________________
આભારી છીએ એમના
યોજનાબદ્ધ એવા વિશાળ આયોજનને મૂર્ત સ્વરૂપ આપવા, એ કામને યશસ્વી બનાવવા, બહાળા સમુદાયની, પ્રોત્સાહક શુભ લાગણીની, અનુભવી મુરબ્બીઓના માર્ગદર્શન અને પ્રેરણાની તથા સંખ્યાબંધ વ્યક્તિઓના પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા રહેતી હોય છે.
એશિયા સહ ભારતના સાર્વત્રિક ગૌરવ અને સાંસ્કૃતિક ચિત્ર આલેખનના આ પ્રબળ સાહસમાં અનેક વ્યક્તિઓની સહાનુભૂતિ, રાક્ષરેઅને તજની અમારા તરફની પ્રેમભરી મમતા, મિત્રો અને નેહાએની કપરા સંજોગો વચ્ચે પણ મળેલી હુંફને કારણે અમે એ સૌને અંતકરણપૂર્વક આભાર માનીએ છીએ.
શુભેરછા અને માર્ગદર્શન આપીને સલાહકાર મુરબીઓએ અમને બળ આપ્યું છે. જાહેરખબર આપી–અપાવીને સનેહીએ. અને સદગૃહસ્થોએ નાણાકીય સહાય કરી છે.
સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્કના ડેપ્યુટી મેનેજરશ્રી વી. કે. મહેતા તથા બેન્કના સ્થાનિક મેનેજર શ્રી ઓઝા સાહેબ, અન્ય ઓફિસરે અને શ્રી શિરીષભાઈ આર. ભટ્ટ તથા બુચસાહેબ વિગેરેની મદદ માટે પણ તેના આભારી છીએ.
ઉપરાંત મદ્રકોએ બતાવેલી ભલી લાગણી અને સૌજન્યતા માટે તથા કાગળના અન્ય વેપારીઓ, ખાસ કરીને નટવરલાલ
લાભાઈની ક.ને પણ આભાર માનીએ છીએ. જેણે જેણે આ બચારમાં ચર્કિંચિત સહકાર આપ્યો છે તે સૌના ઋણી છીએ.
-નંદલાલ દેવક
સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org