________________
માધ્યમિક શાળા સંચાલક સંઘના ડેલીગેટ અખિલ ભારત ભટ્ટ-બ્રાહ્મણુ મહાસભાના સેક્રેટરી ગુજરાત બ્રહ્મભટ્ટ મંડળને સેક્રેટરી, બ્રહ્મભટ્ટ મંડળ અમદાવાદના સેક્રેટરી બહદ ગુજરાત સંસ્કૃત પરિષદ પ્રા.સં.વિ. પરીક્ષા બોર્ડના અમદાવાદના અધ્યક્ષ, વાલી શિદ્ધક મંડળની કારોબારીના સભ્ય, ગુજરાત યુનિવર્સિટી કોર્ટમાં માધ્યમિક શાળાઓના આચાર્યોની એક મહત્વની બેઠક ઉપર ચુંટાયેલા સભ્ય. ગુજરાત યુનિ.ની એકઝીકયુટીવ અકાઉન્સીલમાં નામદાર ગર્વનર નિયુકત સભ્ય. એમ અનેક સંસ્થાઓમાં સક્રિય સેવા આપી રહ્યા છે.
ભૂતકાળમાં પણ અમદાવાદમાં શાહપુર દરવાજા બહારના વિકસતા વિસ્તારની જરૂરીયાતે જઈને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સ્થાપના કરી શાહપુર ર્ડની સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લઈએ પ્રવૃત્તિને વિકસાવી. અમદાવાદ શહેરની માધ્યમિક શાળાઓના આચાર્ય મંડળ અને સંચાલક મંડળમાં સભ્ય, મંત્રી ઉપપ્રમુખ કે પ્રમુખના હેદે રહી મંડળની પ્રવૃત્તિઓ દ્વારા શહેરની માધ્યમિક કેળવણીમાં તેમણે સુગ્ય ફાળો આપ્યાં.
ભારત–ભરના મુખ્ય શહેરમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસ માટે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂજ્ય પ્રમુખ સ્વામીમહારાજ સાથે વિચરણને લાભ લીધે. પૂર્વ આફ્રિકાના નાયબી કમ્પાલા, ટોરે, દારેસલામ સ્વાન્ઝા, ઝીંઝા, ગુલ, કીસુમુ વગેરે સુપ્રસિધ્ધ કેન્દ્રોમાં બ્રહ્મસ્વરૂપ પૂજ્ય
ગીજી મહારાજ સાથે ફરી અક્ષર પુરૂષોત્તમની ઉપાસના ઉપર ધાર્મિક પ્રવચન આપ્યાં.
ભારતના ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમના તીર્થસ્થાને ઐતિહાસિક શહેર અને બંદરો, પૂર્વ આફ્રિકાના કેન્યા યુગાન્ડા અને ટાન્ઝાનીયાના મુખ્ય શહેરોમાં ધર્મ યાત્રાને સફળ પ્રવાસ કર્યો.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ સીમેન્ટ અને પિઈન્ટસના ધંધામાં સ્થિર થયાં. કમે કમે ધંધામાં ભારે મોટી સિદ્ધિ હાંસલ કરી અને લાખો રૂપીયા કમાયાં.
- કુટુંબના ઘણા માણસને મુંબઈ બેલાવી લઈ ધંધામાં સૌને સમાવેશ કર્યો અને બહોળા કુટુંબને જીવનની સલામતી બક્ષી
કમાયેલી આ કુંજને દાનની સરિતામાં પલ્ટી નાખનાર સ્વ. શ્રી. મનોરદાસ છગનલાલ તથા વિઠલદાસ છગનલાલ લાખો પતિ બન્યા છતાં ગરીબીને રંગ ભૂલ્યા નહી. તેમની માનવતા પણ જાગી ઉઠી. આ બન્ને ભાઈઓની પ્રેરણા અને ઉદાર મનોવૃત્તિથી ભાવનગરનું સત્યનારાયણમંદિર જશેનાથ મંદિરની ગીતા પાઠશાળા, ફી ડીસ્પેન્સરી ખેડીયાર મંદિરની ધર્મશાળા, સોનગઢનું સેનેટોરિયમ, શ્રી નાથજીમાં મંદિરને અર્પણ કરાયેલે આલીશાન બંગલે, ભાવનગરમાં જ્ઞાતિના મધ્યમવગી માણસેને સાટે સસ્તા ભાડાની ચાલી, શૈક્ષણિક સંસ્થાઓમાં નાની મોટી દેણગી આમ સાતથી આઠ લાખ રૂપીયાની સખાવત અનેકોને આશિર્વાદ રૂપ બની છે,
દાનધર્મની આ પ્રક્રિયામાં તેમના સુપુત્ર શ્રી રમણીકભાઈએ ભારે મોટી ઉદારતાની પ્રતીતિ કરાવી એ પરંપરાને ચાલુ રાખી છે. જગદીશ મંદિરના જિર્ણોદ્ધારમાં શ્રી મનોરદાસભાઈને ભારે મોટો હિસે છે. શ્રી મમુભાઈ મરચન્ટ
ભારતના ગૌરવશાળી ઉદ્યોગપતિઓમાં ગુજરાતી ઉદ્યોગપતિઓનું આગવું સ્થાન રહ્યું છે.
કાર્યદક્ષ અને આશાસ્પદ યુવાન ઉદ્યોગપતિ શ્રી મમ્મુ ભાઈ મરચન્ટને પણ સાહસિક રત્નની પ્રથમ હરોળમાં મૂકી શકાય તેમ છે.
ઘણું જ નેક દિલ અને પગજ સ્વભાવના, શ્રી મમ્મુભાઈ ભાવનગરના વતની છે.
ઇંગ્લેન્ડ અમેરિકા અને અન્ય દેશમાં ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરવાને સદભાગી બની શકયા છે. ધધાના વિકાસાર્થે યુરોપના ઘણા દેશોનું પરિભ્રમણ પણ કર્યું છે.
નાનપણથી વ્યાપારી ક્ષેત્રે કાંઈક કરી છુટવાને મનસુબ સેવનાર શ્રી મમ્મુભાઈએ પિતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાને લઈ સ્વબળે આગળ વધ્યા. ભાવનગરમાં જ સાહિલરાજ ઈન્ડસ્ટ્રીઝનું સફળ સંચાલન કરી રહ્યા છે. મુંબઈના વ્યાપારી સમાજમાં પણ તેઓશ્રીનું અગ્રગણ્ય સ્થાન ઉભુ થયું છે.
રેટરી કલબના પ્રમુખ તરીકે, ભાવનગર મ્યુનિસિપાલીટીના મેમ્બર તરીકે, ભાવનગર ઓઈલ મીલર્સ એસોસીએશનના
શ્રી મણીભાઈ બ્રહ્મભટ્ટ મા સરસ્વતિના અનન્ય ઉપાસક છે. સિધ્ધિનાં સોપાન સર કરી યશકલગીના સાચેજ અધિકારી બન્યા છે. સ્વ. શ્રી મનોરદાસ છગનલાલ સ્વ. શ્રી વિઠલદાસ છગનલાલ
આજથી વર્ષો પહેલા સામાન્ય પરિસ્થિતિમાં નોકરી ધંધાર્થે મુંબઈ જઈ માત્ર પંદર રૂપીયાના પગારથી જીવનની શરૂઆત કરી આકરા પરિશ્રમ અને સ્વ પુરૂષાર્થ બળે આગળ આવી ઉજવળ જીવનની પગદંડી ઉભી કરનાર શ્રી મરદાસ છગનલાલ તથા તેમના બંધુ શ્રી વિઠલદાસ છગનલાલ આ બંધુ બેલડીએ ગરીબી સામે ઝઝૂમીને અનેક તાણાવાણા વચ્ચેથી પસાર થયાં અનેક તડકાછાંયા જોયાં અને છેવટે લોખંડ
શરૂઆત સબઈ જઈ કલા સામાજી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org