________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ કુટુંબ ઘણું જ ભક્તિભાવવાળું અતિથી પ્રેમી છે. શ્રી કાન્તિભાઈનું વ્યક્તિત્વ પુષ્પ સમ સુવાસથી મહેકતુ અને સર્વ પ્રકારે સુખી છે. તેમના હાથે ભવિષ્યમાં ઘણા સારા સુકૃત્યો થાય તેવી પ્રાર્થના છે.
કાન્તીલાલ ઈશ્વરલાલ પટેલ
અધાર ગામે બાવીસ વર્ષ જેટલી નાની ઉંમરે તેઓશ્રી ગ્રામપંચાયતના સરપંચશ્રી તરીકે ચૂંટાઈ આવ્યા. પાંચ પાંચ વર્ષની મુદત સુધી સરપંચશ્રી તરીકેની યશસ્વી કામગીરી બજાવી ગામના વિકાસની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી, અધાર Jપ કે. એ. કેટન જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસાયટીનું સર્જન રામપુરા મુકામે કર્યું અને તેનું મેનેજીંગ ડીરેકટર તરીકેનું સ્થાન સંભાળ્યું. આ સ્થાન ઉપર તેઓશ્રીએ આઠ વર્ષ સુધી સેવાઓ આપી સુંદર કામગીરી બજાવી છે. હાલમાં તેઓશ્રી આ સંસ્થાના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓશ્રી ની સહકારી ક્ષેત્રે તાલુકાના એક અનુભવી માર્ગદર્શક અને યુવાન સહકારી કાર્યકર તરીકે ગણના થાય છે. પંચાયતી રાજયના પ્રારંભમાં તા. પં. ઉત્પાદન સમિતિના ચેરમેન તરીકેની મહત્વની ફરજો સંભાળી હતી ખેતીવાડી ખાતાના નિષ્ણાત કર્મચારીઓ કરતાં પણ વિશેષ માહિતી અને જ્ઞાનનું સંપાદન કરી પોતાના ઘરને જ જાણે ખેતીવાડીની પ્રગશાળા બનાવી મેળવેલા વ્યવહારીક અનુભવના ખેડૂત સમાજમાં બહોળો ફેલાવો કરી ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. હાલમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તરીકે છેલ્લા વર્ષથી બબ્બે વખત સર્વાનુમતે તથા બીન હરીફ ચુંટાઈ આવી ઉજજવળ કારકિદિનું સોપાન સર કર્યું છે તથા કપ્રિયતાની ઉત્તમ પ્રતિતિ કરાવી છે.
મર્યાદિત લડત શરૂ થતાં, પરદેશી માલના બહિષ્કારની પ્રવૃત્તિ શરૂ થતાં અને મૂળજી જેઠા મારકીટમાં પીકેટીંગ શરૂ કરવામાં આવતાં દેશ સેવિકા સંધ અને ગાંધી સેવા સેનાની બહેન સાથે કામ કરવાનું અને પીકેટીંગની વ્યવસ્થા સંભાળવાનું જવાબદારી ભર્યું કામ સ્વીકાર્યું. આજ અરસામાં ભુલેશ્વર છલા કેગ્રેસ કમીટીની મેનેજીંગ કમીટીમાં ચુંટાયા પછી કમીટીના સભ્ય તરીકે અને ત્યારબાદ મેનેજીંગ કમીટીના સભ્ય ઉપરાંત તેની પેટા કમીટી ; સ્વદેશી પ્રચાર કમીટીના મંત્રી તરીકે અને પછી ભુલેશ્વર જીલ્લા કેંગ્રેસ કમીટીના મંત્રી તરીકે લાગલગાટ બે વરસ ચુંટાયા પછી ઉપપ્રમુખ તરીકે ચુંટી કાઢવામાં આવેલ. એ હાદા ઉપર ચાલુ હતાં દરમ્યાન સને ૧૯૪૧ની વ્યકિતગત સત્યાગ્રહની લડત ચાલુ થઈ સને. ૧૯૪રની કરેંગે યા મરેંગેની લડતમાં સક્રિય ભાગ લીધો તેમને ચાર મહીનાની સખ્ત જેલ રૂા. ૨૦૦/- દંડ સાથે સજા કરવામાં આવી. જેલની સજા પુરી થતાં વરલી જેલમાંથી છોડી મૂકવામાં આવેલ
દેશી રાજની લડત વખતે જુનાગઢ પ્રજા મંડળના પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારેલી. શ્રી શામળદાસ ગાંધી સાથે કાર્ય કરવાનું ચાલુ હતુંદરમ્યાન આરઝી હકુમતની સ્થાપના કરવાનો ઠરાવ તેમના પ્રમુખપણ નીચે કરવામાં આવેલ. માધવબાગમાં સભા બોલાવી જુનાગઢના નવાબને અસ્વીકાર કર્યો આરઝી હકુમત એજ જુનાગઢની સ્થપાયેલી પ્રજાની સરકાર છે. એવી જાહેરાત કરી. જુનાગઢ સ્ટેટને ભરવાને મકાન વેરો એજ સભામાં સ્વ. શ્રી શામળદાસ ગાંધીને સુપ્રત કરનાર પહેલે પ્રજાજન તેઓ હતા.
શ્રી કામેશ્વર ગગજી વ્યાસ
૧૯૨૦ થી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. ૧૯૩૦ની દાંડીકૂચ પછી પ્રજામાં રચનાત્મક કાર્ય કરવાને જુસ્સો એકદમ વધી ગએલ તેને યોગ્ય માર્ગદર્શન આપવાના અને દેશસેવા કરવાના એકમાત્ર ઉદેશથી મૂ. જે. મારકીટની સારા પગારની ચાલુ કરીને તિલાંજલી આપીને રચનાત્મક કાર્ય અને રંટીયાને લગતું સાહિત્ય પુરૂં પાડતી એકમાત્ર સંસ્થા નવ જીવન સંઘ હતી તેમાં ઓનરરી સભ્ય તરીકે દાખલ થઈ તેનાં મેનેજીંગ કમીટીમાં તથા પ્રદર્શન કમીટીના સેક્રેટરી તરીકે ચુંટાઈને રચનાત્મક કાર્ય કરવાનું ચાલુ હતું. દરમ્યાન બારડોલી તાલુકામાં નાકરની ચળવળ અને તેમાં સક્રિય કામગીરી.
આ રીતે દેશ સેવાના કાર્ય સાથે સમાજ સેવાનું કામ ચાલુ રાખેલ. શ્રી ઔદીચ્ય ગોહિલવાડી યુવક મંડળના પ્રમુખ, શ્રી મુંબઈ કાપડબજાર નોકરહીતવર્ધક મંડળના પ્રમુખ, મુંબઈ કાપડબજાર સર્વર વોલન્ટરકોરના સેક્રેટરી અને ઔદીચ્ય બ્રાહ્મણ બર્ડગના પ્રમુખ તરીકે બજાવેલી સેવાઓ નોંધ પાત્ર હતી બોર્ડીંગ ફંડ માટે જ્ઞાતિના ડેપ્યુટેશનની આગેવાની લઈ ઈસ્ટ આફ્રિકાનો પ્રવાસ પણ કરેલ શ્રી કાંતીલાલ છગનલાલ શેઠ
શ્રી કાંતીભાઈ મૂળ વાંકાનેરના વતની, ઘણાં વર્ષોથી મદ્રાસ આવી વસ્યા. મદ્રાસમાં જુદા જુદા ધંધા શરૂ કર્યા. શીપીંગ અને કલીયરીંગ એજન્ટ તરીકે મેસર્સ સુગેશન એન્ડ કુ. પ્રા. લી., માં યશસ્વી બન્યા. આજે તેમની શાખાઓ મુંબઈ, બેંગલોર, કલકત્તા અને રાજકેટમાં ફેલાએલી છે. આ સાથે વેપાર વિકસાવતા નવી પેઢીઓ ચાલુ કરી છે. જેવા કે- એચ. મંગલદાસ એન્ડ કુ. મુંબઈ, સી.જે. શેઠ એજન્સીઝ પ્રા. લી મદ્રાસ, સુગેશન ટ્રાન્સપોર્ટ પ્રાઈવેટ લી, મદ્રાસ અને સુગેશન વેર હાઉસીંગ પ્રાઈવેટ લી., મદ્રાસ.
ગાંધી ઈરવીન કરાર પછી થોડો વખત લડત જેવું કશું ન રહેતાં સને ૧૯૩૨ની લડત શરૂ થતાં સુધી ખાસ પ્રવૃત્તિ જેવું કશું મહત્વનું કામ હતું જ નહી પરંતુ સને ૧૯૩રની
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org