________________
સ્મૃતિ સદભ ગ્રંથ
અસ્મિતા સ ંદર્ભ ગ્રંથને
શુભેચ્છા પાઠવે છે
શ્રી કાંત્રોડી સહકારી મંડળી
મુ : કાંત્રોડી
( તાલુકા સાવરકુંડલા )
(જિ. ભાવનગર)
અસ્મિતા ગ્રંથ ચેાજનાને
શુભેચ્છા પાઠવે છે
Jain Education International
૧૦૦૩
શ્રી ઢાંકણકુંડા સહકારી મંડળી
સુ : ઢાંકણુકુંડા સણાસરા પાસે
(જિ-ભાવનગર)
શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સની ઉજવ યશગાથા
અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજની પ્રતિનિધિ સ્વરૂપ શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સની સ્થ પના લાધી (રાજસ્થાન)માં તા. ૨૫-૧-૧૯૦૨ (સંવત ૧૯૫૮, ભાદરવા વદ ૮)નાં થઇ જેને લગભગ આજે ૭૨ વર્ષ થાય છે. કેન્ફરન્સે આજસુધીમાં ધમ, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ માટે અનેકવિધ કાર્યો કરેલ છે.
શિક્ષણ પ્રચાર : જૈન સમાજના એકપણ ખાળક કેળવણીવિહા ન રહે તે માટેની ચેાજનાને અમલી બનાવવા ૬૫ વર્ષ પહેલા જૈન શ્વેતામ્બર એજયુકેશન એની સ્થાપના કરેલ છે. સ્કાલરશીપ અને અન્ય સુવિધાઓ પણ
ઊભી કરી છે.
સ્ત્રીકેળવણી માટેના પ્રયત્ના પણ શરૂ રાખ્યા છે. ઉપરાંત વિદ્યાથી આને જૈન તત્વજ્ઞાન અને ન્યાય શિખવવા માટે બનારસ યુનિવર્સિ’ટીમાં જનચેર સ્થાપી છે. જૈન ધર્મી અને સસ્કૃતિ માટે જીણુ મદિરાના ઉદ્ધાર માટે, તીર્થોના રક્ષણાર્થે કાન્ફરન્સે જે પ્રયાસા કર્યા છે. તે એની જવલંત કારકીર્દિમાં એક સુંદર પ્રકરણ ઉમેર છે. જન સાહિત્ય અમુલ્ય ખજાના મહાર લાવવાના હેતુથી પુસ્તકાહાર અને ગ્રંથ પ્રકાશન અર્થે સારા એવા ખચ કર્યા છે.
જેલલમેર જ્ઞાન ભંડારના અમુલ્ય સાહિત્યમાં પણ રસ લીધા છે, જૈન સમાજ એકજ પ્લેટફાર્મ ઉપર આવે અને સમાજ વધુ સંગઠીત બને તે માટેના પ્રયત્નામાં પણ કાન્ફરમે પહેલ કરી છે. સમાજ સુધારામાં પણ પ્રગતિશી ભાગ ભજવ્યેા છે. રાષ્ટ્રભાવના અને સ્વદેશી પ્રચાર ઉપરાંત શ્રાવકા શ્રાવિક વર્ગની સ્થિતિ સુધારવા ઉદ્યોગગૃહો સસ્તા દરના સ્ટોરા વિગેરેમાં ઠીક રીતે ધ્યાન પ્રવૃત્તિએ વિકસાવી છે
For Private & Personal Use Only
www.jainelibrary.org