________________
૫૫૪
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ વર્ષોમાં આ આવક આ કરતાં પશુ વધુ ઊંચે ગઈ છે વધી છે.
કારખાનું દસવ પર શરૂ કરવાના ચક્રો ગતિમાન થતાં કુવૈતથી ખસરા સુધીના રસ્તા બનાવતા ઈરાકની સરહદેથી ૧૦ માઈલ દૂર આવેલા શધા તેનમાં મીઠા પાણીના કૂવા જડયા ને ભૂગભ જળ વિસ્તાર ૧૪ કલે મીટર લાગે અને પાંચ કિલેા મીટર પહેાળા દરરાજનું ૫૦ લાખ ગેલન પાણી વીસ વર્ષથી વધુ સમય પૂરૂ' પાડે તેવા હતા. ૧૯૬૨થી આ ભૂગર્ભ જળાશયમાંથી કુવૈતના લેાકાના ઉપયાગ માટે દરરાજ ૨૦ લાખ ગેલન પાણી પપદ્વારા ખેંચાવાનું શરૂ થયું. વૈખ અને શુઐખાના જળશુદ્ધિકરણના શુદ્ધ જળ ઉપરાંતને આ જથ્થા લેાકેાને વધુ રાહત રૂપ થઈ પડયા.
ખનીજ તેલ કુવૈતની આર્થિક નાબાદીનું મુખ્ય કારણ છે. વીસમી સદીના ચાથા દાયકાના આરભમાં ખનીજ તેલ ત્યાં પ્રથમ શોધાયુ અને ટ્ઠા દાયકામાં તે સારા પ્રમાણમાં વહેતું થયું. ૧૯૫૦માં ખનીજ તેલ પેદા કરનારા ૭૮ કૂવા હતા અને ૧૯૬૦ સુધીમાં તેની સંખ્યા ૪૦૦ ઉપર થઈ ત્યારથી તેલનું ઉત્પાદન વધતું જ ચાલ્યુ છે. અને ૧૯૭૦માં તે ૯૪૦૦ લાખ બેરલનુ થયુ.. હજી કેટલાક તેલક્ષેત્રામાં શારકામ થયું નથી. કારણ કુવૈત સરકારે તે ભવિષ્યની જરૂરીઆતે માટે તેલ અનામત રાખવા વિચારી નવા વધુ કૂવાનું શારકામ અટકાવ્યુ` છે. આજે એવા અંદાજ આંધવામાં આવે છે કે દુનિયાની કુલ તેલ સમૃદ્ધિના ચાચા ભાગ ૨૫ ટકા કુવૈતમાં છે. આ તેલ કેટલેા વખત ચાલે તેટલુ છે તે વિશે એક વિવાદ જાગ્યા અને કાઈં કહેવાતા નિષ્ણાતે તે પંદર વર્ષ ચાલે તેટલુ જ છે એવા મત દર્શાવ્યા હતા. બીજા કેટલાક નિષ્ણાતાએ તે ૭૦ વર્ષ ચાલશે તેવી સરકારને ખાત્રી આપી. આથી કુવૈતની સરકારે ફરીથી ખરાખર તપાસ કરવા એક સમિતિ નીમી અને તેના મત મુજબ આ તેલની સમૃદ્ધિ ઓછામાં એછા સા વ સુધી ચાલશે.
આજે કુવૈતની આર્થિક સદ્ધરતા વિશ્વના સૌથી સદ્ધર દેશેા જેટલી છે. આ આર્થિક સદ્ધરતા ત્રણ કારણેાને લીધે છે. પ્રથમ તેા તેની વિપુલ તેલ સમૃદ્ધિએ ૧૯૬૮માં રાષ્ટ્રીય (ગ્રાસ) આવક ૯૩૩૦ લાખ પાઉન્ડની કરી એટલે એના અથ દરેક સ્ત્રી-પુરુષ કે ખાળક પછી તે કુવૈતી હાય કે બિન કુવૈતીના માથા દીઠ ૧૩૩૦ પાઉન્ડની થઈ. છેલ્લા ચાર
Jain Education International
બીજું કારણ એ છે કે કુવૈતે પરદેશી હુંડીામણનું મેટું સમૃદ્ધ અનામત પશ્ચિમની એકામાં રાખ્યું છે. અને નિશ્ચમના ઉદ્યાગેામાં કરોડો અખો રૂપિયાનું' ધીરાણ કરી સારું વ્યાજ ઉપજાવ્યું છે. એક અગ્રગણ્ય અમેરિકન અખબારે તે એમ જણાવ્યું હતુ કે જો પશ્ચિમના દેશાની એ'કામાંથી કુવૈતી ધનની ડિપોઝીટા પાછી ખેચી લેવામાં આવે, ઉપાડી લેવામાં આવે તે તે એક જલદી પડી ભાંગે, એક ભારતીય અખબારના જણાવ્યા મુજબ જો કુવૈત આજે તેલનુ' ઉત્પાદન બંધ કરી દે તેા પણ કુવૈતીએ વર્ષો સુધી આરામથી રહી શકે.
ત્રીજું કારણ તેા કુવૈતી પ્રજાની પ્રેરક શક્તિથી સરકારે આદરેલી ઔદ્યાગિક નીતિઓ છે. ૧૯૬૧માં સરકારે શુમ ખાને કેન્દ્રસ્થાને રાખી સરકારી મદદ સહિત ખાનગી ઉદ્યાગેને પ્રાત્સાહન આપવાના નિણૅય કરી કાર્યક્રમ ઘડયા, આની વહેવારુ શકયતાઓ માટે સરકારે સમિતિ દ્વારા તપાસ અહેવાલ તૈયાર કશબ્યા અને ૧૯૬૩માં તે સરકાર સમક્ષ રજૂ થયે. તેના પરિણામે કુવૈતની સરકારે દસ ઔદ્યોગિક પેઢીઓને સારી સરકારી મદદ આપી દેશના કાચા માલ પર આધારિત ઉદ્યોગો વિકસાવવા અને દેશનું ઔદ્યોગીકરણ કરવા છૂટો દોર આપ્યા. આ પેઢીઓમાંન એ કુવૈત પેટ્રાકેમિકલ
ઈન્ડસ્ટ્રીઝ અને કુવૈત કેમિકલ ફર્ટિલાઈઝર રાસાયણિક ખાતર કપની છે. ઔદ્યોગીકના કાર્યક્રમ આગે મઢયે જાય છે. કુવૈત મોટા ઉદ્યાગાની સાથે કુટિર ઉદ્યાગાને અને પરંપરાગત હસ્ત કલા ઉદ્યાગાને પણ વિકસાવી રહેલ છે. વળી ૧૯૭૦માં થયેલ દુનિયાના ભુસ્તર સવે નિરીક્ષણ અનુસાર કુવૈતના સમુદ્ર કિનારે ઇલેમેનાઈટ રેતીમાંથી સુરેનિયમ મેળવવાની સ્પષ્ટ શકયતા છે. આમ અણુ ભૌતિશાસ્ત્રના વિકાસ દ્વારા આમ ઔદ્યાગીકરણ માટે મેાટાં વિશાળ ક્ષેત્રા ખુલ્લાં થાય.
બીજા આરબ દેશોના વિકાસમાં સહાય કરવી તે કુવૈતની આર્થિક નીતિનુ મુખ્ય લક્ષણ છે. આ ધ્યેયને લક્ષમાં લઈ સરકારે ૧૯૬૧ના ડિસેમ્બરમાં પાંચ કરોડ કુવૈતી દિનારની મૂડી સાથે કુવૈત ફંડ ફાર આરમ કેનેામિક ડેવલપમેન્ટ
For Private & Personal Use Only
www.jainelibrary.org