________________
૯૭૧
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ શ્રી હીરાલાલ મેહનલાલ કપાસી
શ્રી મોહનભાઈએ જૈન સમાજના કલ્પવૃક્ષ બની અનેક સંસ્થાઓમાં પ્રાણ પૂર્યા તેમ આજ શ્રી હીરાલાલભાઈ સૌના સન્માનનીય મિત્ર બની ધંધાકીય ક્ષેત્રે સારી એવી પ્રગતિ હાંસલ કરતા રહ્યાં છે. વતન પાલીતાણથી ૧૯૪૭માં મુંબઈમાં આગમન થયું કાપડની લાઈનમાં તેમનું મન આકર્ષાયું. શરૂમાં ગણેશ ડઈગ પ્રીન્ટીંગ વર્કસમાં મેનેજર તરીકેની ઝળકતી કારકીર્દિની પ્રતીતિ કરાવી. તેમની કર્તવ્ય નિષ્ઠાએ તેમનું બહુમાન કર્યું ડીઝાઈન અને મેચીંગના અચ્છા અભ્યાસી તરીકે તેમની ગણના થવા લાગી. આર્ટ અને ડીઝાઈનના એ શેખને કારણે અને પોતાના જાત અનુભવને કારણે ડાઈગ પ્રિન્ટીંગના ધંધામાં યશ કલગી પ્રાપ્ત કરી. સંગીતને પણ જબરો શેખ તેમની આ બધી લલિત કલા પરત્વેના મમત્વને કારણે બહોળા મિત્ર સમુદાયમાં સન્માન પામ્યા
પિતાશ્રીન સેવા જીવનને વારસો પણ એમણે જાળવી રાખ્યો છે. પાલીતાણા જૈન બાલાશ્રમના ફંડમાં રૂા. ૩૦૦૦/- થી શરૂઆત કરી તે સિવાય નાના મેટાં અનેક ફંડફાળાઓમાં તેમને હિસે હોય જ. પિતે પાલીતાણા જૈન બાલાશ્રમના પાસ્ટ ટુડન્ટ યુનીયનના વાઈસ પ્રેસીડેન્ટ છે. ધાર્મિક સહુ
તા, ખેલદીલ સ્વભાવ અને પ્રતાપી વ્યકિતત્વને કારણે તેઓ કાપડની લાઈનમાં સતત પ્રગતિ કરતા રહ્યાં છે.
વખત ટેકસ્ટાઈલ મશીનરીને લગતે વ્યવસાય કરનાર વેપારી સંસ્થામાં તેઓ સ્થિર થયા અને થોડા વર્ષે પિતે શાળાના ભાગે બનાવવાની ફેકટરી શરૂ કરી. જપાન, પછી જર્મની તેમ વિદેશની મીલેને લગતા યંત્ર બનાવનાર કારખાનાઓને તેમણે સગ સાથે અને તે માટે ઘણીવાર જપાન, મધ્યપૂર્વ, અને જર્મની વગેરે દેશોની યાત્રા કરી. ફેકટરી વિકસાવો કેટલાક વખત પહેલા તેમણે ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્ર ઉધનામાં પણ ફેકટરી કરી અને હવે ઘડીયાળ બનાવવાનું કારખાનું કરવા પેજના કરી રહ્યા છે. અને આ રીતે ઉત્તરોત્તર સફળતાના પાન વટાવતા જાય છે. ધંધાકીય હેતુસર સમગ્ર હિંદનો પ્રવાસ કર્યો છે. નહિવત અભ્યાસ છતાં શ્રી અમૃતલાલભાઈની સફળતાએ ખંત ભય સતત પરિશ્રમનું સુંદર પરિણામ અને ઉજળું દષ્ટાંત છે. ઓછા બાલા અને એકલ પ્રિય શ્રી અમૃતલાલભાઈ સમાજહિતની પ્રવૃત્તિમાં સક્રિય રસ લઈ રહ્યા છે. - સદભાગ્યે તેમને શ્રીમતી પ્રમીલાબહેન જેવા સંસ્કારી અને કુળ ધર્મ પત્ની સાંપડ્યા છે જેઓ તેમના દરેક ધંધાકીય તેમજ સેવાકીય કાર્યોમાં સારે રસ લઈ રહ્યા છે.
કપાળ મિત્ર અને કપાળ સમાજ સાથે સંકળાયેલા છે. નાનામોટા ફંડફાળાઓમાં તેમનો યશસ્વી ફાળો રહ્યો છે. કનકાઈ માતના જીર્ણોદ્ધારમાં પણ તન મન ધનથી સારે એ રસ લીધે છે. શ્રી ઈદુલાલ દુર્લભજી ભુવા
શેઠશ્રી ભુવા ઈલાલ દુર્લભજી ભવ્ય પુરુષાર્થ, અવિચળ આત્મશ્રદ્ધા, અખૂટ ધીરજ અને વિશિષ્ટ વ્યાપારી કુનેહ ધરાવતા ચીત્તળના પનોતા પુત્ર છે. શેઠશ્રીને જન્મ અધી સદી પહેલાં ચીત્તળમાં થયો હતે. મુંબઈને કર્મભૂમિ બનાવી છતાં ચીત્તળને તેઓ કદીય વિસર્યા નથી. પિતાજી દુર્લભજી કરશનજી ભુવાની શીળી છત્રછાયા નીચે તેમણે બ્રહ્મદેશમાં વ્યાપાર અને વાણિજયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. મેટ્રીક સુધીનો અભ્યાસ કરી દેશ સેવા માટે ૧૯૩૦ માં સત્યાગ્રહમાં જોડાયા. ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લઈ જેલવાસ પણ અનુભવ્યો છે. શ્રી ભુવાએ બર્મા, કલકત્તા, મુંબઈ વગેરે સ્થળોએ પિતાની વ્યાપારી શકિત અને કુનેહને પરિચય કરાવેલ છે. માન કીર્તિ અને સૌજન્યપૂર્ણ વ્યવહારમાંથી પ્રાપ્ત થતી લેકની ચાહના પણ પ્રાપ્ત કરેલ છે. પોતાની ઉંડી સૂઝથી કલર કેમીકલસના ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ મેળવી છે. હાલમાં શેઠશ્રી જાપાની ભાગીદારી વાળી મુંબઈની ઈડેનીયન કેમીકલ કાં. લી. નું સંચાલન કરી રહ્યાં છે. ભારતના વિકસતા રાસાયણિક ઉદ્યોગમાં એમને ફળો છે, આવી ભારે ઔદ્યોગિક પેઢીના મેનેજીંગ ડાયરેકટર છે. એ તેમની પ્રસંશનીય સંચાલન શક્તિને જવલંત પુરાવે છે. સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે
શ્રી અશેષભાઈ જયંતભાઈ શાસ્ત્રી
શ્રી અશેષભાઈ શાસ્ત્રીનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિ. ટીની એમ. એસ. સી. (જીઓલેજ) સુધીનો છે. છેલ્લા નવ વર્ષથી રાજકોટની માતુશ્રી વિરબાઇમાં મહિલા કોલેજમાં ભૂગોળ વિષયના અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યાં છે. મિલનસાર અને પરગજૂ સ્વભાવના થી શાસ્ત્રીને સાહિત્ય સંશોધનની પ્રવૃત્તિમાં ભારે મોટો રસ છે. દર્શનીય સ્થાને અને પ્રાચીન જગ્યાઓ જેવા જાણવાની પ્રબળ જિજ્ઞાસા ધરાવે છે.
શ્રી અમૃતલાલ કેશુરદાસ ગાંધી
કાપડની મિલોને લગતા યંત્રના ભાગે અને ખાસ કરીને શાળાને લગતી જુદી જુદી સામગ્રી બનાવનાર મેસર્સ ગાંધી ગુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના નિર્માતા શ્રી અમૃતલાલ કે ગાંધી આપ મેળે આગળ વધેલા યુવાન છે મૂળ વતન લીખાળા- કુંડલામાં અંગ્રેજી ચોથા ધોરણમાં હતા ત્યારે ‘હિંદ છોડો' ની દેશવ્યાપી હાકલ પડી અને તેમણે કુંડલામાં એ ચળવળમાં ઝંપલાવ્યું. કૌટુંબિક પરિસ્થિતિના કારણે તેમને એકાએક મુંબઈ આવવું પડ્યું અને નજીકના સગાને ત્યાં રહી માસિક રૂા. ૨૦ ના પગારે તેમણે જીવનની કારકિર્દી શરૂ કરી છેડો
કંડલામાં પડી અને તેના કારણે તેમને માસિક દેશવ્યા. કોબિદ કે નજીકના સગડ શરૂ કરી એ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org