________________
૯૫૮
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
શ્રી વાસુદેવ રામચંદ્ર ક
૧૯૬પ માં ગુજરાત રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકને એર્ડ તે વખતના ભારતના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીને વરદ હસ્તે પ્રાપ્ત કરનાર મહેસાણાના વતની શ્રી વાસુદેવભાઈ કને મહેસાણાના શિક્ષણક્ષેત્રે છેલલા આડત્રીસ વર્ષથી મહત્વનો ફાળો રહ્યો છે. આજે મહેસાણાની ન્યુ પ્રેસીવ હાઈસ્કૂલનું તેઓ સફળ સંચાલન કરી રહ્યાં છે. પોતાના સ્વબળે પ્રગતિ સાધનાર શ્રી કવે સાહેબે ભૂતકાળમાં મહેસાણા તાલુકા વ્યાયામ મંડળની શરૂઆત કરી જિલ્લા અને રાજ્ય સંચાલક મંડળની શરૂઆત કરવામાં પણ ફાળો આપ્યા
અને આજે પણ મહેસાણા રોટરી કલબ અને મહેસાણા જિલ્લા બાલકલ્યાણ સંધ જેવી સંસ્થાઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે. આયોજન અને તેના અમલને ખાસ શેખ ધરાવે છે.
શ્રી. વાડીલાલ બી. મહેતા
સ્વયં આવીને માનવીને વરે છે ને પછી આવો માનવી કાંતે એ ભાગ્યલક્ષ્મીના મેહમાં પડીને જીવન ફના કરે છે અથવા કઈ વિરલ ધર્મકર્મ તરફ વળીને ભાગ્યલક્ષ્મીને દિપાવી જીવન સાર્થક કરે છે. શ્રી મહેતા, એ કક્ષાની વ્યક્તિ છે. મધ્યમવગી માનવીઓની મુંઝવણમાં અને તેવા વર્ગ સહાનુભૂતિમાં શ્રી મહેતા સાહેબે ભારે રસ દાખવ્યો છે. કાયમ આંખ અને કાન ઉઘાડા રાખી આસપાસની દરેક વસ્તુમાંથી પ્રેરણા મેળવતા શ્રી મહેતા સાહેબ ઘણા વર્ષોથી રોટરી કલબની સામા જિક પ્રવૃત્તિઓ દ્વારા જનસમાજના સામાજિક પ્રશ્નોમાં પણ રસ લે છે. ૧૯૬૦-૬૧ રોટરી કલબના પ્રમુખ તરીકે, ૧૯૫૭-૬૨ માં રાજકેટમાં બેન્કર્સ રીક્રીએશન કલબના પ્રમુખ તરીકે, ના-સહકારથી તરફથી ૧૯૫૬-૬૨ માં સૌરાષ્ટ્ર ઓઈલ એન્ડ ઓઈલ સીડઝ એસેસીએશન લી. ના ડાયરેકટર તરીકે, ૧૯૫૬-૬૨ માં ઇન્ડીયન પંજર મરચન્ટ એસસીએશન લી. ના ડાયરેકટર તરીકે તેમની સેવાઓ જાણીતી છે. સમગ્ર ભારત પ્રવાસ કર્યો છે. રાષ્ટ્રના આર્થિક ઉત્થાનમાં બેન્ક દ્વારા જે ક્રાંતિની અપેક્ષા રાખવામાં આવે છે તેમાં તેઓ અત્યારે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર દ્વારા પેતાને યશભાગી બનવાની જે તક મળી છે તેને માટે પિતે ગોરવ અનુભવે છે અને જરૂર પડે ભવિષ્યમાં બેન્કની સેવા બાદ વ્યકિતગત રીતે પણ આ યજ્ઞમાં આહુતિ આપવાનું પસંદ કરે છે. અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પેટ સ, ક્રિકેટ, ટેનીસ, વેલીબોલ અને ગાર્ડનીંગને પણ ખાસ શેખ ધરાવે છે.
ઘણા જ પ્રેમાળ અને નિખાલસ સ્વભાવના છે. શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી સ્વબળ સ્વબુદ્ધિ અને પ્રખર પુરુષાર્થથી સુકીતિને વરેલા શ્રી વાડીભાઈનો જન્મ સૌરાષ્ટ્ર મા થયો હતો ફક્ત છ અંગ્રેજીને અભ્યાસ કરી ૧૯૨૦ માં પિતાના પિતાની પાસે મુંબઈ આવ્યા બચપણમાં જ તેઓએ માતૃછાયા ગુમાવી હતી. સાહસપ્રિય શ્રી વાડીભાઈ શરૂઆતમાં ઝવેરાતનાં ધંધામાં રહ્યાં. પણ જીવનમાં નવા નવા પ્રયોગો કરનાર શ્રી વાડીભાઈને એકજ ધંધાથી સંતોષ કેમ થાય ? તેમણે ઝવેરાતના ધંધામાંથી શેર બજારમાં ઝુકાવ્યું, પછી રૂબજારમાં કિમતના પાસા ફેંક્યા અને ત્યાર પછી કાપડ બજાર તરફ એમનું લક્ષ ખેંચાયું. આ દિવસોમાં આપણે ત્યાં વિલાયતી કાપડના બહિષ્કાર કરવાની ચળવળ જોરશોરમાં ચાલતી હતી શ્રી વાડીલાલભાઈમાં રાષ્ટ્રપ્રેમની ભાવના હતી. એમના પિતા સ્વ શ્રી ચત્રભૂજ ગાંધી સાથે વિલાયતી કાપડના વેચાણને વિરોધ કરી તેમણે પ્રતિજ્ઞા લીધી કે પિતે વિલાયતી કાપડને સદંતર બહિષ્કાર કરવામાં પિતાથી બનતે બધે ફળ આપશે અને સ્વદેશી કાપડનું વેચાણ કેમ વધે એ તેમનું ધ્યેય રહેશે. આમ સ્વદેશી કાપડના ઉદ્યોગને અવારનવાર શ્રી વાડીભાઈએ ૧૯૨૧ માં મંગલદાસ માર્કેટ ખાતે સ્વદેશી કાપડની કટપીસની
સભ્ય ને
શ્રી વાડીલાલ મહેતા તળાજાના વતની છે નાની વયમાં સ્વબળે વકીલાતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું પિતાની આગવી પ્રતિભાથી ઈન્કમટેકસ કાયદાના ક્ષેત્રમાં આવેલા શ્રી મહેતા એ ખંત અને મહત્વ કક્ષા ના સુમેળ સાથી ઉત્તરોઉત્તર ઝડપી કરી પોતાની કાર્યશક્તિ અને કુશાગ્રતાને સૌને પરિચય કરાવ્ય વ્યવસાયને સમૃધ્ધ કર્યો વ્યવહારૂ અને વ્યાપાર વાણિજ્યનું જીવનપયોગી શિક્ષણ પ્રાપ્ત કર્યું તળાજા નગરપાલિકાના કેટલાક સમય પ્રમુખ રહ્યાં શેતલગંગા ખાંડ ઉત્પાદન સહ મંડળીના ચેરમેન જિલ્લા શાસક કોંગ્રેસ કારબારી ના સભ્ય એમ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી મહેતાની સેવાઓને ધ્યાનમાં લઈ તેમને જે. પી. નું બીરુદ મળ્યું શિક્ષણ ક્ષેત્રે આગળ વધતા ઘણુ વિદ્યાર્થીઓને તેમણે ગુપ્ત મદદ કર્યાની હકીકત અછતી રહી નથી. ધાર્મિક અને કેળવણી ક્ષેત્રના એવા ઘણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે આજે પણ સેવા આપી રહ્યાં છે તળાજા સુધરાઈના વહીવટ પ્રમુખ તરીકેની કામગીરી દરમ્યાન નગર નિયોજન અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ યોજના મધ્યમવર્ગના માણસોને નજીવી કિંમતે પ્લેટો એલેટ કરાવવામાં મહત્વનો ફાળો મજુર મંડળી
કરીઆત મંડળી વગેરેમાં સક્રિય માર્ગદર્શન આજ સુધી આપતા રહ્યાં છે. શ્રી વિનયકાત કાન્તિલાલ મહેતા
સત્તાવન વર્ષની ઉંમરના અમદાવાદના વતની શ્રી મહેતા સાહેબ બેંકીગને ઉચ્ચ અભ્યાસ કરી ૧૯૩૭થી બેન્કીંગક્ષેત્રે યશસ્વી સેવા આપી રહ્યાં છે. માતા-પિતા પાસેથી મળેલા ધાર્મિક સંસ્કાર અને નિષ્ઠા, પુરૂષાર્થ અને કર્મના ત્રિવેણી સંગમ વડે તેમને જીવન બાગ આજે મહેકી રહ્યો છે. સિદ્ધિ
ચાનમાં લેતા ઘણા વિ. ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org