________________
૯૫૪
શ્રી રસિકલાલ આ, માંડલીયા
કચ્છ પ્રદેશના કેન્દ્ર સમા ભુજના વતની શ્રી રસિકલાલ ભાઇ માંડલીયા વકીલાત અને સમાજ સેવાને ક્ષેત્રે કીતિ સંપાદન કરી ચૂકયા છે. અઠ્ઠાવન વર્ષની ઉંમરના શ્રી માંડલીયાએ ૧૯૩૯ થી વકીલાતના પાતાના વ્યવસાયની શરૂઆત કરી. પોતાના બુદ્ધિ બળે ક્રમે ક્રમે ધંધામાં પ્રગતિ કરતા રહ્યાં અને એક બહાશ વકીલ તરીકે સમગ્ર જિલ્લામાં તેમની ગણના થવા લાગી. પોતાના વ્યવસાય ઉપરાંત આ સેવાભાવી જીવ ભૂજની અનેક સંસ્થાઓના પ્રાણ સમા અન્યા છે. બીન રાજકીય રીતે રચનાત્મક દૃષ્ટિકાણથી અનેક સામાજિક સંસ્થાઓને તેમની દારવણી અને પ્રેરણા છેક શરૂથી આજ સુધી મળતાં રહ્યાં છે. રોટરી કલબ પ્રમુખ તરીકે, મેઢેશ્વરી મંડળના પ્રમુખ તરીકે. ભૂજ નગરપાલિકાના પ્રમુખ તરીકે, તથા મ્યુ. માં સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે ભુજ વકીલ મંડળના પ્રમુખ તરીકે, ભૂજ જીમખાના (સ્પોર્ટસ કલબ) ના પ્રમુખ તરીકે તથા ભારતીય સેવા મંડળ અને થીઓસોફી સાસાઇટી એમ અનેક સંસ્થાઓમાં ભૂતકાળમાં ઉચ્ચ સ્થાને હતા અને આજે પણ પ્રથમની બે સંસ્થામાં પ્રમુખ છે અને બાકીની બીજી સંસ્થામાં મહત્વના હાદા ધરાવે છે. સમગ્ર ભારતના પ્રવાસ કર્યાં છે. ઘણા અનુભવે। મેળવ્યા છે. ક્રિકેટના તેમને ખાસ શાખ છે.
સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ એટલા જ ઉમ'થી સ લ્યે છે. ભૂજની પ્રજાના સુખદુઃખના અનેક પ્રશ્નોમાં રસ લેતા
રહ્યા છે.
શ્રી રમેશકાંત ગા. પરીખ
શ્રી રમેશકાન્ત ગેા. પરીખ ઇતિહાસ ના ખાસ અભ્યાસી છે. એમનું મૂળ વતન વડોદરા જિલ્લાના ડભાઈ તાલુકાનુ મુખ્ય ગામ ડભાઇ અને એજ જિલ્લાના નસવાડી તાલુકાના મુખ્યગામ નસવાડીમાં એમના તા. ૨૨-૬-૨૯ ના રાજ જન્મ થયા હતા. એમણે પ્રાથમિક શિક્ષણ વડોદરા જિલ્લાના ગામ વાડિયા તથા તિલકવાડામાં લીધુ જયારે માધ્યમિક શિક્ષણ વડોદરામાં મેળવ્યું. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં એમણે ઇતિહાસના ખાસ વિષય સાથે ૧૯૫૪ માં બી. એ. માં દ્વિતીય વગ મેળવ્યે અને એજ વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસના વિષય સાથે ૧૯૫૬માં એમ. એ માં પ્રથમ વર્ગોમાં પ્રથમ સ્થાન મેળવી વિશ્વવિદ્યાલયના ઉચ્ચ કક્ષાના ચેન્સલ ગાલ્ડમેડલ પ્રાપ્ત કર્યાં. આ ઝળહળતી કારિકદી સાથે અમદાવાદની એચ. કે. આર્ટસ કેલેજમાં એજ સાથે જોડાયા અને ૧૯૬૯ ના ૧૫મી જૂન સુધી ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે તેમજ એ વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી. ત્યાર બાદ તેએ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસના રીડર તરીકે અને ઇતિહાસ અનુસ્નાતક કેન્દ્રના
Jain Education Intemational
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
અધ્યક્ષ તરીકે જોડાયા અને હાલ તેઓ ત્યાંજ પેાતાની સેવા આપી રહ્યા છે. “ ગ્રીસ અને રામનેા ઇતિહાસ ” નામક પુસ્તકના એએ સહલેખક છે. એમણે ઘણા સંશોધન લેખો પ્રાસંગિક નોંધે અને વિવિધ લેખો લખ્યા છે. ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ગેઝેટિયરમાં મધ્યયુગ અને આધુનિક સમય પર સૌરાષ્ટ્રમાં ફિરંગી સત્તા, સૌષ્ટ્રમાં મરાઠી સત્તા, સલ્તનત સમયમાં ગુજરાતમાં આવેલા યુરોપિયન પ્રવાસીઓ જેવા વિષયેા પર પણ એમણે લખ્યું છે. અમદાવાદ ની ભેા. જે અધ્યયન અને સંશાધન વિદ્યાભવન તરફથી પ્રકાશિત” ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક - તિહાસ” ગ્રંથમાળાના લેખકામાંના તેએ એક લેખક છે.
શ્રી રામસિંહભાઈ નારણભાઇ વાળા
શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પ્રણેતા શ્રી રામસિંહભાઈ વાળા કોડીનાર તાલુકાના કડાદરા ગામના વતની ૧લી ઓગસ્ટ ૧૯૦૮માં તેમના જન્મ થયા નાનપણથી જ રાષ્ટ્રિયતાના રંગે રંગાયેલા છે. સમાજ સેવાના કામમાં તેમનુ સારૂ એવું પ્રદાન છે. સ્વરાજ આવ્યા પછી સહકારી ક્ષેત્રે જે શ્રી ગણેશ મંડાયા તેમાં કોડીનાર તાલુકા મેાખરે ગણાશે. શ્રી રામસિંહભાઈની મૃદુતા-કુશળતા અને પ્રશ્નોને પાર પાડવાની ધગશની સાથે તેમનામાં મક્કમતને રણકો પણ જોયા, તે આધુનિક ભાવના અને આદર્શોને અપનાવતાં રહ્યાં, તેઓ ઘણી સંસ્થાએ સાથે સંકળાંયેલા જેવી કે શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, શ્રી કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ બેન્કીગ યુનિયન, કોડીનાર તાલુકા સહુ. ખરીદ વેચાણ સંઘ. કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ એગ્રી. પ્રોડયુસ માર્કેટ કમિટિ, કેડીનાર તાલુકા પોંચાયત શિક્ષણ સમિતિ, વડોદરા કૃષિ વિ. વિ. કા. સહ. મંડળી ગુજરાત રાજ્ય સહુ ખાંડ ઉદ્યોગ સંઘ, ગુજરાત વિદ્યુત મંડળ રાજકોટ સર્કલ, રૂરલ ઇલેકટ્રીક કો-ઓપરેટીવ સેાસાયટી લી. કોડીનાર ભગવાનભાઈ ભાભાભાઇ સ્મારક ટ્રસ્ટ કોડીનાર, અને ઉદ્યોગ જિલ્લા લોકલ બેડ વગેરેમાં તેમની સેવા જાણીતી બની છે.
ડો. રાધાકૃષ્ણ એન શાહ,
મહારાષ્ટ્રના ધૂળીયા જિલ્લાના નદરબારના વતની શ્રી રાધાકૃષ્ણભાઈના પિતાશ્રી નંદલાલભાઈ પણ એક લેાકપ્રિય ડોકટર હતા એ અરસમાં તેમના પાસે કોઈ આર્થિક સધ્ધરતા ન હતી પણ દિલની અમીરાત જરૂર હતી સ’સ્કાર વૈભવ અને ગરીબો તરફની હમદર્દી ના ઉમદા ગુણ ને લઈ તેમને ભારે મેાટી યશકલગી પ્રાપ્ત થઇ એ સંસ્કાર વારસે તેમના સુપુત્રોમાં પણ ઉતર્યા એ વારસાના પ્રતિક સમા શ્રી શાહુ સાહેબ ઉચ્ચ કેળવણી મેળવવાને સદ્ભાગી બન્યા તે પછી મુંબઇ, કડી, બીલીમેરા, અમદાવાદ-સુરત અને છેલ્લે ભાવનગર માં સર્જન તરીકે ની સુવાસ ફેલાવી, બધુએએ પણ વિવિધ ક્ષેત્રે ઉચ્ચ વ્યકિતત્વ પ્રગટાવ્યું છે. શ્રી શાહુ ઇતર પ્રવૃત્તિએ
For Private & Personal Use Only
www.jainelibrary.org