩ શ્રી બલવંતરાય તલકચંદ શાહ જન્મ : તા. ૨૧-૬ -- ૩૩ ( જેઠ વદ- ૧૩ ) ૩. તા. :~ ! - ૧૩ ( શ્રાવણ યુદ-૧૫ ) . શ્રી વસંતરાય તલકચંદ શાહ જન્મ : તા. ૨૫-૧૨-૨૮ ( માગશર ) સ્વ. : તા. ૯-૧-૧૮ (ફાગણ સુદ-૧૦ ) - રામલક મણની જોડલી જેવા એક ' લાવાવનમાં એકજ ઉમરે સંસારમાંથી પ્રયાણ કરી જતાં આ નરરતના વેશન માં પુરૂષાર્થ કરી નવપલ્લવિત વ ટિકા સઈ અને પુપ ખીલી ઉઠે તે પહેલાં પોતાની અપૂર્વ જીવન લીલાને સંકેલી લઈ કોઈ અગમ્ય સ્થળ પ્રય ણ કરી દીધું. શ્રી તલકચંદ્ર તીચંદ પાલડીના રહીશ, તેમના ધર્મ પતિનનું નામ જમકબહેન તેમને વસંતભાઈ અને બલવંતભાઈ લાડકવાયા પુત્ર રત્ન, પાલીતાણા જૈન ગુરુકુળમાં બન્ને ભાઈઓએ અભ્યાસ કર્યો. બને પહેલેથી બુદ્ધિશાળી અને મહેનતુ. અભ્યાસ પુરે કરીને ભાઈ વસંતભાઇ બેંગ્લોર ગયા. ત્યાં સાયકલની દુકાન શરૂ કરી. અહીં મુંબઈમાં ભાઇ બલવંતભાઈએ એ ટુ ઝેડ -પર્સ ( ઈડીયા) શરૂ કરી ભાઈ વસંતભાઈ પણ મુંબઈ આવી ગયાં. કામ ધંધે ખૂબજ 'ખીલ્યા પ કુદરત વિફરી. ભાઈ - વસંતભાઈ ઓગણચાલીસ વર્ષની ઉમરે ( યુવાનવયે ) પુ-પયામાં કાયમન માટે પાટી ગયા. ભાઈશ્રી બલવંતભાઈની જવાબદારી વધી ગઇ તેમ ધીરજ અને હિંમતથી કામ ચાલુ રાખ્યું. ફર્મને ટૂંક સમયમાં ઉચ્ચતાને શિખરે મૂકી દીધી. ભાઇ વસંતભાઇની કૃતિમાં સાનગઢમાં સુંદર ઉપાશ્રય બંધાવી મહાજનને ભેટ »[ળ્યા. પ્રતિષ્ઠા, પૂજા, રાત્ર, સ્વામિવાત્સલ્ય એવા અનેક પ્રસંગોએ ધનને છૂટે હાથે વાપર્યું એવા ભી ભાઇશ્રી દલીચંદ પુરપાતમની પ્રેરણા આ ભાઈઓને મળી હતી. માતાના ઉચ્ચ સંસ્કારોથી બન્ને રન્ને સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહી તન મન ધનથી સેવા કરતા હતા. શ્રી ગોવાળીયા ટેક જૈન દેરાસરના સેક્રેટરી તરીકે શ્રી બલવંતભાઈએ આપેલી સવા અમૂલ્ય હતી. હજુ એ ખોટ પૂરી શકાણ નથી. ગુરૂકુળના સંસ્કારો અને માતુશ્રી જમકબનની ધાર્મિક ભાવનાઓ બન્ને ભાઈઓમાં યૌવનના ઉમરે પહોંચતા પહેલા અમીસિંચન કર્યું હતું. શ્રી મહાવિર જૈન વિદ્યાલય, સાધર્મિક સેવા સંઘ એવી અનેકવિધ સંસ્થાઓ સાથે સક્રિય જેડાયેલા હતા. કુદસ્ત વિફરે છે ત્યારે મનુષ્ય લાચાર બની જાય છે. ધીકતો ધંધો ચલાવનાર કુટુંબના સંચાલક ભાઈશ્રી બળવંતભાઈ પણ ચાલીશ વર્ષની યુવાનવયે બધાને વિલાપ કરનાં છાડી સ્વ સિધાવ્યા. કર્મની કેવી વિચિત્ર ગતિ છે કે પિતા અને બન્ને પુત્ર અને (બાંધવ છે.લટી) ત્રણે એક જ ઉમરે ભરયુવાનીમાં આ ક્ષણિક સંસારમાંથી ચિરવિદાય લીધી. પત્નિઓ. પુત્ર, પુત્રીઓને વિલાપ કરતાં કરી દીધાં માતુશ્રી જમકબહેન, શ્રી વસંતભાઇના ધર્મ પત્નિ મધુકાંતા, અને શ્રી બળવંતભાઈના ધર્મપત્નિ રમિલા હવે તો ધમમાં ચિત્ત ડી એમ શાંતિમાં સમય ગાળે છે, પરમામા બાંધવલડીના પરમ પવિત્ર આત્માને શિર : શાંતિ આપે એજ અભ્યર્થના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042