Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 967
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ મા તેમનું નેતૃત્વ વગેરે તથા અમલદારો સાતે સામાજિક પ્રશ્નોની રજૂઆતમાં અને વિવિધ ક્ષેત્રે કરેલી કામગીરીના અનુભવોથી ભરેલું તેમનું જીવન છે. જામનગરની પેરેગાન લેજોરેટરીઝના પાર્ટનર જામનગરની શાહ શીવલાલ ધીરજલાલજીની કુ. ના પાર્ટનર હસમુખલાલ એન્ડ બ્રધર્સના પાર્ટનર તરીકે વ્યવસાય કરે છે. પ્રા. લી.” તરીકે ઓળખાતી કંપની વણથંભી આગેકુચ કરી રહી છે. બીજમાંથી રાતદિન પરિશ્રમ કરી વિશાળ વડનું સર્જન કરનાર સ્વ. શ્રી શાંતિલાલ શેઠ ખરેખર Intellectual Giant” હતા તેમ કહીએ તો તે અતિશયોકિત નહિ કહેવાય. ધંધામાં ચડતી પડતીના અનેક પ્રસંગે આવે જ પરંતુ તેને પિતાની આગવી સૂઝથી હલ કરવામાં તેઓશ્રીએ હંમેશા સફળતા જ મેળવી છે. આર્થિક ક્ષેત્રે પ્રેરણા મેળવવામાં તે તેઓશ્રીને જમ- જાત તરવરાટ અને સાહસિક વૃત્તિ જ કામ કરતા હતા. પરંતુ ધાર્મિક ક્ષેત્રે તેઓએ જે દાન-પ્રવાહની ગંગોત્રી વહાવી તેના માટે તે તેમના પત્ની ગ. સ્વ. કમળાબહેનને જ યશ આપી શકાય. કમળા બહેનની સતત પ્રેરણાએ અખૂટ ધીરજે આધ્યાત્મિક બળે સ્વ, ના હૃદયમાં સુષુપ્ત અવસ્થામાં પડેલી અનુંકંપાવૃત્તિને જાગૃત કરી તે એટલી હદ સુધી કે જયાં જયાં વ્યકિત કે સંસ્થા ભંડોળની આવશ્યકતા ઉભી થઈ ત્યાં સામેથી સહાય કરી ભાંગતી વ્યક્તિને કે કથળી ગએલી સંસ્થાને પગ ભર કરી દાનનો પ્રવાહુ વહાવતી વખતે વ્યક્તિ નાની હોય કે મોટી હોય. સંસ્થા નાની હોય કે મોટી હોય તે વિષે તેઓએ કદી વિચાર ન કર્યો. તેમની તમન્ના માત્ર એટલીજ કે જીવનમાં કંઈક કરી છૂટવું, “ભાંગ્યાના ભેરૂ” એ બિરૂદ તેમને આપીએ. કે ન આપીએ પરંતુ સ્વ. ના ચાહકોના હદયમાં તે તેઓ “ભાંગ્યાના ભેરૂ” તરીકે ચિરકાળ માટે અંક્તિ થઈ ગયા છે. જીવન મરણની ઘટમાળ અનાદિ કાળથી અવિરતપણે ચાલ્યા કરે છે. અને ચાલતી રહેશે. પરંતુ જીવન સાર્થક કરી જવું અને અંતકાળે જીવન સાફલ્યનું સ્મિત વહાવતા અનંત નિદ્રામાં પોઢી જવું એ વિરલ આત્માઓના ભાગ્યમાં જ લખાયું હોય છે. તેવા વિરલ આત્માઓમાંના એક શ્રી શાંતિભાઈ હતા. તેમણે મેળવેલી સિદ્ધિમાં તેમના સુપુત્રોને અનન્ય ફાળે ગણી શકાય. પરમાત્મા સ્વ. ના આત્માને શાવ શાંતિ બન્ને એજ અભ્યર્થના. શાંતિ શાંતિ શાંતિ. સામાજિક ક્ષેત્રે આપેલી સેવામાં નવાનગર ચેમ્બર ઓફ કેમર્સ તથા જામનગર બુલીયન એકસચેન્જના માનદમંત્રી ઉપરાંત જામનગરની રેલવે, ટેલીફેન, ઈલેકટ્રીક, આર.ટી.ઓ, લાયન્સ, રેટરી બંદર કમિટિ, જ્ઞાતિના કેળવણી મંડળે એમ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રોટરી કલબ મારબીનાં પ્રમુખ. લાયન્સ કલબ જામનગરનાં પ્રમુખ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં ઉપપ્રમુખ તરીકે તેમની સેવા જાણીતી છે. વતન જામનગરમાં બાલમંદિરથી માંડી હાઇસ્કુલ સુધીનું શિક્ષણ આપતી શિક્ષણ સંસ્થાનું એક દ્રસ્ટ, દ્વારા સફળ સંચાલન કરી રહ્યાં છે જેને માટે સ્વ. હસમુખરાય ગોકળદાસ લાહ મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. શ્રી શિવજીભાઈ (મગનબાબા ) શ્રી શીવલાલ ગોકળદાસ શાહ જેમનાં જીવનમાં જ્ઞાનયોગ, ભકિત અને કર્મવેગ એ ત્રણેયને ત્રીવેણી સંગમ રચાયું હોય એવી વિભૂતિઓનાં દર્શન પાવનકારી હોય છે. ભકત કવિ શ્રી શિવજીભાઈ (મગનબાબા) એક આવી વિરલ વિભૂતિ હતા. આધિ, વ્યાધિ અને ઉપાધિઓથી સંતપ્ત માનવીઓને નવજીવન આપનાર અંધકારમાં અટવાતા માનવીઓને સન્માર્ગે દોરનાર અને અસંખ્ય દુઃખી દીલે માટે દિલાસારૂપ શ્રી શિવજીભાઈનો જન્મ સને ૧૮૭૯ માં કચ્છના નળિયા ગામે થયેલ. વીસ જ વર્ષની કુમળી વયે એમણે સમાજ સેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને માત્ર ચોવીસ જ વર્ષની વયે એમણે પાલીતાણામાં જૈન બેડિંગ સ્કૂલની સ્થાપના કરી. ત્યારપછી ચાર વર્ષ બાદ ૧૯૦૭માં એમણે ૩૦ ગ્રામ પાઠશાળાઓ અને કન્યાશાળાઓ શરૂ કરી. જે જમાનામાં સ્ત્રીઓ શિક્ષણ લેવા ભાગ્યે જ આગળ આગળ આવતી એ જમાનામાં એમણે બનાવેલી આ સેવા સેંધપાત્ર છે. કરૂણામયી માનવતાનાં સ્પંદન અનુભવતું એમનું હદય દુઃખીજનનાં આંસુ લુછવા તત્પર બન્યું. સને ૧૯૦૯માં એમણે નળિયા (કચ્છમાં) બાલાશ્રમની સ્થાપના કરી જે હજ ચાલુ છે અને ૧૯૧૦ માં પાલીતાણામાં વિધવાઓ માટે શાળાઓ સ્થાપી. ભયંકર જલપ્રલયમાં પાલીતાણાની આ બંને સંસ્થા નાશ પામી. શ્રી શિવજીભાઈએ સાત્વિક સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે અને એ ઉપરાંત પુસ્તક લખ્યાં છે. અત્યંત સંવેદનશીલ પ્રકૃતિ હોવાથી અને સંગીતને ઉડે રસ હોવાથી એમણે પંદર ઉપરાંત કાવ્યો અને ભક્તિગીતની રસધારા વહાવી છે. ૧૯૧૮માં એમણે સ્વતંત્રતાના આંદ જામનગરના વતની છે. સૌરાષ્ટ્રના અગ્રણી વ્યાપારીઓમાં તેમની ગણના થાય છે. મોરબીમાં વેજીટેબલ પ્રોડકટસના સફળ મેનેજીંગ ડીરેકટર તરીકે સંચાલન કર્યા બાદ ભાવયગર કેમીકલ વર્કસ (૧૯૪૬) લીમીટેડનું સુકાન સંભાળેલ છે. તેમના બીજા ઘણું વ્યવસાયે હોવા છતાં ગ્રાહકોના સંતેષથી પ્રગતિ સાધી શક્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રે કલીટી કંટ્રોલ રાખી શકયા છે. અને તેથી જ ગ્રાહકો ઉપર તેઓ તેમની ઘણી મોટી અસર પહોંચાડી શકયા છે. જાહેર જીવનમાં તેમણે સૌરાષ્ટ્ર રાજ્ય વખતે સેસ ટેકસની લડતમાં આગેવાની ભર્યો ભાગ ભજવ્યો સામાજિક રૂઢિઓ સામે શાત પ્રતિકાર કરેલા તેના અનુભવથી માંડીને રાજકીય ચુંટણી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042