________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૯૩૫
પ્રદર્શન આંતરરાષ્ટ્રીય નાણાં પ્રદર્શન, આંતર રાષ્ટ્રીય રમકડાં પ્રદર્શન શિપ અને કલા પ્રદર્શન વગેરે તેમની આગવી પ્રવૃત્તિ હતી.
ઈતિહાસ તેમનો ખાસ વિષય હતે. અમરેલીમાં અતિહાસિક ટીંબાઓનું ખોદકામ કરાવી જુનાં તામ્રપત્ર સીલ, પહેલેડી વીસમી સદી સુધીના સિક્કા અને પુરાણુ અવશેષ તેમણે મેળવ્યા હતા. વડેદરાની એરીએન્ટલ કોન્ફરન્સમાં અમરેલીમાં તામ્ર શાસનનો વિદ્વત્તાભર્યો લેખ તેમણે વાંચે હતે આ વિદ્વત્તાથી પ્રસન્ન થઈ સર સયાજીરાવ મહારાજાએ તેમને મેહે જોડે, હરપ્પા, તક્ષશીલા કાશ્મીર અને મથુરાની ખોદાઈ અને અન્વેષણોને અભ્યાસ કરવા મેકલ્યા હતા. ત્યાંના અભ્યાસ પછી વડોદરા સરકારને પુરાતત્વ ખાતું સ્થાપવાની વિનંતી સરકારે સ્વીકારી આકઓલેજીકલ ખાતું સ્થાપ્યું હતું તેમને પુરાણ સિકકા અને અવશેષોને સંગ્રહ અમૂલ્ય અને વિશાળ છે. હાલમાં લંકા જઈ ગુજરા અને લંકાના ઘણુ સારા પુરાવા સહિતના સંબંધનું અન્વેષણ કરી આવ્યા હતા. જે લંકા માલદ્વિપ વગેરેના ઇતિહાસની કડીઓ જોડવામાં ખૂબ જ ઉપયોગી થશે એમ લાગે છે.
- સ્વ. શ્રી પ્રતાપરાયભાઈના અનેક વિષયે પૈકીનો ખોળ વિજ્ઞાન’ પણ એક વિષય હતે. ખગોળ વિજ્ઞાનનું જ્ઞાન આપવા માટે તેઓશ્રીએ વિવિધ સાધનો નાવ્યા હતા. તે પૈકી
લેનેટેરીયમ” એક હતું. તેને ભારત સરકારે પોર્ટ સબસ્ટીટયુટ તરીકે માન્ય કરી ગયા વર્ષની ૧૫મી ઓગસ્ટે બ્રોન્ઝ સીલ્ડ ઈન્ડસ્ટ્રી ખાતા તરફથી એનાયત કર્યો હતે.
માતા-પિતાના ધાર્મિક વલણે તેમનામાં પણ ધર્મશ્રદ્ધાના બીજ સારી રીતે રોપાયા હતા. અને ધાર્મિક શિક્ષણ તથા સત્સંગને લીધે તે અંકુરિત થઈને નવપલવિત બન્યા. બચપણથી આજ સુધીના પિતાના જીવનમાં જ્યાં જ્યાં સેવાશક્તિની જરૂર પડી છે ત્યાં ત્યાં મોકળે મને પિતાને યત્કિચિત ફાળો આપ્યો છે.
અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ધ્રાંગધ્રા મિત્ર મંડળ શિશુકુંજ, ડાયમન્ડ મરચન્ટ એસોસીએશન, પ્રેસીયસ સ્ટોન એસેસીએશન, ઝાલાવાડ જૈન મૂર્તિપૂજક સંઘ વગેરે નાની મોટી સંસ્થાઓના વિકાસ અને પ્રગતિમાં તેમને યથાશક્તિ ફાળો રહ્યો છે. અવારનવાર નાનામોટા દાનની રકમ પ્રસંગોપાત આપવામાં આવે છે જેમાં તેમણે પૂજ્ય માતુશ્રી મણીબેન મનોરદાસ શાહના નામનું ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી ધ્રાંગધ્રામાં નાના પાયા ઉપર ચાલતી શિશુકુંજ શિક્ષણ સંસ્થાને સંપૂર્ણ સગવડતાવાળુ હાઈસ્કૂલ માટે મકાન બંધાવી આપી સંસ્થાના શિક્ષણના કાર્યમાં ન જ વળાંક આપ્યો છે.
સ્વયં પ્રેરણા અને આત્મસૂઝથી જેમ ધંધાને વિકાસ કર્યો તેમ કર્તવ્ય નિષ્ઠાથી હીરાના ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ સાધતા રહ્યા છે. ઝવેરાત સિવાય નાની મોટી ઈસ્ટ્રીઝ કરવાનું એજન કર્યું છે તેના શ્રી ગણેશ પણ કરી દીધા છે. મુંબઈમાં અંધેરીમાં બબકેપ બનાવવાનું કારખાનુ કરેલ છે. તેમાં લગભગ એક માણસે કામ કરે છે. અને આવી જ જાતની બીજી નાની મોટી ઈન્સટ્રીઝ સૌરાષ્ટ્રમાં પણ શરૂ કરવાની ખ્વાએશ ધરાવે છે. ફેટોગ્રાફી અને વિશાળ વાંચન મનનના શોખીન છે. સાહિત્યિક પ્રવૃત્તિમાં ખાસ રસ ભે છે. તેમના સુપુત્ર શ્રી ધીરજલાલભાઈ પણ એવા જ ઉમદા અને દિલાવર સ્વભાવના રંગીલા આદમી છે. ગરા તરફની હમદરીમાં કાંઈક નક્કર કામમાં તેઓ માને છે. દુષ્કાળ રાહત માટેની પરિસ્થિતિનું જાતે જ નિરીક્ષણ કરી સ્થળ ઉપર જ તેને માટેના માનવતાવાદી શુભ નિણ અમલમાં મૂકી દયે છે.
હમણાં જ ધ્રાંગધ્રા તથા હળવદના પંદર ગામને પૂરતું અનાજ, ઘાસ, પાણી અને બીજી જરૂરીઆતની વસ્તુઓ પૂરી પાડવાની પહેલ કરીને અનુકરણીય પગલું ભર્યું છે. ઉપરાંત હમણાં જ એ તરફ વારી ગૃહ ટરવર્કસ માટે સારૂ એવું દાન આપ્યું છે.
નાના મેટા ફંડફાળાઓમાં શ્રી ધીરૂભાઈ તરફથી દેણગી થતી જ રહી હોય છે. શ્રી પ્રવીણ ન. શેઠ
શ્રી પ્રવીણ ન. શેઠ ગુજરાત યુનિવર્સિટીના રાજયશાસ્ત્રના રીડર છે. તેઓએ એમ. એ. (મુંબઈ), એમ. એ. (ગુજરાત સુવર્ણ ચંદ્રક) એમ. એ. (યુ. એસ. એ. “એ” ગ્રેડમાં પ્રથમ) એલએલ. બી. ની ઉપાધી મેળવી છે પેન્સિલવેનિયા યુનિ.
આમ શ્રી પ્રતાપરાયનું જીવન વિવિધલક્ષી છે. વ્યાપાર ઉદ્યોગમાં અવશ્ય સિદ્ધિ મેળવી છે તેના કરતાં ઘણી વધારે તેમણે સંસ્કારક્ષેત્રમાં સેવા આપી છે. * કેળવણી માટે જીવન-જીવવા માટે કેળવણી ” એ તેમને જીવંત મંત્ર છે.
શ્રી પાનાચંદ મરદાસ શાહ
સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના વતની છે. જેના ધર્મના સિદ્ધાંત પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવનારા અને દેવદર્શન નાદિ ધર્મ ક્રિયાઓ કરવામાં નિયમિતતા જાળવનાર શ્રી પાનાચંદભાઈ સાત ગુજરાતી સુધી જ અભ્યાસ પણ વ્યાપારમાં ઘણું જ કાર્ય કુશળ સાબીત થયાં મુંબઈમાં હીરા તથા ઝવેરાતના વ્યાપારની શુભ શરૂઆત ૧૯૪૭ થી કરી સંપ સહકાર સદાચાર અને વિનય વિવેકથી સૌના પ્રીતિપાત્ર બનીને ધંધાને પ્રગતિને પંથે લઈ ગયાં. ૧૯૫૭ થી હીરાના એકટ ઇમ્પોર્ટના વેપારના વિકાસ અથે અવારનવાર બેલજીયમ જતાં અને ૧૯૬૪ ની સાલથી ત્યાં વસવાટ પણ કરેલ છે.
Jain Education Interational
For Private & Personal use only
www.jainelibrary.org