________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગર
શ્રી બાપાલાલ અમુલખભાઈ ઝોટા
-
-
-
- ભાઈશ્રી બાપાલાલભાઈને જમ ગુજરાત રાજયના બનાસકાંઠાના રાધન– પુર પાસેના વારાહી નામના નાનકડા ગામમાં થયે હતે. મેટીક સુધીને અભ્યાસ કર્યો. ધંધાર્થે મુંબઈ આવ્યા અને વ્યાપારમાં ઝંપલાવ્યું. શિવકાશીની ‘કાકા’ મેચીઝની સોલ એજન્સી લીધી. સાહસિક હેઈને નવા નવા ક્ષેત્રોમાં પગપેસારો કર્યો. ભાગ્ય ગે ઉત્તરે ત્તર સિદ્ધિ મળતી રહી. મશીનરી માર્કેટમાં જાણીતા ઈન્ટર સ્ટેટ એનજીનીયરીંગ કંપનીના સેલ પ્રોપ્રાઈટર છે. છેલ્લા દક્ષ વર્ષથી વર્ક શો૫ મશીનરી-ગે જ મશીનરી તેમજ હેવી મશીનરીની આયાત કરે છે. આ ઉપરાંત હેવી યુ અને યંત્રસામગ્રી બનાવતી ડેનમાર્કની વિશ્વ વિખ્યાત એ, એમ. શી નામની કંપનીની એજન્સી ધરાવે છે. શ્રી બાપાલાલભાઈને અનુભવે ઘડ્યા છે. શ્રમ-ઉરયભાવના, ગાઢ સંબધે અને પ્રમાણિકતા એ તેમના નાંધપાત્ર ગુણો છે. સમાજ કલ્યાણના કામે કરવામાં આત્મસંતોષ અને પોતાની ફરજ માને છે. તેઓ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને પિતાની સેવાનો લાભ આપતા આવ્યા છે. તેઓ પૂ. ગાંધીજી, શ્રી રમણ મહર્ષિ અને યોગી શ્રી અરવિંદ જેવા સંત મહતના સમાગમમાં આવ્યા છે,
શ્રીયુત અમુલખ વીરજીભાઇ ઝોટા
શ્રી બાપાલાલભાઈ બનાસકાંઠાના ઉત્કર્ષ માં અને વારાહીના ઉત્થાનમાં મોટો રસ દાખવી રહ્યા છે. તેમના પિતાશ્રી શ્રી અમુલખભાઈ ધર્મનિષ્ઠ અને વાર હીમાં આગેવાન હતા. મોટાભાઈ શ્રી ચીમનભાઈ સેવાપ્રિય છે. ત્રણે બહેને સુખી છે. તેમના ધર્મપત્ની . બકુલાબહેન થાનુરાગી બાળ અજીતકુમાર; નરેન્દ્રકુમાર, જયશ્રી ને શિલ્પા ને ઉચ્ચ સંસ્કાર અને શિક્ષા આપી રહ્યા છે. તે ચિરપ્રવાસી જેવા છે. સમગ્ર હિંદ-યુરોપ-કેનેડા-અમેરિકા અને જાપાન વગેરે દેશનો પ્રવાસ ખેડે છે. જીવનના નવા નવા પ્રસ્થાને કરતા રહે છે.
ભાઈશ્રી બાપાલાલભ ઈના માતુશ્રી બલબહેન પણ ધર્મનિષ્ઠ અને સેવાભાવી હતા. તેમના મોટા પુત્ર શ્રી ચીમનભાઈ જન્મભૂમિમાં રહેતા અને માતાની સેવા કરતા-તેમની ત્રણ પુનિઓ સુખી છે. ભાઈશ્રી બાપાલાલ દિહી ગયેલા અને પાછા ફરતાં માતાને મળવા પાર હી આવ્યાઅહીં માતાજીને સ્વર્ગવાસ થયેલો-કેવા ભાગ્યશાળા કે વખતે પચી ગયા-ભારે દુખ થયુંમાતાની જોડ જગતમાં કયાં મળે? માતાના પુણ્યાર્થે વારાહીમાં અઠ્ઠાઈ મહેસવ-આંગ-પૂજા વિગેરે કરવાને લાભ લીધે. માતાને ઉજાળ્યાં ધન્ય પુત્ર-ધન્ય માતા.
શ્રીયુત બાપાલાલ અમુલખભાઈ ઝોટા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org