Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1009
________________ આભારી છીએ એમના યોજનાબદ્ધ એવા વિશાળ આયોજનને મૂર્ત સ્વરૂપ આપવા, એ કામને યશસ્વી બનાવવા, બહાળા સમુદાયની, પ્રોત્સાહક શુભ લાગણીની, અનુભવી મુરબ્બીઓના માર્ગદર્શન અને પ્રેરણાની તથા સંખ્યાબંધ વ્યક્તિઓના પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા રહેતી હોય છે. એશિયા સહ ભારતના સાર્વત્રિક ગૌરવ અને સાંસ્કૃતિક ચિત્ર આલેખનના આ પ્રબળ સાહસમાં અનેક વ્યક્તિઓની સહાનુભૂતિ, રાક્ષરેઅને તજની અમારા તરફની પ્રેમભરી મમતા, મિત્રો અને નેહાએની કપરા સંજોગો વચ્ચે પણ મળેલી હુંફને કારણે અમે એ સૌને અંતકરણપૂર્વક આભાર માનીએ છીએ. શુભેરછા અને માર્ગદર્શન આપીને સલાહકાર મુરબીઓએ અમને બળ આપ્યું છે. જાહેરખબર આપી–અપાવીને સનેહીએ. અને સદગૃહસ્થોએ નાણાકીય સહાય કરી છે. સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્કના ડેપ્યુટી મેનેજરશ્રી વી. કે. મહેતા તથા બેન્કના સ્થાનિક મેનેજર શ્રી ઓઝા સાહેબ, અન્ય ઓફિસરે અને શ્રી શિરીષભાઈ આર. ભટ્ટ તથા બુચસાહેબ વિગેરેની મદદ માટે પણ તેના આભારી છીએ. ઉપરાંત મદ્રકોએ બતાવેલી ભલી લાગણી અને સૌજન્યતા માટે તથા કાગળના અન્ય વેપારીઓ, ખાસ કરીને નટવરલાલ લાભાઈની ક.ને પણ આભાર માનીએ છીએ. જેણે જેણે આ બચારમાં ચર્કિંચિત સહકાર આપ્યો છે તે સૌના ઋણી છીએ. -નંદલાલ દેવક સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042