________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
શ્રી જશવંતભાઈ ખંત અદમ્ય ઉત્સાહ, સાદાઈ અને નમ્રતાના ગુણોને લીધે એમના મિત્રો ઓળખીતાઓ તથા સહકાર્યકરોમાં ખૂબ જ કપ્રિય થયા છે.
ચીન તથા પાકિસ્તાનના આક્રમક વખતે તેમને સરંક્ષણ ભંડોળ માટે ફાળે એકઠો કરવા ખૂબ જ જહેમત ઉઠાવેલી.
બીજા ક્ષેત્રોમાં ૧૯૬૯ માં તેઓ વડાલા લાયન્સના પ્રમુખ થયા બીજે વર્ષે તેઓ ત્રણ કલબના ઝોન ચેરમેન થયા. ત્રીજે વર્ષે લાયન્સના મેગેઝીનના એડીટેરીયલ બર્ડ પર હતા અને આ વર્ષે લાયન્સની ડીસ્ટ્રીકટની ૩૦૫ Wi એકટીવીટીઝના તેઓ સેક્રેટરી છે. આ એકબરના પહેલા અઠવાડીયામાં લાયન્સની બધી કલબના મળી ૧૦૦ જેટલા પ્રોજેકટ મુંબઈ શહેરમાં થવાનાં છે. તેનું લાનીંગ કરવાની કમીટીના તેઓ સેક્રેટરી છે અને તેમાંના ડાક કાર્યક્રમે ટી વી. પર રજુ કરવાના તેઓ પ્રયત્ન કરી રહ્યા છે.
ઉપરાંત માલ માટે સ્ટીમર સવીસ શરૂ કરી. હતી એમના સાત જહાજોએ આફ્રિકા, ઈરાન વગેરે દેશ સાથેના આયાત નિકાશનાં વ્યાપાર વિકાસમાં પણ સારો એવો ફાળે નેંધા કરાંચી ખાતે તેઓશ્રી બમ શેલ એજન્ટ તથા જાપાન કેટન ટ્રેડીંગના ગેરંટેડ બ્રોકર હતા.
કરાંચીવાસીઓમાં તેઓશ્રીએ કરેલી તન-મન અને ધનની સેવાએ તેમને અપૂર્વ લેકપ્રિયતા બક્ષી હતી. અંગ્રેજોની ગુલામીના કાળમાં ઈ. સ. ૧૯૩૦ માં કરાંચી ખાતે ભરાયેલ કોંગ્રેસ અધિવેશન પ્રસંગે મંડપની તમામ વ્યવસ્થા શ્રી જમનાદાસભાઈએ સંભાળી હતી અને ત્યારે તેઓ જાણીતા નેતાઓના ઘનિષ્ટ સંપર્કમાં આવ્યા હતા. તેઓ સક્રિય કાર્ય કર હતા અને પૂ. ગાંધીજીના પરિચયમાં પણ આવ્યા હતા. જ્યારે એની બીજી બાજુએ ભારતના પશ્ચિમ કિનારા પરની જહાજી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા માટે સરકાર તરફથી રૂટ એજન્ટ તરીકે તેઓશ્રીની નિમણુંક કરવામાં આવી હતી.
આપણા સ્વાતંત્ર્યના રજત જયંતિ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારે તેમની અનેકવિધિ સેવાઓ જોઈ તેમને જે. પી. તરીકે નિયુકત કરી તેમનું બહુમાન કરેલ છે. શ્રી જમનાદાસ માધવજી વિશ્રામ તન્ના
વ્યાપાર ઉદ્યોગ અને સાહસના વિવિધ સંગમરૂપ શ્રી જમનાદાસભાઈને જન્મ ૧૮૯૯ના ઓગષ્ટની ૯મી તારીખે જામખંભાળ આમાં થયો હતો. સાહસ અને પરિશ્રમ તે આ પરિવારની પરંપરાગત પ્રણાલિકા છે. શ્રી જમનાદાસભાઈના પિતામહ શ્રી વિશ્રામ ખીમજી ભરૂચ સુધી જ રેલવે હોવાનાં કારણે સલાયાથી ભરૂચ સુધી પગપાળા પ્રવાસ કરતા. એ જમનામાં તેમના જહાજે આફ્રિકા અને મધ્યપૂર્વના દેશો સાથે વેપાર ખેડતા.
આવા પરિવારના શ્રી જમનાદાસભાઇના પિતાશ્રી માધ. વજી વિશ્રામ તન્ના જામસલાયા ખાતે વ્યાપાર વ્યવસાય ચલાવતા.માતુશ્રી ગંગાબહેન ધાર્મિક વૃત્તિવાળાં હતાં. આમ સેવાભાવી અને ધાર્મિક વૃત્તિનાં માતાપિતાના સંસ્કાર, સહવાસમાં ખપ જે અભ્યાસ કરી માત્ર તેર વર્ષની વયે વહાણુમાં બેસી કરાંચી તરફ તેમણે પ્રયાણ કર્યું.
પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમના જહાજનું રેકવીઝીશન કરવામાં આવ્યું અને પરિણામે નિરૂપાયે તેમને સ્ટીમર કંપની બંધ કરવી પડી અને ત્યારબાદ શ્રી જમનાદાસભાઈ એ વ્યાપાર ઉદ્યોગની પ્રવૃત્તિઓ વિકસાવવા માટે મુંબઈની પસંદગી કરી. આજે સંગીન પ્રગતિ સાધતાં તેઓ શ્રીની પેઢી તેલીબીયાં અને બળરૂપે વાર્ષિક આશરે પાંચ થી છ કરોડ રૂપિયાના માલની નિકાસ કરી, બહુમૂલ્ય વિદેશી હૂંડિયામણ મેળવી આપે છે. આ ઉપરાંત તેઓ સોલવન્ટ લાટે, સૌરાષ્ટ્રમાં સેટ વર્કસ અને મુંબઈમાં કેટલ કીડઝ, નીલગીરી ખાતે ચાના બગીચાઓ પણ ધરાવે છે.
સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી ધરાવતા શ્રી જમનાદાસભાઈની સાહસિક વૃત્તિનો પરિચય તે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપણા દેશમાં હવાઈ સફર ચાલુ થઈ ન હતી ત્યારે તેઓશ્રી કરાંચીની એર કલબના મેમ્બર હતા એટલું જ નહિં પરંતુ માત્ર બે સીટવાળા ઉઘાડા એરોપ્લેનનો અનુભવ તેઓશ્રીએ એકલા જ કરાંચીથી જામનગર સુધીની હવાઈ સફર ખેડી હતી ત્યારે થયે. આપણી જ્ઞાતિના આ પ્રથમ વેપારી આજે ૭૪ વર્ષની વયે સંપૂર્ણ સ્વાથ્ય સાથે નિવૃત્તમય જીવન ગાળતા શ્રી જમનાદાસભાઈ જનકલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓમાં તન, મન અને ધનનો સદુપયોગ કરી રહ્યા છે. શ્રી જમનાદાસભાઈએ; “શેઠ જમનાદાસ માધવજી ચેરીટેબલ ટ્રસ્ટ” ની સ્થાપના કરી છે. આ ટ્રસ્ટમાંથી જરૂરીઆતવાળાઓને વિવિધ પ્રકારે સહાય કરવામાં આવે છે.
કરાંચી ખાતે તેઓશ્રીએ તેમના કાકાની છત્રછાયા હેઠળ કમીશનનાં ધંધાની અને વહાણવટા વ્યાપારની તાલીમ લીધી અને એ શિક્ષણને તેઓશ્રીએ પિતાની તેજસ્વી બુદ્ધિ પ્રતિ ભાથી દીપાવ્યું. કરાંચીની પચીસ વર્ષની કારકીર્દિ દરમિયાન તેઓશ્રીએ કમીશન એજન્ટ તરીકે સારી એવી નામના મેળવી. નિકાસ વ્યાપાર ક્ષેત્રે પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું અને સિંધ સ્ટીમ નેવીગેશન નામની કંપની સ્થાપી. કરાંચી અને માંડવી ઉપરાંત અન્ય બંદરો માટે પ્રવાસીઓ
તેઓશ્રી ગોવર્ધન વિદ્યાવિહાર ટ્રસ્ટ (ખડગદા રાજસ્થાન) સાબરકાંઠા એજ્યુકેશન સેસાયટી (મુંબઈ) શ્રી લહાણું વિદ્યાર્થી ભવન, (જામખંભાળીયા) તથા શ્રી લેહાણા વિદ્યાથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org