________________
૮૭
ચીમતિ વિસ્તારમાં શાંગહાઈ સ્ટ્રીટમાં વાસણા, રમકડાં, વનસ્પતીએ કરીયાણાં અને માહજોગની દુકાને છે. જ્યારે સગેાન સ્ટ્રીટમાં મૃત્યુ પામેલા માટે પેશિાકા દરેક પ્રકારનાં કપડાં, ફળે. વગેરે મળે છે. આમાહ સ્ટ્રીટમાં હજામેાની હાર હારબધ મુંડન કરે છે, એટરી સ્ટ્રીટમાં પતંગા અને કાગળની બનાવટની સુંદર વસ્તુએ મળે છે. પાક હાઇ સ્ટ્રીટમાં ફળ શાકભાજી તૈયાર ભાજન મળે છે.પબ્લીક સ્કવેર સ્ટ્રીટમાં આવી તમે પાસે તીન હાઉ મંદિર જોવાનુ` ભૂલતા નહિ, તેના આકર્ષક છાપરાના શણગાર અને વળાંક લેતા છાપરા ભૂતપ્રેતથી તમને રહ્યું છે અને તેમાંની કંડારેલી પ્રાણી મૂર્તિએ વસનારાનું રક્ષણ કરે છે. યૌતિ માર્કેટ પાસે તમે શાકભાજી, મરઘાં, બતકા ભરેલા ટેપલાં લટકાવેલા નેશે અને માછીમારાનુ જીવન પણ તમને આ વિસ્તારમાં જોવા મળશે. તેમાંના કેકલાંક તે હાડીમાંજ રહેતા હેાય છે. રેકલેમેશન સ્ટ્રીટમાં તમે દારૂની દુકાના અને દારૂમાં અથાવેલાં સર્પની કેડીએ જોશે. ત્યાંથી માનસંગ લેનમાં જમણી બાજુ ધાંગહાઈ સ્ટ્રીટને સગમે સૌથી વિખ્યાત દવાની દુકાન છે. ત્યાં તમે દસ સેન્ટમાં ચાહ રંગી પીણુ પી તાજગી અનુભવશે. નાથાન રાડથી તમે બસ કે ટેક્ષીમાં જાન રાડ અથવા સ્ટાર ફરી જઈ શકશે.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ–૨
નેશનલ ખિડી'ગમાં કાપડ બજાર છે. અને દુનિયાભરના વિવિધ પ્રકારના કાપડની ખરીદી અહી... કરી શકાય. વિંગકટ સ્ટ્રીટમાં નકલી ઝવેરાત, પ્લાસ્ટીક તારથી બનાવેલા પશુપક્ષીઓ મળે છે અને હેગકેાંગતુ સૌથી જૂનુ ચા ઘર ‘લુકયુ ’ અહીં આવેલુ છે. ચીની લેખનકલા સામો પણ અહી મળે છે. કવીન્સ રાડ સેન્ટ્રલ પાસે ઘે, સાપ વગેરેના ચામડામાંથી અનાવેલી હેન્ડબેગેા અને રેશમી વસ્ત્રા મળે છે. વીગકિંગ સ્ટ્રીટમાં દરેક પ્રકારના ઈંડાં સેા વર્ષ જુના (સા દિવસ) અને સાલ્ટ-ખરાં ઇન્ડા મળે છે. વિગલાક સ્ટ્રીટમાં રમકડાં અને જથ્થાબંધ વેપારની દુકાને છે. કવેગ યુએન પૂ સ્ટ્રીટમાં ધજાપતાકા શણગારનારા તે સીવે છે. હિલિયર સ્ટ્રીટ અને જરવાઈ સ્ટ્રીટને નાકે સૌની દુકાના છે. શિયાળામાં કૌવત માટે ચીની દારૂ સાથે સર્પનું ઝેર વેચવાના
ખૂબ સારો ચાલે છે. લેડર સ્ટ્રીટથી લસ્કટ હારા પાસે પ્રખ્યાત કેટ-ખિલાડી-સ્ટ્રીટ આવી છે. અહીં મોટા શહેરની ગુજરી કે મુ`બઈના ચાર અજાર જેમ દરેક વસ્તુના હાટ હોય છે. પાસે આગળ જતાં હોંગકેાંગનું સૌથી જૂનુ દેવળ મેન મા ’આવેલુ' છે. અહી રાક્ષસી ધૂપસળી પીંડળા વળા સતત અબડ બળ્યા કરે છે. અને તેમાં ઉત્સવ માટે મૂર્તિ પધરાવવાની બે અલંકારેક ખુરશી છે. હાલીવૂડ રોડ પર કડારેલી વસ્તુએ કારામાંડલ પ્રકારનુ અને બીજુ નિ ચર તથા ચીની કાચની સુદર વસ્તુ મૃત્યુ પામેલા માટેના પોશાકો તેમને પહેરાવવાના ભરતકામના સ્લીપો, મસ્તક અને પગે રાખવાના આકાં--સ્મશાનયાત્રા માટે સફેદ ફૂલોની માળા, શાક માટે સફેદ અને કાળા વા સફેદ અને વાદળી ફૂલાની માળાએ આમ મૃત્યુ વિધિના દરેક સામાન મળે છે. ફેટ હિડંગ સ્ટ્રીટમાં ચીની માતા બાળકને પીઠપર, ઉંચકી લઈ ાય છે તે માટે તેમને બાંધવા ખાળિયાં— પાપૂસ ' મળે છે. પાંચ નખર અને પાંચ ખી ખસા કવીન્સરોડ રોડ પરથી મળે છે. રાતે મકાઉ ફેરી પાસે રાત્રી અજાર ભરાય છે. તેમાં અનેક પ્રકારની વસ્તુઓ વેચાય છે. અને વિવિધ દૃશ્યા જોવાની મઝા પડે છે. એશન ટર" મિનલમાં એશિયાનું સૌથી માટુ' ખરીદ બજાર છે.
ડાંગધ્રાં સરકારે રીસેટલમેન્ટ ક્ષેત્રમાં ખાદકામ રાછ્યું ત્યાંથી રે હાન વંશ (ઈ.સ. ૨૫-૨૨૦)ની લિ ચેન્ગ ઉકની દરગાહ મળી આવી અને તેની આજુબાજુથી અનેક કલાત્મક પૌરાણિક વસ્તુઓ મળી ખાવી તેનુ સગ્રહસ્થાન દરગાહના દરવાજા પાસે છે. મંગળવાર સિવાય દરરોજ અપેારના ૧૨ થી ૭ સુધી તે જોઇ શકાય છે. અને પ્રવેશ ફી ૩૦ સેંટ છે. આ દરગાહ જોઈ તમે શુવિંગ રોડ પર ચાલવા માંડા અને રસ્તે વિવિધ પ્રકારની વસ્તુએની દુકાનેા છે, તમે કાવલૂનના મુખ્ય રસ્તા અને ખૂણે આવેલ ગાર્ડન એકરી અને રૅસ્ટારામાં નાસ્તા-પાણી કરી ત્યાંથી તમે રસ્તા એળ'ગી શેક કિપ મે રિસેટલમેન્ટ તરફ જાવ. અહી ૧૯૫૪માં ૬૨,૫૦૦ લોકો માટે વસવાટો બધાયા હતા. અહીં તમને ફૂલાવેચનારા, છેડવા અને ઘરગથ્થુ વપરાશની ચીજોની દુકાનેા મળશે અને આંધળા ભિખારીએ ૧ ડૉલર લઈ તમારું' ભવિષ્ય કહેશે, જે સમજવા તમારી સાથે કે પાસે દુભાષિયા જોઈએ. પછી તપેરાડ પરથી કાવલૂન પાછા પહેાચી જાવ,
ચાલે! હવે પશ્ચિમના વિસ્તાર અને કેટખિલાડીસ્ટ્રીટશેરી જોઈએ. આ વિસ્તારમાં વાંગ ન સ્ટ્રીટમાં ઈન્ટર
Jain Education International
આ ઉપરાંત તમારે ડાંગકાંગના પ્રવાસના આનંદ મેળવવા સંતમાં સવારી કરવી જોઈ એ, ચીની એપેરા જોવા જોઈ એ, મીણુકામનું સંગ્રહસ્થાન જોઈ તમે નવાઈ પામશે. ટાઈગર ખામ ગાર્ડનમાંના ઉજ્જળ શ્વેત પેગેાડા પણ જોવા
For Private & Personal Use Only
www.jainelibrary.org