________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
શ્રી કેશવલાલની માત્ર વસાયી દષ્ટિ જ નથી રહી એમનો આત્મા એક પુણ્યશાળી આત્મા છે. એમણે ધંધા સાથે ધર્મની પણ પરબ માંડી છે.
આજે ખંભાતની પૂણ્યશાળી ભૂમિ પર શ્રી કેશવલાલભાઈના જન્મ દાત્રીના નામની શ્રી ભઠ્ઠીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળામાં આજે મોટી સંખ્યામાં પૂજ્ય સાધુ-સાધ્વીજીઓ અને બાલ-બાલીકાઓ ધર્મ જ્ઞાન લઈ રહ્યા છે. છેલ્લા ત્રણેક વર્ષથી શ્રી કેશવલાલભાઈની ઉદાર સખાવતથી જ આ પાઠશાળાનું સંચાલન ચાલી રહ્યું છે. એમની અંતર ભાવના સિમિત નથી. એનું ક્ષેત્ર ઘણું મોટું છે અંતર ભાવનાની ઉદારતાને વિશેષ ગુણાનુવાદ કરીએ તે સેના પર ઢોળ ચડાવવા જે છે. છતાં જ્યારે એમના જીવનની થેડી ભાવનાનું પ્રતિબિંબ જોઈએ છીએ તે તેઓશ્રી આજે ક્યા કયા ક્ષેત્રમાં કેવી કેવી સેવા આપી રહ્યા છે એની પણ થેડી ટૂંક ધ અહીં રજુ કરીએ.
એ નામ છે સ્વ. લલિતાબેન કેશવલાલ શાહ
શ્રી લલિતાબેનનો જન્મ પણ જ્યાં ધર્મ અને જ્ઞાનની ગંગેત્રીના વહેણ વહે છે એવા ખંભાત શહેરમાં સંવત ૧૯૬૫ માં શેઠશ્રી ગુલાબચંદ મુળચંદ કાપડીયાને ત્યાં થયે હતો. સંવત ૧૯૭૮ માં શ્રી કેશવલાલભાઈ સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. આજે શ્રી લલિતાબેનનું દેહાવસાન થયું છે. પણ તેમના સંસ્કાર અને ધર્મમય જીવનની સુવાસથી તે તેઓશ્રી આજે જીવિત છે.
શ્રી ખીમચંદ મુળજીભાઈ
ઈશ્વર આપે તે કેવળ પિતાને અંગત મળ્યું છે તેમ કઈ દિવસ જેણે માન્યું નથી એવા તેમજ સૌને સાથ આપનારા ધંધામાં મહેનત કરનાર સેવા અર્પનાર, સૌના સહકારથી મેળવેલ ધનને ઉદાર હાથે હિસ્સો વહેંચી રાજી થનાર શ્રી ખીમચંદભાઈ કાઠીયાવાડના તળોજા ગામના વતની છે. છ ગુજરાતીથી વધુ અભ્યાસ સંપાદન ન કરી શક્યા અને ભૂતકાળમાં વિતાવેલા કારમા દિવસે પિતાના આજના સુખી જીવનમાં પતે ન ભૂલતા અને સહાયતાના અનેક કામમાં હજારેની ઉદાર હાથે સખાવત કરી ધન્ય જીવનની આપણને પ્રતીતિ કરાવી છે. વર્ષો પહેલાં વતન છોડીને ધંધાથે વસઈ પાસે અગાસી તરફ પ્રયાણ કર્યું. પુરૂષાર્થને બળે ધંધામાં પ્રગતિ થતી રહી અને ધનવાન બન્યા. ધનને લીધે તેમને કદી મિથ્યા ભમાન નહોતું લાગ્યું. મુંબઈથી સૌરાષ્ટ્ર સુધી ખાસ કરીને વલસાડ અને તળાજામાં દાનગંગા વહેતી રાખી તળાજામાં પ્રાથમિક શાળા બંધાવવામાં મોટી રકમનું દાન કર્યું.
શેઠ કેશવલાલ બુલાખીદાસ અનેક સંસ્થાઓના ટ્રસ્ટી મુખ્ય કાર્યકર્તા છે. ખંભાતમાં ૮૧ હજાર જેવું મેટું દાન આપી કેમર્સ કોલેજ ખોલાવી જ્ઞાન ગંગોત્રીના વહેણ વહેતા કર્યા છે. આમ શ્રી કેશવલાલભાઈએ વ્યવહારિક, શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં અપૂર્વ રસ દાખવી એ તમામ ક્ષેત્રોમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત વિશેષ સેવાઓની પણ નોંધ લઈએ, શ્રી કેશવલાલભાઈ શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ હાઈસ્કુલના મેનેજીંગ કમીટીના મેમ્બર, મહાવીર જૈન વિદ્યાલય ના કમિટીના મેનેજર શ્રી આત્મા નંદ જૈન સભાના મેનેજીંગ કમિટિમાં મુંબઈ વર્ધમાન તપ આયંબિલ ખાતાના મેનેજીંગ કમિટિમાં ખંભાત વર્ધમાન તપ આયંબિલના ટ્રસ્ટી, ખંભાત પાંજરા પોળ મેનેજીંગ કમિટિમાં મુંબઈ સાધર્મિક જૈન સેવા સમાજના પ્રેસીડેન્ટ જૈન દવાખાનાના ટ્રસ્ટી પાલિતાણા, કદમ્બગીરી તીર્થના દ્રસ્ટી છે. શ્રી સિદ્ધિચક્ર આરાધન સમાજ કમિટિના મેમ્બર છે અને પાલીતાણ આગમ મંદિરના ટ્રસ્ટી છે. ખંભાત જનરલ હોસ્પીટેલના ગવર્નગ બોર્ડના મેમ્બર છે અને શ્રી દેવસુર જૈન સંઘ મુંબઈ શ્રી ગોડી જૈન દેરાસર પાયધુનીના છેલ્લા પંદર વર્ષથી ટ્રસ્ટી છે અને સાત વર્ષ સુધી મેનેજીંગ ટ્રસ્ટી પણ રહ્યા છે.
શકુંતલાવીર જૈન વિદ્યાલક મિટિમાં મુખ્ય વર્ધમાન
પાલિસા જ
છે. આ
શ્રી કે.
૫
પચીસ વર્ષ પહેલા વલસાડની કસ્તુરબા હોસ્પીટલમાં રૂા. ૨૫૦૦૦ નું માતબર દાન કર્યું. તળાજાનું બાલમંદિર પણ તેમની ઉદારતાને આભારી છે. વસઈમાં બાલમંદિરથી એસ. એસ. સી સુધીની સુવિધા ઉભી કરવામાં રૂા. પ૧૦૦૦/- ની રકમ દાનમાં આપી. ઘણા વિદ્યાથીઓને સ્કોલરશીપ રૂપે સરૂ એવું પ્રોત્સાહન આપતા રહ્યાં છે. વલસાડની લાયન્સ અને રોટરી પ્રવૃત્તિમાં તેમનું સારૂ એવું પ્રદાન રહ્યું છે. તીર્થધામની યાત્રા કરી આવ્યા છે. ઘણી બહોળી લાગવગ અને શક્તિ ધરાવવા છતાં સત્તા કે ખુરશીને કયાંય મેહ રાખ્યો નથી. તળાજામાં મધ્યમ વર્ગ લેકમાં વસવાટ માટેની ચાલી બંધાવી આપી અને આર્શિવાદ મેળવ્યા. મહુવાની દશાશ્રીમાળી બેન્કિંગમાં પણ તેમનું સારૂ એવું દાન રહેલું છે. દેવું લઈને ધંધાથે નીકળેલા પણ એક સૂત્ર સાથે લઈને નીકળેલા કે “ફીકર છેડી સાહસિક બને મેળ અને વહેંચીને ખાઓ. તમારો હિસ્સો સુવાંગ ન ગણતા જરૂરીઆતવાળાને મેગ્યતા મુજબ પહોંચાડે.' જીવનમાં એમના આ સગુણે કુદરતની કૃપાદૃષ્ટિ વરસાવી તેમના
ભારતની પૂણ્યભૂમિની અનેક આર્યનારી રત્નાએ જગતના ચોકમાં પોતાના શીલચારિત્ર્ય, ધર્મ અને સંસ્કારની કીર્તિગંગા વહાવી છે. એમાંય ગરવી ગુજરાતનાં નારી રત્નોએ પિતાના શીલ, ધર્મ અને સંસ્કારને જે ઉચ્ચ દાખલે વ્યક્ત કર્યો છે એની નેંધ આજે અહીં લઈએ તે એ અનેક નારી રત્નમાં એક નામ ઉમેરવાની અમારી હાર્દિક ઈચ્છાને કઈ અવગણી નડી શકે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org