________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અરિતા ભાગ-૨
મેહનલાલ મણીલાલ દેસાઈ બ્રાઈટ સ્ટીલ એલેઈઝ કેપ. સાફટ એજી કેર્પોરેશન અબ્દઅલી એન્ડ કુ જે. જે. એન્ડ સન્સ એસ. પી. જે. એજીનીયરીંગ કોર્પોરેશન ફ્રેન્ડઝ એજી કેપેરેશન ઇન્ટરનેશનલ સ્પીંગ ઈન્ડસ્ટ્રીઝ વગેરે.
ધંધાથે વિશ્વના ઘણું દેશનું પરિભ્રમણ કર્યું છે અને ગણરીબાજ અનુભવ અને કુશળતાથી ધંધામાં જેમ નામના મેળવી છેવિદર્ભ આયર્ન સ્ટીલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સમાજ સેવાના ક્ષેત્રે પણ ધર્મનિષ્ઠ દાન પ્રેમી હોય રહ્યા છે અને કેળવણી પ્રિય યુવાન આગેવાન તરીકે કિંમતી સેવા આપી શિક્ષણને વિકાસ અને ધર્મ સંસ્કારની પ્રવૃત્તિઓ જરૂરી છે એટલે પિતે અને તેમના ધર્મ પત્ની શ્રીમતી લીલાવંતી બહેન સમાજ સેવાના શુભ કાર્યોમાં પ્રેરણા સાથે સહકાર આપી રહ્યા છે જે પ્રશંસનિય અને અનુકરણીય છે શ્રી વર્ધમાન સ્થાનિક જૈન સંઘ-વિદ્યાભારતી બોટાદ કલેજ જૈન એજ્યુકેશન સોસાયટી ઝાલાવાડી સભા બેટાદ સ્થાનિક જેન છાત્રાલય બોટાદ પ્રજા મંડળ માટુંગા જૈન ઉપાશ્રય બોમ્બે આયર્ન એન્ડ સ્ટીલ મરચન્ટ એસોસીએશન રેટરી લાયન્સ પ્રવૃત્તિ વગેરે અનેક સંસ્થા માં પ્રમુખ-મંત્રી કે ટ્રસ્ટી તરીકે તેમની સેવાઓ જાણીતી છે એવરેસ્ટ રેફ્રીજેટરના ડીરેકટર તરીકેની સક્રિય કામગીરી બેટાદના ટીન મેન્યુફેકચરીંગના સાહસમાં પણ તેમને મહત્વનો હિસ્સો જૂદી જૂદી સંસ્થાઓ મંડળને પ્રસંગોપાત નાની મોટી રકમની દેણવી કરીને કુળ અને કુટુંબને ધન્ય બનાવ્યું છે. શ્રી જગમોહનદાસ માધવજીભાઈ સંઘવી
કચ્છ કાઠિયાવાડની ધન્ય ભૂમિએ જે કેટલાક ધર્મશ્રધ્ધાળ મહાનુભાવો અને દાનવીર નવરત્નોની સમાજને ભેટ ધરી છે એવા નામાંકીત કુટુંબમાં જગહનદાસ સંઘવીના કુટુંબ ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે એક અનોખી ભાત પાડી દઈ સૌરાષ્ટ્રના ભાતીગળ ઈતિહાસમાં નવું તેજ પૂર્યું છે.
માંડ્યું. ૧૯૬૫ સુધીમાં રંગની ઘણીખરી આઈટમો આવરી લધી ભવિષ્યમાં વધુ રીસર્ચ અને મશીનરી સંબંધે પ્રયત્નો શરૂ છે. ધાર્મિક અને પરમાર્થિક સંસ્કાર વારસ પણ આ કુટુંબને મળે છે. કોલેજનું ઉચ્ચ શિક્ષણ નહિ લીધા છતા ખૂબજ જ્ઞાની અને અનુભવી છે. ધંધાના સંચાલનમાં શ્રી નવલભાઈ, નલીનભાઈ વગેરે સાથે રહીને ઉજજવળ પગદંડી પાડી રહ્યાં છે ઓછુ બોલવું છતાં અમૃતભરી વાણી, છેડા શબ્દોમાં ઘણું કહેવું એ એમનો ગુણ છે. કઈ પણ સમાજની આબાદી પૂરી કેળવણી વગર શકય નથી તેમ તેઓ માને છે તેથી જ ભાવનગરમાં સરદારનગરમાં હાઈસ્કૂલ બાંધવા માટે ભાવનગર કેળવણી મંડળ મારફત સંઘવી માધવજી રવજીને નામે રૂા. ૫૧૦૦૦ –ની ઉદાર સખાવતની જાહેરાત કરી મુંબઈમાં ચાલતી નાની મોટી અનેક સંસ્થા
ને આર્થિક હુંફ આપતા રહ્યાં છે. સાહિંત્યિક પ્રવૃત્તિએને પણ મોકળે મને મદદ કરી છે. તેમનું આખું કુટુંબ ખૂબજ સંસ્કારી અને કેળવાયેલું છે. શ્રી જગજીવન ભગવાનદાસ શાહ
૭૬ વર્ષની ઉંમરના શ્રી જગજીવનભાઈને જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા ગામે થયો. જીવનના અનેક તાણાવાણામાંથી પસાર થઈને ભારે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. છેલા ત્રીસ વર્ષથી ચાને વ્યાપાર શરૂ કર્યો. વેપાર અર્થે કલકત્તા કોચીન વગેરે સ્થળોએ અવાર નવાર જતાં એ બધા બહોળા અનુભવને લઈને તથા કામની આવડતને કારણે સારાએ સૌરાષ્ટ્રમાં JB તરીકે ચાના ખ્યાતનામ અને મશહુર વ્યાપારી તરીકે બહુમાન પામ્યાં. જૈન બાલ વિદ્યાર્થી ભવન તથા અનોપચંદ ગોવિંદજી ટ્રસ્ટની કાર્યવાહીમાં ઉંડે રસ લઇ રહ્યા છે. ભાવનગરના નૂતન જૈન ઉપાશ્રય તથા સાંકળીબેન ગીરધર ઉપાશ્રયના નિર્માણમાં તેમનું આર્થિક પ્રેત્સાહન તેમજ ગામના તટા દેરાસરજીના અજીતનાથ પ્રભુ તથા દાદા સાહેબ હોલ તથા કૃષ્ણનગરના રંગમંડપના બાંધકામમાં પણ સારો રસ લીધે અંગત દેખરેખ ઊડીને આંખે વળગે તેવી છે. ભાવનગરની પાંજરાપોળ સંસ્થાના સંચાલનમાં અને તેના ઉત્કર્ષમાં ઉડે રસ લઈ રહ્યા છે આવા કાર્યકર્તા. એને સાથ અને સહકાર સંસ્થાની કાર્યવાહીને સુવાસિત બનાવે છે. સમેતશિખર સહિત મોટા જૈન તીર્થોને પ્રવાસ કર્યો છે. પાંચેક વર્ષ પહેલા અત્રેના ગુજરાત રાજસ્થાનના જૈન તીર્થોની યાત્રા કરી છે. તેમની સંસ્કાર પ્રિયતા અને કાર્યશિલતા ભાવી પેઢીને માટે અનુદનિય અને આચરણીય છે.
સાવરકુંડલા પાસેનું વાંશીયાળી ગામ તેમનું મૂળ વતન-જીવનમાં કાંઈક કરી છુટવાની ખ્વાયેશ ધરાવતા આ કુટુંબને વિશાળ ક્ષેત્ર જોઈતું હતું. એટલે ૧૯૪૧ થી ભાવનગરમાં આવી વસવાટ કર્યો. જો કે આમ તો છેલ્લા પચાસવર્ષથી આ કુટુંબ રંગ રસાયણને ક્ષેત્રે મુંબઈમાં જાણીતા બન્યા છે. ભાવનગરમાં ધંધાની કેટલીક શકયતાઓ તપાસી ત્યાં પણ રંગ ઉદ્યોગની શરૂઆત કરી અને તેમના કાર્યદક્ષ પુત્રએ ભાવનગરને વહીવટ સંભાળ્યા. શરૂઆતથી જ સારી એવી પ્રગતિ હાંસલ થતી રહી તેથી પ્રેરાઈને તે વખતે શ્રી મનુભાઈ શાહે આ કારખાનાની મુલાકાત લઈ સંચાલકોની દીર્ઘદૃષ્ટિની મુકતકંઠે પ્રશંસા કરી હતી. સમય જતા આ કારખાનાનું વિસ્તરણ કરી નવીન ઈન્ડસ્ટ્રીઝ ૧૯૬૧ માં ભાવનગરમાં કોંગ્રેસ અધિવેશન વખતે સ્થાપી અને નવીન ઈન્ડસ્ટ્રીઝનું કામ વિશાળ પાયા ઉપર રેગ્યુલર રીતે ચાલવા
શ્રી જગજીવન ગોવિંદજી ગાંધી
પાલીતાણા પાસે સમઢીયાળાના વતની નાની ઉંમરમાં માતા પિતા ગુજરી ગયા, એકલવાયા જીવનથી ભારે મેટો આંચક અનુભવ્ય, ઘર છેડીને ખાલી ગજવે ચાલી નીકળ્યા. મુંબઈમાં પગ મૂકો કેઈ બાંધી ઓળખાણ નહીં. માત્ર
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org