Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 970
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ મેદીના નામે અપાયા છે. સમાજ સેવાના કાર્યોમાં તેમના ધર્મપત્ની શ્રીમતી ચંપાબહે મેદીની પણું સતત પ્રેરણા તેમને મળતી રહી છે. નાના મોટા કાર્યોમાં તેઓ સાથે જ રહ્યાં છે. તેમના સુપુત્ર શ્રી ધીરજલાલભાઈ અને શ્રી ભૂપેન્દ્રભાઈને સેવાને આ સંસ્કાર વાર મળે છે. પ્રાથમિક શિક્ષકને ન્યાય મળે એ માટે નીડરતાથી અને દિલપૂર્વક કાર્ય કરનાર જે સન્નિષ્ઠ શિક્ષક કાર્યકરોએ છેલાં ત્રીશેક વર્ષથી પિતાનાં સમય શકિતને ભેગ આપ્યો છે. એમાં શ્રી સવાઈલાલભાઈનું સ્થાન પ્રથમ હરોળમાં છે. સૌરાષ્ટ્રનાં પ્રાથમિક શિક્ષકની જાગૃતિ અને લડતનાં ઇતિહાસ જ્યારે લખાશે ત્યારે શ્રી સવાઈલાલ પંડયાના મૂલ્યવાન ફાળા ની ને એમાં અવશ્ય લેવાશે હાલ તેઓ ભાવનગર શહેરની તાલુકા શાળાન. ૧ ના આચાર્યપદે છે. ગુજરાત સરકારે ૧૯૭૧ના વર્ષ માટે ઉત્તમ શિક્ષકનું રાજ્ય-પારિતોષિક એમને આપીને એર્ડનું પણ ગૌરવ અને મૂલ્ય વધાર્યું છે. એમને અમે અભિનંદન આપીએ છીએ. પ્રૌઢશિક્ષણ અને સમાજ શિક્ષણ-સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ તેમણે વિકસાવી છે. તેમણે પછાત વિસ્તારનાં બાળકોમાં કામ કરીને ૧૫૮માં શિહેરમાં આદર્શ શિક્ષક સન્માન શીલ્ડ, મેળવ્યું હતું. માતુશ્રી મણીબેન પણ ખૂબ જ પરગજુ દિલના હતા કરદેજ મુકામે તેમના માતુશ્રીને સ્વર્ગવાસ તા. પ/પ/૭ર ના રેજ થયે. શ્રી સવાઈલાલ મગનલાલ મોદી શ્રી સવાઈલાલભાઈ મેદીને જન્મ ગુજરાતના ભાવનગર જિલલાના કરદેજ ગામે ૧૯૭૬ના રૌદ્રવદ ૧૩ તેરશને દિવસે થયો હતે. ઘણા વર્ષો પહેલા મુંબઈ આવીને સામાન્ય કરી થી જીવનની શરૂઆત કરી અને સતત ઉદ્યમ દ્વારા જીવનના અનેક તાણાવાણુમાંથી પસાર થયાં. લેખંડના સ્વતંત્ર ધંધામાં ઝંપલાવ્યું. શ્રી રમેશચંદ્ર મેહનલાલનો સારો સહકાર મળે અને પિતાની હૈયા ઉકલતથી ધંધામાં સારી એવી સિધ્ધ હાંસલ કરી. ૧૯૬૪માં મુંબઈમાં બ્રાઈટ બાર્સનું કારખાનું શરૂ કર્યું ત્યારે ગવર્નમેન્ટ પરદેશથી માલ મંગાવવાને બંધ કર્યો. એટલે બ્રાઈટ બાર્સ ઈન્ડસ્ટ્રીઝમાં પડવાની ઈચ્છા થઈ અને ટૂંકી મુડીથી જાત મહેનત કરીને કરકસરથી ગેરેગાંવમાં એવર બ્રાઈટ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ની શરૂઆત કરી તેમાં સફળતા મળી જેના અનુભવ ઉપરથી બીજુ વિશાળ કારખાનું માલની માંગ વધતા ભાવનગર પાસે વરતેજ ગામે પરફેકટ બ્રાઈટ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના નામે ૧૯૬૮માં શરૂઆત કરી તેમાં પણ ઈશ્વર કૃપાએ સફળતા મળી. તેમની દીર્ધાદિષ્ટએ ત્રીજુ કારખાનું બેંગ્લોરમાં શરૂ કર્યું. શ્રી. સાકળચંદભાઈ પટેલ, મહેસાણા જીલાની સહકારી પ્રવૃત્તિના ક્ષેત્રે એમણે જે સિધ્ધિઓનો નવો વિક્રમ નોંધાવ્યો છે તેથી ભારતભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે. એમના માર્ગદર્શન નીચે બંધાયેલા પુલે, મકાને, રસ્તાઓ એમના પ્રચંડ પુરૂષાર્થ અને વ્યવસ્થા શક્તિનાં ઉજજવળ પ્રતીકો બની રહ્યાં છે. સામાજિક સેવાના કેઈપણ ક્ષેત્રમાં જરૂર જણાતાં જે ઉત્સાહ થી માર્ગદર્શન સાથ અને સહકાર આપ્યાં છે તે ન ભુલાય તેવાં છે. વડોદરા રાજ્ય સમયના પ્રજા મંડળમાં જોડાયાને એમણે સેવાભાવી જીવનની શરૂઆત કરી. ૧૯૪રની હિંદ છેડોની ચળવળમાં એમણે નીડરતાથી ભાગ લીધો છે. સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ એમણે રાજકીય વૃત્તિ સાથે જિલ્લાની જનતાના કલ્યાણ માટે વ્યાપક રચનાત્મક કાર્યમાં વધુ રસ લેવા માંડ્યો. માધ્યમિક શાળાઓ, કલેજે, છાત્રાલય અને બાલમંદિર જેવી અનેક સામાજિક સંસ્થાઓની ઈમારતે એમની બાંધકામની ઉંડી કેડા સૂઝ અને કાર્યક્ષમતાનાં સફળ પ્રતીક છે. વિસનગર માર્કેટ યાર્ડ, ભંગી કેલેની મજૂર મંડળી, સ્પિનિંગ મિલ, વર્કશોપ વગેરેને એમની આયોજન શક્તિને લાભ મળે છે. મહેસાણા જિલ્લા સેન્ટ્રલ કે. ઓપરેટિવ બેંકના વિકાસમાં બેંકના અધ્યક્ષપદે રહીને એમણે બજાવેલી સેવા અમૂલ્ય છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે અને મહેસાણા જિલ્લા કલ જોર્ડના પ્રમુખપદે રહીને એમણે બજાવેલી સેવા ન ભુલાય તેવી છે. (અખિલ હિંદ કોંગ્રેસ મહાસમિતિના સભ્યપદે રહીને પણ એમણે રાષ્ટ્રની સેવા કરી છે.) નેત્ર દંત યજ્ઞો કે શસ્ત્રક્રિયા શિબિર, વિકાસગૃહ, સંગીત વિદ્યાલય અને શ્રી ના. મ. નૂતન સર્વ વિદ્યાલય જેવી વિશિષ્ટ પ્રકારની સંસ્થાઓના સર્જનમાં એમની સેવાઓ અવિસ્મરણીય છે. ઉત્તર ગુજરાતની ભૂમિને નવ પલ્લવિત કરવામાં મજૂર સહકારી મંડળીના બોરીંગ મશીનનો હિસ્સો નંધપાત્ર છે. વાલમ સર્વોદય આશ્રમ, ઝીલીયા સર્વોદય આશ્રમ, ગ્રામભારતી, અમરાપુર જેવી જિલ્લાની તમામ સંસ્થાઓ તરફને પ્રેમ અને સક્રિય સહકાર એમનો દરિદ્ર નારાયણ તરફને ભકિતભાવ પ્રગટ કરે છે. ૧૯૪૫ માં મુંબઈમાં આર. સવાઈલાલ એન્ડ કું, ના નામે સ્વતંત્ર ધંધો શરૂ કર્યો જેને લગભગ સત્યાવીશ વર્ષને લાંબે ગાળે પસાર થયાં છતાં ઈશ્વરી સંતથી એકધારી પ્રગતિ થતી રહી છે. ધંધાર્થે અને તીર્થયાત્રાથે ઘણા મહત્વના સ્થળને પ્રવાસ કર્યો છે મેળવેલી સંપતિને ઉપગ શાળામાં, કુવા બંધાવવામાં, એવા સાર્વજનિક કામમાં ઉદાર દિલે કર્યો છે. ટી. બી. હોસ્પીટલમાં તેમનું સારૂ એવું દાન છે. તેમના બધા જ ડોનેશન માતુશ્રી મણીબેન મગનલાલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042