Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 995
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિત ભાગ-૨ મવા યુવક સમાજ એમ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. નિષ્ઠાવાન સક્રિય કાર્યકર તરીકેની તેમની ઘણીજ ઉજળી છાપ છે. મહવાની બધીજ સંસ્થાઓમાં તેમનું આગવું પ્રદાન રહ્યું છે. ધાર્મિંક હેતુસર કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સમગ્ર ભારતના તીર્થોને પ્રવાસ કર્યો છે. ઘણા જ ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના શ્રી રણછોડભાઈએ દાનનો પ્રવાહ અવિરતપણે ચાલુ જ રાખે છે. જ્ઞાન પ્રચાર માટે હંમેશા સતત ઇતજાર રહ્યાં છે. શિક્ષણ કેળવણી અને સંસ્કાર ક્ષેત્રે ખર્ચ કરવામાં પાછી પાની કયારેય કરી નથી. સમાજ સેવાને કામમાં આથી પણ વધુ યશનામી બને તેવું આપણે ઈચ્છીએ. શ્રી રામજીભાઈ બી. લુહાર ભાવનગરના વતની છે. અને કાંઈ પણ અભ્યાસ કર્યો વગર પિતાની સૂઝબુઝથી ફર્નીચર બનાવવાના ધંધામાં ઘણી મોટી પ્રગતિ સાધી શક્યા છે. જે તેમની શકિતને પરિચય કરાવે છે બચપણથી જ શ્રી રામજીભાઈને કાંઈક નવું શીખવાને જાણવાને અને કાંઇક કરી બતાવવાનો શોખ હતોઆશા ઉત્સાહ સાથે ૧૯૩૧ થી ધંધામાં ઝંપલાવ્યું. જેમનું ફર્નીચર આજે ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને અન્ય સ્થળો એ પહોંચ્યું છે સ્વધર્મ પ્રત્યે અભિરૂચી રાખનારા બની શકે તે કુટુમ્બની અને જ્ઞાતિની સેવા કરવામાં અને શકય હોય તે સામાજિક સંસ્થાઓમાં પિતાને ફૂલપાંદડી સહકાર આપવામાં તેમણે ઉમળકો બતાવ્યો છે. તેમને ત્યાંથી કદી કોઈ નિરાશ થઈને પાછું ગયું નથી. ધંધાર્થે દેશાટન કર્યું છે. નાના મોટા તીર્થધામની યાત્રા કરી છે. નાની ઉંમરમાં માતા પિતા ગુજરી જતા કૌટુમ્બિક જવાબદારીઓ તેમને શીરે આવી પડેલી એટલે કેટલીક મુશ્કેલીઓનો સામને કરીને પણ ધંધામાં આગળ વધ્યા ધંધામાં સફળતા મળી તેને યશ તેઓ કુદરતની કૃપા ગણે છે. મીલનસાર સ્વભાવના ધાર્મિક મનવૃત્તિવાળા શ્રી રામજીભાઈ પંદરેક વ્યક્તિના સંયુક્ત કુટુંબમાં રહે છે કુશળ કારીગરોમાં તેમની ગણના થાય છે. તરીકે અખિલ ભારત જેન સંસ્કૃતિ રક્ષક સભાના મંત્રી ત કરી કે મેં બે ઈ ઘ ઘા રો વિ શા શ્રી માં ની જે ન જ્ઞાતિના માજી મંત્રી તરીકે શ્રી વિજયધર્મ પ્રકાશક સભાના મંત્રી તરીકે, શ્રી જામ્મુ જિનાલય સમિતિના મંત્રી તરીકે, શ્રી રાજસ્થાન જૈન સંઘના મુંબઈના પ્રતિનિધિ તરીકે શ્રી ઘોઘારી મિત્ર મંડળના કાર્યવાહક કાર્યકર તરીકે અને બીજી અનેક સંસ્થાઓ સાથે રહીને સેવા આપી છે; આપી રહ્યા છે શ્રી સિદ્ધગિરિ (પાલીતાણા) ની તલાટી મધ્યે શ્રી કેસરીયાજી વીર પરંપરા મહા પ્રાસાદમાં ઉપરના માળે મેઘનાથ મંડપમાં મૂળનાયક શ્રી. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ગભારામાં જેમની બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનના જિનબિંબની અંજનશલાકા તેમજ પ્રતિષ્ઠાનો લાભ લીધે છે તદુપરાંત એ જ સ્થળે શ્રી સુમિતનાથ ભગવાનના જિન બિંબની અંજન શલાકાનો પણ પણ લાભ લીધે છે વળી મહેસાણામાં શ્રી સિમંધર સ્વામીનું વિશાળ તીર્થ થયુ છે જેમાં શ્રી સિમંધર સ્વામી ભગવાનની પ્રતિમાં ૧૪૫ ઇંચની દુનિયામાં બેઠી પ્રતિમાઓમાં સૌથી મોટી પ્રતિમાજી આ યુગમાં પ. પૂ. આચાર્ય શ્રી કૈલાસ સાગર સૂરિજી એ સ્થાપિત કરાવી છે. તેની અંજન શલાકા ઉફે પ્રાણ પ્રતિષ્ઠા વખતે એક શ્રી શાંતિનાથ ભગવાનની અને બીજી શ્રી ચંદ્રપ્રભ સ્વામી મહારાજની એમ બે પ્રતિમાઓની અંજન શલાકા કરાવી છે. અને બન્ને પ્રતિમાઓ રાજસ્થાનમાં જોધપુર પાસે શેરગઢના જિન મંદિરમાં બીરાજમાન કરવા આપી છે. જેની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૧ માં કરવાની છે. આમ જિન ભકિતને લાભ લેતા રહે છે. છે નચર બની શ શીખ શ્રી રાયચંદ મગનલાલ શાહ શ્રી રાયચંદભાઈ મૂળ ભાવનગરના વતની અને અંગ્રેજી પાંચ ધોરણ સુધીનાં જ અભ્યાસ ભાવનગરમાં રખડતા કુતરાએને મારી નાખવાને મ્યુનિસિપાલિટિએ કાયદો કર્યો તેની સામે ૧૯૩૪માં વ્યવસ્થિત અહિંસક આંદોલન ચલાવી કાયદો રદ કરાવ્યું અને હજારો અને અભયદાન આપ્યું મુંબઈમાં પણ હજારે કુતરાએ, ગાય, બળદ, બકરાં વગેરે ને અભયદાન આપવાનું તથા દેવનારમાં થનાર કતલખા નાના વિરોધનું તથા જ્યાં જ્યાં હિંસા થતી હોય ત્યાં ત્યાં વિરોધ કરવાનું વ્યવસ્થિત કાર્ય હાથ ધર્યું અનેક જૈન સંરૂ થાઓ સાથે સંકળાયેલા છે. શ્રી જૈન સાધાર્મિક સેવા સંઘના ટ્રસ્ટી તથા માનદ મંત્રી તરીકે ગેડીજી પાઠશાળાના મંત્રી શ્રી આર. એ. ગુલમહમદ (કસ્ટોડિયન-દેના બેન્ક) સને ૧૯૩૮ થી બેન્કીગ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યાં છે. મુંબઈ મહાવિશ્વ વિદ્યાલયની સીડન્હામ કોલેજ ઓફ કેમ માંથી વાણિજયના સ્નાતક તરીકેની ઉપાધી મેળવ્યા પછી જુન, ૧૯૩૯ માં તેઓ બેન્ક ઓફ ઈન્ડીયામાં જોડાયા હતાં. તેમની કાર્યદક્ષતા પૂરવાર કરવા માટે વિશેષ લાંબા સમયની તેમને જરુરિયાત ન હોઈ, સને ૧૯૪૧ માં આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટના જવાબદારીપૂર્ણ હોદ્દા ઉપર બઢતી મળેલ, તેઓએ સને ૧૯૪૬ સુધી બેન્ક ઓફ ઇન્ડીયાના વિવિધ વિભાગોમાં અનેકવિધ ફરજો બજાવેલ હતી. ઓક્ટોબર ૧૯૪૬ માં શ્રી ગુલમહમદ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના બેન્કીંગ ઓપરેશન્સ વિભાગમાં અધિકારી તરીકે જોડાયેલ, રીઝર્વ બેન્કમાં જોડાયા બાદ આશરે છ માસ પછી તેમની કલકત્તા ઓફિસમાં બદલી થયેલ. અને ત્યાં તેઓ એપ્રિલ ૧૯૫૪ સુધી રહેલ. આ સાત વર્ષના ગાળા દરમ્યાન વિદેશી બેન્ક સહિતની મુખ્ય કેમર્શિયલ બેન્કોના ઈન્સપેકશનની ફરજો બજાવેલ. રાને ૧૯૫૪ દરમ્યાન છ માસના ટૂંકા ગાળા માટે તેઓ વેસ્ટમીસ્ટર બેન્કમાં સતાવાર અભ્યાસ-પ્રવાસે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042