________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
?
૭૦ જેવા માટે તેઓ જાપાન ગયેલા અને ત્યાંથી ફરી એક વાર અમેરીકા તથા યુરોપને પ્રવાસ કરેલે ઉદ્યોગ સંચાલક નુ શ્રમભર્યું અને ભરચક કામગીરીવાળું જીવન હોવા છતા તેમને કલા, સંગીત અને ફોટોગ્રાફીને ખૂબ શેખ હતે. ૧૯૬૯માં પિતાની કલપના અને આયેાજન પ્રમાણે આશ્રમ રેડ પર તેમણે બંધાવેલું “ગજજર ચેમ્બર્સની ઈમારતનું ભવ્ય અને મનોહારી સ્થાપત્ય એમના શેખ તથા રૂચીની સાક્ષી રૂપે છે. સ્વર્ગસ્થ લાલજીભાઈ એમની પાછળ ત્રણ પુત્રો તથા ત્રણ પુત્રીઓને વિલાપ કરતા મૂકી ગયા છે. અમદાવાદ શહેરમાં એદ્યોગીક ગુજરાતમાં પિતાનું નામ અને સિદ્ધિ આને રેશન કરી મુકનાર સાહસવીર લાલજીભાઈ ગજજરની આ જીવનકથા છે આવા જીવનના અંત તા ૭-૯-૭૨ ના રોજ અચાનક આવ્યા તેથી એમના કુટુંબીજનો પર વજીના જે આઘાત પડ્યો છે. ઓદ્યોગીક ક્ષેત્રે એક તેજસ્વી તારક ગુમાવ્યા છે. અને અમે એક પ્રેરક તથા સહદથી સાથી ગુમાવ્યું છે. પ્રભુ તેમના આત્માને શાંતી આપે.
ખડુ કર્યું. ઉદ્યોગપતિ તથા સંચાલક તરીકે લાલજીભાઈની કેટલીક લાક્ષણિકતાઓ અજોડ હતી. માલીક કે સંચાલકની કુશાગ્ર કેબીનમાંથી બેસીને ઉદ્યોગ ચલાવવાનું એમને કદી મંજુર ન હતું. પિતાના કારખાનાના એજીનીયર, ટેકનલોજીસ્ટ, એકસપર્ટ જે કહો તે તેઓ એકલા જ હતા. કારખાનામાં અદના કારીગરના જેટલી જ નિયમીત રીતે પોતે પણુ આવવું એ એમનો પ્રથમ અને પાયાને નિયમ હતે. આવ્યા પછી વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ અને ચકાસણી સતત કર્યા કરે. પોતે આપબળે આગળ વધેલા. હોવાથી એકે એક કામ એકે એક ક્રિયા અને એકે એક મશીનની તથા કામગીરીથી સંપૂર્ણ વાકેફ રહેતા આ જન્મ કારીગર તરીકે લાલજીભાઈ દરેક કામમાં ચોકસાઈ, સફાઈ તથા પરિપૂર્ણતાના અણનમ આગ્રહી હતા. પરીપૂર્ણતા એ એમનું અણનમ ધ્યેય હોવાથી જ એમને એકે એક માલ બજારમાં ચપચપ ઉપડી જતે.
કારીગરે પણ પિતાના કારીગર માલીકની ભાવનાને બરાબર સમજતા અને પ્રસંશા કરતા. પોતાના કારીગરે અને એમની વચ્ચે પરિવાર જેવો સંબંધ હંમેશા રહેતે. કર્તવ્ય અને નિષ્ઠાની સાથે સાથે લાલજીભાઈની સમપનિષ્ઠા પણ અસામાન્ય હતી. ઘડીયાળના કાંટા સાથે દૈનિક કાર્યક્રમને અનુસરવામાં એમની બરાબરી ભલભલા કરી શકતા નહી. એમને નિત્યક્રમ જોઈને ઘડીયાળને સમય મેળવી શકાય એમ કહેવું પણ વધારે પડતું નથી વર્ષો વિતવા સાથે એક જ ચીલાને વળગી રહેવાને બદલે તેમણે અનેક દિશામાં ઉત્પાદન ચાલુ કર્યા હતા. ૧૯૪૦ માં હેન્ડ બ્લેઅર ૪૨-૪૩ માં ડ્રીલીંગ મશીન્સ, પાવર બ્લેઅર્સ, એમરી ગ્રાઈન્ડીંગ મશીન્સ ૪૫-૪૬ માં સેન્દ્રીયુગલ પમ્પ વગેરે અંગે “વરૂણ” નાં ટ્રેડ માર્ક નીચે તેમણે બનાવેલા અને વરૂણના નામને વાવટો દેશ પરદેશમાં ફરકાવેલ. આજે એમના માલની નિકાસ સારા પ્રમાણમાં થાય છે જે એની ઉત્તમતાનું પ્રમાણપત્ર ગણી શકાય. લાલજીભાઈ ૧૯૬૬ તેમ જ ૧૯૬૭માં યુરોપ અમેરીકા અને જાપાનની સફરે ગયેલા અને ત્યાંનાં ઉદ્યોગોમાંથી ઘણી પ્રેરણા પણ પામેલા છેલ્લે છેલ્લે ઈલેક્ટ્રીક મટનું ઉત્પાદન પણ ચાલુ કર્યું હતું.
શાહ વૃજલાલ ભગવાનદાસ
વ્યાપારી કુશળતાથી આગળ આવી જ્ઞાતિ સેવાને ક્ષેત્રે જીવનને ઝળહળતુ બનાવી જાણનાર ધળા પાસે ઉમરાળાના વતની પણ ધંધાથે વર્ષોથી ભાવનગરને વતન બનાવી પેઢી દર પેઢીથી કાપડની લાઈનમાં ધીકતે વ્યાપાર અને તેનું સફળ સંચાલન કરનાર શ્રી વૃજલાલભાઈને માત્ર પાંચ અંગ્રેજી સુધીનેજ અભ્યાસ પણ હૈયા ઉકલતને કારણે કાર્ય કુશળતાથી ધંધામાં જમાવટ કરી ગુજરાતમાં અને બહાર વ્યાપારી આલમમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ધાર્મિક પ્રવૃત્તિઓ, યાત્રાઓ, સંઘપૂજન અને સુરિમહારાજાઓના સ ત પરિચયમાં રહીને માંગલિક કાર્યોમાં તેમનાથી થઈ શકે તે યત્કિંચિત ફાળે હંમેશા આપતા રહ્યાં છે. ધર્મપ્રેમી અને પરગજુ સ્વભાવના શ્રી વજુભાઈએ પોતાના પુત્ર પરિવારમાં પણ આ ઉચ્ચ સંસ્કારો રેડ્યા હોઈ તેમના ચાર સુપુત્રો અને ત્રણ સુપુત્રિઓએ એ સંસ્કાર વારસાને દીપાવી જાણે છે. સૌરાષ્ટ્રમાં અને મુંબઈમાં ઉમરાળાવાળાનું કુટુંબ ઘણું જ માનભર્યું સ્થાન ધરાવે છે. ભાવનગરમાં કાપડની અગ્રણી પેઢીઓમાં આરાધના કલેથ સ્ટોર્સ અગ્રણી પેઢી તરીકે જાણીતી છે. તેમના પુરૂષાર્થ અને પ્રગતિના પ્રતિક સમી આ પેઢીનો વધુ વિકાસ થાય તેવી શુભેચ્છા.
૧૯૬૯માં લાલજીભાઈના ધર્મપત્ની સવિતાબહેનને સ્વર્ગવાસ થયો. એમની સ્મૃતિને અંજલી પણ વિશિષ્ટ ઢબે આપી. લાલજીભાઈએ સેંકડે વિદ્યાર્થીઓને સહાય કરવા માટે ૧૯૬૬માં લાલજીભાઈ જીવરામ ગજજર પબ્લીક એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરેલી જેમાંથી વિદ્યાથીઓને ફી તથા પુસ્તક અપાય છે. સદરહુ ટ્રસ્ટમાંથી અનેક વિધવા બહેનને આર્થીક મદદ તથા ગરીઓને શસ્ત્રકીયા સહીત તમામ સારવાર દવા વગેરે માટે સંપૂર્ણ મદદ અપાય છે. આ ઉપરાંત એમણે ઘણું દાન પણ કર્યું હતુ. ૧૯૭૦માં એકસપ
શ્રી વૃજલાલ પ્રભુદાસ પારેખ
પ્લાસ્ટિક ઉત્પાદનને ક્ષેત્રે એક અગ્રણી ઉદ્યોગપતિ છે. દેશના દસ અગત્યના ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો ઉદ્યોગ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગના પ્રમુખ ઉત્પાદકમાં શ્રી વ્રજલાલ પારેખની ગણના થાય છે. અભ્યાસનો એકડો ઘુંટવાની શરૂઆત શ્રી વૃજલાલભાઈએ મુંબઈમાં કરી અઢાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org