________________
૯૪૮
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
વરસેથી મુરબ્બી સભ્ય તથા નડિયાદના શ્રી બહ્મભટ્ટ પ્રગતિ મંડળના આજીવન સભ્ય છે. તે ઉપરાંત માટુંગા કેળવણી માટુંગાં ગુજરાતી સેવા સમાજ, વલલભ વિદ્યાલય આણંદ. શ્રી વિઠ્ઠલ કન્યાલય નડિયાદના આજીવન સભ્ય હોવા ઉપરાંત સારી રકમનું દાન પણ આપેલું છે. ભારત પાકીસ્તાન યુદ્ધ પ્રસંગે નેશનલ ડીફેન્સ ફંડમાં રૂા. ૧૦,૦૦૦ મહારાષ્ટ્રને મુખ્ય પ્રધાન શ્રી વી. પી. નાયક માને આપ્યા. શ્રી મેહનભાઈ રામજીભાઈ કપાસી
પુત્રના લક્ષણ પારણામાંથી પરખાય એ રીતે શ્રી મેહનભાઈની તેજસ્વીતાના દર્શન બચપણથી થતા રહ્યા છે. પાલીતાણાના વતની અને માત્ર ગુજરાતીને અભ્યાસ પણ પોતાની હૈયા ઉકલતથી વ્યાપારી ક્ષેત્રે આગળ વધ્યા છે
તેમનો જન્મ સંવત ૧૯૪૪ ના કાર્તિક સુદ ૨ ભાઈ બીજના તહેવારના મંગળમય દિવસે રામજીભાઈ કપાસીને ત્યાં થયો. તેમના માતુશ્રીનું નામ નવલબા રામજીભાઈને ત્રણ પુત્રો અને દિવાળીબેન નામની પુત્રી. આપણું મેહનભાઈ સૌથી નાના પુત્ર. પાલીતાણામાં ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો અને પછી મતી સુખીયાની ધર્મશાળાની બહારની દુકાનિમાં મેંદીખાનાની દુકાન ચાલતી હતી તેમાં જોડાયા. નાનપણથીજ સેવાભાવી ખંતીલા અને ઉત્સાહી હતા. ૧૯૬૯ માં વીરડીના રહીશ શ્રી પાનાચંદભાઈની સુપુત્રી શ્રી નંદુબેન સાથે લગ્ન થયાં. બંને મોટાભાઈ ગુજરી જતા તેમને દુકાનનું કામ ૧૯૭૩ માં સમેટી લેવું પડ્યું.
એવું એમનું વ્યક્તિત્વ. શ્રી મોહનભાઈને પુત્ર, પૌત્ર, સ્નેહિ. જના અને આપ્તજનો મેટો સમુદાય છે. પાલીતાણામાં મિત્રમંડળ અને સંગીત મંડળ તથા જૈન ભેજનશાળા સ્થાપવામાં પણ શ્રી મેહનભાઈના શુભ પ્રયાસે હતા. સુરત જિલ્લામાં તેઓશ્રીએ ઘણા ભાઈ-બહેનોને ઔષધ-દવા પહચાડી ભારે મોટી સેવા કરી છે.
શ્રી મેહનભાઈ નિવૃત્તિમય જીવનમાં પણ આધ્યાત્મિકતાનાં વિધ વિધ પુસ્તક વાંચતા અને તેમાં આનંદ માણતા આજ્ઞાંકિત પુત્ર, સુશીલ પુત્રવધૂઓ સગુણાનુરાગી ધર્મપત્ની નંદુબેન, પૌત્ર, પૌત્રીઓની લીલમલીલી વાડીના તેઓ વડીલ બડભાગી કુટુંબીજનો તેમની સેવા માટે પ્રાણ પાથરતાં.
પાલીતાણા એજ્યુકેશન સોસાયટીમાં તેમણે સારી એવી રકમનું દાનનું ઝરણું વહાવ્યું છે. જૈન અને જૈનેતર સંસ્થા
* ઓને તેમની હુંફ સતત મળતી રહી છે.
. સતી રહી છે. શેઠ મોતીશાહ અમીચંદ
મોતીશા શેઠ એટલે સાહસિક અને કુનેહબાજ વ્યાપારી. અનેક મુશ્કેલીઓને વટાવી સામાન્ય સ્થિતિમાંથી સ્વાવલંબન પૂર્વક શ્રીમંત બનનાર કર્મયોગી, મુંબઈ પાંજરાપોળના આદ્ય ઉત્પાદક ઉદાર ચરિત દાનવીર ભકિતયેગની ભવ્યતા યુકત શ્રી સિદ્ધગિરિ ઉપર કુંતાસરની ગહન ખીણુ લાખાને ખરચે પુરાવી તે ઉપર ગગન ચુંબી ટુંક ઉભી કરનાર પિતાના મુનીમોને પણ જિન મંદિર ઊભા કરવાની પ્રેરણા કરનાર મુંબઈમાં ભાયખલા મંદિર શ્રી ચિંતામણજી શ્રી શાંતિનાથજી (ભીંડીબજાર) તથા (કેટ) અને શ્રી ગોડીજી પાર્શ્વનાથનું મંદિર તેમજ અગાસીનું મંદિર વગેરેની પ્રતિષ્ઠા કરવામાં મુખ્ય ભાગ ભજવનાર અનેક સ્નેહ સંબંધીઓ કે જેમાં પારસી અને યુરોપીઅને સદગૃહસ્થ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ તથા શેઠ હકીભાઈ અને શેઠ કીકાભાઈ કુલચંદ (ગોઘાવાળા) વગેરે અનેક સજજને સાથે સ્નેહવાત્સલ્ય જીવન પર્યન્ત નીભાવનાર અનેક મૂર્તિમાન સદ્ગુણવાળી વિભૂતિ. જૈન દર્શનને ચાર અનુગમાં કથાનુયેગ ઓછી મહત્વતાવાળો નથી; વિભૂતિમય પુરુષનાં જીવનચરિત્ર, તેમણે કરેલી ધર્મ અને સમાજની સેવાઓ, તેમનું ભકિત જ્ઞાન અને શુદ્ધ વર્તનવાળું જીવન વ્યવહારિક અને આંતર અનુભવોનું દિગદર્શન એ સર્વ કથાનુયોગમાંથી આપણને મળી આવે છે. એ મળી આવતાં આપણી સમક્ષ શુદ્ધ ભાવનામય મૂર્તિમાન ચિત્ર રજૂ થાય છે અને એ ચિત્ર દ્વારા આપણે આત્મા સંસ્કારોથી સમૃદ્ધ બની સ્વ આત્મબળ ક્ષપશમ અનુસાર તે તે ગુણોનું ગ્રહણ કરે છે. અને ઉચ્ચ ભાવના-રંગથી જીવન પટને રંગે છે લક્ષ્મી આવ્યા પછી ઘણાના જીવનમાં કેઇ અનેરો રંગ જન્માવે છે. જ્યારે શેઠશ્રી તો પ્રાપ્ત કરેલ ધાર્મિક સંસ્કારના બળે એને
- શ્રી મોહનભાઈને શિક્ષણ સંસ્થાઓ પ્રત્યે પહેલેથી પ્રેમ હતું. સંવત ૧૯૭૪ માં શ્રી યશવજયજી જૈન ગુરૂકુળમાં સંસ્થાના પ્રચારક તરીકે જોડાયા અને આ સંસ્થામાં લગભગ ૧૧ વર્ષ કામ કર્યું. તેમને સંસ્થાના પ્રચાર અને ફંડ માટે વારંવાર જુદા જુદા પ્રાંત ને શહેરોમાં જવું પડતું. દેશભરના તેમના પ્રવાસ દરમ્યાન સંસ્થાના પ્રચાર સાથે સાથે તેમણે આચાર્ય પ્રવેશ, પદસ્થ અને મુનિમહારાજની નિશ્રામાં શિક્ષણ પ્રચાર અને સમાજ ઉત્થાન માટે વ્યાખ્યાન આપેલા અને તેના ફલ સ્વરૂપ કઈ કઈ જગ્યાએ શાળા-પાઠશાળા લાઈબ્રેરી પણ સ્થપાયેલા છે. ગુરૂકુળ પછી જૈન બાલાશ્રમમાં જોડાયા. ત્યાં તેરથી ચૌદ વર્ષ કામ કર્યું અને તેમાં પણ પ્રવાસ-પર્યટન દ્વારા બાલાશ્રમની ભારે મોટી પ્રતિષ્ઠા વધારી દીધી. બાલાશ્રમ માટેની જમીન મેળવવામાં તેમનો પણ સારો એ પ્રયાસ હતો. આ રીતે ૨૫-૨૫ વર્ષ સુધી શિક્ષણ સંસ્થાઓનું સેવા કાર્ય કર્યા બાદ તેઓના સુપુત્ર શ્રી કાન્તિભાઈ શ્રી હીરાભાઈ તથા શ્રી વીનુભાઈના મુંબઈમાં ખીલતા જતા વ્યવસાયથી સંતોષ માની નિવૃત્તિ લીધી તેમ છતાં પ્રવૃત્તિમય જીવન તો ચાલુ જ રાખ્યું. સત્યનિષ્ઠા અને પ્રમાણકતાથી કામ કરતા અને કેઈની પણ શેહમાં તણુતા નહિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org