________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
રતિલાલ વર્ધમાન શાહ બાળ કેળવણી મંડળ–સુરેન્દ્રનગરરન તેઓશ્રી પ્રમુખ છે. સુરેન્દ્રનગર કેળવણી મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તરીકે પણ તેઓ કાર્ય
વિસારે મૂકયું અને બારડોલીને લડતનું કેન્દ્ર બનાવ્યું. સ્વરાજ્ય આશ્રમ સંઘની સ્થાપના કરી ૧૦૩૦ ની મીઠા સત્યાગ્રહની લડત, ૧૯૪૨ ની હિંદ છોડોની લડત અને વખતે વખતની લડતમાં આગેવાની ભર્યો ભાગ ભજવી અનેક વખત જેલયાત્રા ભેગવી.
૧૯૫૨ માં ચોર્યાસી તાલુકાના પ્રતિનિધિ તરીકે મુંબઈ ધારાસભામાં અને ૧૯૫૭ ની ચૂંટણીમાં પણ બારડોલીના પ્રતિનિધિ તરીકે બીન હરીફ ચુંટાયા. ગુજરાતની ધારાસભામાં પણ કામચલાવ સ્પીકર. આમ અનેક ક્ષેત્રે તેમની વિવિધ સેવાઓ જાણીતી છે.
શ્રી કનૈયાલાલ જગજીવન રાવળ
શ્રી કનૈયાલાલભાઈ રાવળ પિતે આજીવન અધ્યાપક અને લેખક. સ્ટેશન માસ્તર પિતાના પ્રભાવ નાચે ટેલીગ્રાફી શીખીને પછી ગ્રેજ્યુએટ થતાં રેલ્વેની નોકરી સ્વીકારવાને બદલે શિક્ષણ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. માતા પિતા, રેલ્વે જીવન તથા નિસર્ગના સંપર્ક પામેલ પ્રેરણાના પિયુષે લેખન અભિમુખ બનાવ્યા. ચાર પુસ્તકે, નવલિકાઓ તત્વચિંતનાદિ લેખ, નર્મમર્મની કટાક્ષિકાઓને સંગ્રહ તથા નાટિકાઓ પ્રગટ કર્યા. પાંચમું વિવેચનનું પુસ્તક પ્રેસમાં જવામાં છે. કાવ્યરચનાઓ પણ સર્જન કરેલ છે. પ્રકાશન બાકી છે. અનેક વિધ જાહેર પ્રતિભાવંત સંસ્થાઓમાં, સાહિત્યસભા લેખક મિલન, કલમ મંડળ, કાવ્યસભા શિક્ષકમંડળ, આચાર્ય સંઘ ના મંત્રી કે પ્રમુખ તરીકે સમાજ સેવા તથા સાહિત્યસેવા કરી છે. રાજકારણ માટે ઝંખના કરી ૩૦ની લડત વેળા વિદ્યાથી જીવનમાં એમાં ભાગ લીધેલ પછી કરીને લીધે અલીપ્ત રહેલ. શિક્ષક તરીકે વિદ્યાર્થી આલમમાં રાષ્ટ્રપ્રેમ, સ્વદેશની ભાવના, આઝાદી અંગ્રેજોને જુલમ ઇ. જુસ્સાથી પ્રચારેલ. આજે ભાવનગરની મેટી અને પ્રતિષ્ઠિત સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કામ કરે છે. એકંદરે નકરી ૩૭ વર્ષની થઈ. પાંચે બાળકને ડબલ ગ્રેજયુએટ બનાવી સુશિક્ષિત કરી સજજ કરેલ છે.
- શ્રી શાહ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના સભ્ય તરીકે (૧૯-૨–૬૭) અને પ્રમુખ તરીકે (૧૯૬૩-૬૭) પણ પિતાની સેવાઓ આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સુરેન્દ્રનગર તબીબી રાહત મંડળ અને વઢવાણ સ્ત્રી બાળક હેસ્પિટલના ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. વળી યંગ્સ કલબ સુરેન્દ્રનગર, અનાજ રાહત સમિતિ વઢવાણ સીટી અને ઝાલા વાડ જિલ્લા ક્રિકેટ એસોસીએશનનાં પણ તેઓ ટ્રસ્ટી છે.
યુરોપ, અમેરિકા અને એશિયાના કેટલાક દેશોને પ્રવાસ ખેડી ચૂકેલા શ્રી શાહ વિવિધ ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે. શ્રી કાન્તિલાલ મેહનલાલ કપાસી
પાલીતાણા નિવાસી શ્રી મોહનભાઈ કપાસીના સૌથી મોટા પુત્ર છે. નાની ઉંમરે મુંબઈ પહોંચી ગયા. પિતાશ્રી તે જૈન શિક્ષણ સંસ્થાઓની સેવા કરતા હતા. શ્રી કાન્તિભાઈએ થડે સમય દવા બઝારમાં કામ કર્યું. પછી કાપડ લાઈન હાથ ધરી. નાનપણથી જ વિનય, વિવેક, દીર્ધદષ્ટિ અને વિચાર પૂર્વકની બુદ્ધિ શક્તિ વગેરે ગુણોનો તેમને વારસો મળ્યો હતો. તેમની ધાર્મિક ભાવના અનુકરણીય છે. નિત્યકમમાં તેમજ જીવન કમમાં તેઓ હંમેશા નિયમિત જ હોય છે.
જ્ઞાતિની અને શૈક્ષણિક સંસ્થાઓની તેમની સેવા આદરણીય અને આદર્શ છે. પાલીતાણું એજ્યુકેશન સોસાયટી અને પાલીતાણુ કન્યાવિદ્યાલય માટે સારી એવી રકમ તેમણે આપી છે. આદર્શ અને વ્યવહારને સુંદર સમન્વય કરવાની તેમનામાં શક્તિ પડી છે. પાલીતાણા જૈન સેવા સમાજ અને જૈન બાલાશ્રમમાં માતબર રકમનું દાન આપ્યું છે. મુંબઈમાં શ્રી વિજયદેવસૂરી ગ૭ (સંઘ) ગોડીજી મહારાજ જૈન દેરાસરના ટ્રસ્ટી તરીકે બીન હરીફ ચૂંટાયા એ એમની પ્રતિભ ની નિશાની છે. પાલીતાણાના સાંસ્કૃતિક વિકાસમાં, સંસ્થાઓના કામમાં ગમે ત્યારે ઉત્સાહ અને ધગશથી દેડયા જ હોય એટલું જ નહિ પિતાનો ફાળો પણ આપે જ.
શ્રી કાંતિલાલ રતિલાલ શાહ
૪૪ વર્ષના આ વિજ્ઞાન સ્નાતક પણ વિવિધ કાર્યો દ્વારા તેમના વ્યકિતત્વના ભિન્ન ભિન્ન પાસાઓને આપણને ખ્યાલ આપે છે. ઉદ્યોગ ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક કાર્યોમાં પણ તેમને એટલે જ રસ છે. તેઓશ્રી શ્રી કાન્તિ કેટન મીસ પ્રા. લિ. સુરેન્દ્રનગર, અને ધી બોમ્બે ગેરેજ (રાજકોટ) પ્રા. લી. રાજકોટના ડાયરેકટર છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર મીલ માલીક એસીએશન–સુરેન્દ્રનગર, શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ – સુરેન્દ્રનગરના સભ્ય તરીકે પણ રહી ચૂકેલા છે.
- શૂન્યમાંથી સર્જન કરનાર આ વ્યક્તિએ ધંધાદારી ક્ષેત્રનું વટવૃક્ષ બનાવ્યું છે. અને ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાનાભાઈ શ્રી હીરાભાઈ પણ ખૂબજ કાર્યકુશળ અને બુદ્ધિશાળી છે. સૈથી નાના વિનોદભાઈ પણ ઘણાં જ ઉત્સાહી અને દિલાવર હૃદયના છે. માતુશ્રી નંદુબેન તેમજ આખુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org