________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
યેલા છે. એમણે પહેલેથી જ તેમના સુપુત્રને એ રીતે ઘડ્યા છે કે જે પોત પોતાના પુરૂષાર્થ અને પરિશ્રમ વડે એક પછી એક શિખરો સર કરતા ગયાં છે.
જી અન્ય સંસ્થા તથા અન્ય
છે તેઓ ખંભાલીયા
ડો. હરકાન્ત માનશંકર ત્રિવેદી (એમ. બી. બી. એસ. ]
ગુજરાતના સુપ્રસિદ્ધ મહેર પાટણમાં થી ડીસેમ્બર ૧૯૧૭ માં એમને જન્મ થયે. પૂ પિતાશ્રી વડોદરા રાજયના સરકારી ડેકટર હતા તેથી વિદ્યાભ્યાસ વડોદરા, હારિજ દ્વારકા તથા નવસારીમાં થયે. ૧૯૩૫ માં નવસારી હાઈસ્કૂલમાંથી મેટ્રીક પાસ કરી કેલેજના પહેલા બે વર્ષ વડેદરા કોલેજમાં પસાર કરી મેડીકલ લાઈનના અભ્યાસથે ૧૪૭ માં મુંબઈ આવવાનું થયું Jr. B.Sc. નું એક વર્ષ સેંટ ઝેવીઅર્સમાં કરી પછી ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં દાખલ થયા. ૧૯૪૩ માં એમ. બી. બી. એસ. ની પદવી મેળવી. અભ્યાસ દરમિયાન સ્વદેશી ચળવળમાં ભાગ લેતા ત્યારથી જ આજ સુધી ખાદી પહેરવાનું રાખ્યું છે. ૧૯પરની “કવીટ ઈન્ડીયા”ની ચળવળમાં મુંબઈમાં ભાગ લીધે. ૧૯૪૫ માં “આમી અને નેવીના બળવા વખતે ડે.કટર તરીકે કામ કર્યું. ૧૯૪૭ માં માટુંગામાં દવાખાનું શરૂ કરી પ્રેકટીસ શરૂ કરી સામાજિક સેવાને ઉદેશ તથા શોખ હોઈ તેમાં ભાગ લેવા માંડે. અત્યારે વર્ષોથી માટુંગાની પ્રખ્યાતી પામેલ આદર્શ સંસ્થા માટુંગ ગુજરાતી સેવા મંડળમાં કારોબારીના સભ્ય છે. તે ઉપરાંત ગુજ રાતી કેળવણી મંડળ માટુંગા સાધના એજ્યુકેશન સેસાયટી (જુહ) તથા સેવામંડળ એજયુકેશન સોસાયટી માટુંગાના લાઈફ મેમ્બર છે. ઓલ ઇન્ડીયા મેડીકલ એસેસીએશનના તથા ઈન્ડીયન મેડીકલ પ્રેકટીશનર્સ એસોસીએશનના સભ્ય છે. માટુંગામાં શાંતી સંસ્કાર કેન્દ્રમાં ઓનરરી ડેકટર તરીકે પિલીઓ તથા ટ્રીપલની રસી દેવાનું કેન્દ્ર ચલાવે છે. ૧૯૫૭માં મુંબઈમાં ઈન્ફલુએન્ઝાનું મેનું આવેલ ત્યારે પોતાની પ્રેકટસના ભેગે લેકેને દિવસ રાત મત સેવા આપી. પહેલી તથા બીજી, ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈમાં પોતે ડીફેન્સ કમીટીમાં જોડાયાં. ફઈ કોલેજ એસ. આઈ. ઈ. એસ. કેલેજ, એસ. એન. ડી. ટી. મહિલા કોલેજના વિદ્યાર્થીઓને તેમજ શકિતદલ, કસ્તુરબા મહિલા મંડળ તથ સાયન, માટુંગા વડાલાના કાર્યકરોને ફટ એઈડની તાલીમ પિતાના દવાખાનાને સરકાર માન્ય ફએઈડ સેન્ટર બનાવ્યું. આ ઉપરાંત જમનાદાસ મેનશન ભાડુત મંડળના પ્રમુખ તથા સંગીત સાગર મિત્રમંડળના સહાયક સભ્ય, મ્યુ. કેશવજી વાઘજી સ્કુલની વાલી સમિતિમાં સભ્ય તરીકે સેવાનું કાર્ય ચાલુ જ છે. રાજકીય ક્ષેત્રે કેસમાં સ્થાનિક મંડળ તથા બ્લેકમાં પ્રમુખ તરીકે તેમજ પ્રદેશ કોંગ્રેસના મેમ્બર તરીકે કાર્ય કરેલ છે. ૧૯૬૩ અને ૧૯૬૫ માં એ. આઈ. સી. સી કારોબારી મુંબઈમાં મળેલ ત્યારે મેડીકલ કમિટિમાં ભાગ લીધેલ. તેમને મુખ્ય ઉદેશ જનસેવા છે. તેમના ધંધાને
લઈને તેમને ઉદેશ પાર પાડવા ક્ષેત્ર મળી રહે છે. તેમને એક પુત્ર છે જે ડેકટર ( એમ. બી. બી. એસ.) છે આમ વંશ પરંપરા વૈદકીય ધંધે તેમના કુટુંબમાં ચાલ્યો આવે છે. શ્રી હરીલાલ રામજી નકુમ (જે.પી.)
જામનગર જીલ્લાના ખંભાલીયા તાલુકામાં સને ૧૯૫ર થી સને ૧૯૬૬ ના અંત સુધી સૌરાષ્ટ્ર રાજ્ય, દ્વિભાષી મુંબઈ રાજ્ય અને છેવટે બૃહદ ગુજરાતની ધારાસભાના સભ્યપદે રહ્યા જન્મ ખેડૂત, કમે વ્યાપારી બન્યા, ધમે બ્રાહ્મત્વ અને સેવાવૃત્તિથી સમાજનાં કાર્યકર બન્યા છે. સર્વોદય સેવાજુથ સહકારી ૧૭ વર્ષ થયાં તેમને પ્રમુખ તરીકે, ખંભાલીયા
વિદ્યોતેજક મંડળ અન્ય છાત્રાલયે અન્ય ટ્રસ્ટો તથા અન્ય સંસ્થા એનાં પ્રમુખ છે. બીજી અન્ય સંસ્થાઓના ટ્રસ્ટી પણ છે તેઓ ખંભાલીયા ગ્રેઈન મરચન્ટ એસેસીએશનના પ્રમુખ છે તેણે ગુરુ કબીરના સિદ્ધાંતે જીવનમાં અપનાવી સત્ય, અહિંસા, પોપકારને જીવનસુત્ર બનાવ્યું છે. સને ૧૯૭૨૭૩ નાં ભયંકર દુષ્કાળમાં મૃત્યુના મુખમાં હોમાતાં મુંગા પ્રાણીઓને બચાવવા માટે કમરકસી અને સુતાં જાગતા, ખાતાં પિતા અને ચાલતાં બેઠાં ગાયનાં વિચારોમાં જ ખોવાયેલા રહે છે. સમાજનાં કાર્યો કરવા છેતી અને ઝ અને હાથમાં લાકડી લઈને સતત પરિશ્રમ કરી રહ્યા છે. શ્રી હરિસીહ ચાવડા
શ્રી હરિસિંહ ચાવડા કોગ્રેસના અદના કાર્યકર છે. સમાન જને પાછળ રહેલા વર્ગો જેવા કે હરિજન ઠાકરડા, આદીવાસી વગેરે માટે તેમના મનમાં સદાય લાગણી રહી છે પોતાના ગામમાં જ ભણતાં ભણતાં હરિજન બાળકને સંસ્કાર આપવા બાલવાડી ચલાવતા. હરિજન પ્રવૃત્તિ અને તેમના પ્રશ્નો ઉકેલવા માટે તેઓ સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. પાલનપુરમાં ઠક્કરબાપા છાત્રાલયની શરૂઆત તેમણે જ કરેલી. બનાસકાંઠા જિલ્લામાં નુતન ભારતી–મડાણ અને તે પછી લેક નિકેતનરતનપુર, ગ્રામ વિસ્તારોના પ્રશ્નો ઉકેલવા માટે ગામડાંઓમાં સંસ્થા સ્થાપી તેઓ સતત ગામડાઓના સંપર્કમાં રહ્યા છે. જિલ્લા ગ્રામ રક્ષક દળના માનદ્ અધિકારી તરીકે પાંચ વર્ષ કામ કરી ગામડાંઓનાં યુવાનને માર્ગદર્શન આપ્યું છે. સમાજના કચડાતા લેકેના અને માટે તેઓ જાનને જોખમે લડતા રહ્યા છે. ગરીબોને વધુ ગરીબ કરનાર દારૂની બદી દૂર કરવા નશાબંધીનું કામ પણ તેઓ કરતા રહ્યા છે. ગરીબોને રજી આપનાર ખાદી–ગ્રામદ્યોગની પ્રવૃત્તિ પણ તેઓ કરતા રહ્યા છે. જિ૯લા ખાદી ગ્રામોદ્યોગ મંડળના મંત્રી તરીકે બાર વર્ષથી સેવા આપી રહ્યા છે અને જિલ્લા ગ્રામદ્યોગ સહકારી સંઘના મંત્રી તરીકે ત્રણ વર્ષ કામ કર્યું છે. શ્રી ઉકાભાઈ રૂખડભાઈ ખાચર | સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મભક્તિને નાની કુમળી વયથી જ રંગ લાગ્યો અને એજ ધૂનમાં રચ્યા પચ્યા રહીને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org