________________
સ્મૃતિ સંદર્ભ ગ્રં‘થ
હાલયમાં ખૂબ કિ`મતી ગાલીચાના કલાત્મક નમૂનાઓ છે. ગાલીચામાં પર્શિયન અને તુકી એ પ્રકારની ગાઠા હોય છે. સેહન અઝરબૈજા, હુમદાન, કુટ્ટી`સ્તાનના ગાલીચામાં તુકી પધ્ધતિની ગાંઠ હાય છે. ખીજા' નગરામાં ઈરાની પિશયન પધ્ધતિની ગાંઠો ડાય છે.
ઈરાની બલુચિસ્તાનના ઝહેદાન અને ઝોલ નગરી જાણીતાં છે. ઈરાંની મહાકાવ્ય શાહનામામાં વણું વેલ અલૌ કિક પરાક્રમાનું સ્થાન બેાલસ્તાનનુ સીસ્તાન છે. તુરાની લશ્કરા સામે ઈરાનનુ' રક્ષણ કરનારા અહીના હતા. ઈરાનનેા અજોડ વીર શાહનામાના રુસ્તમ અહીં જન્મ્યા હતા અને તેને અજેય ઈફ્ન્તીકારની આંખમાં તીર મારી મારી નાંખ વાતું શિક્ષણ સીમુ પક્ષીએ આપ્યું હતું, અંગ્રેજ કવિ મેથ્યુ આર્નોલ્ડ દ્વારા રુસ્તમ અને તેના પુત્ર સેાહરાબ વચ્ચેનું યુદ્ધ જગપ્રસિદ્ધ બન્યું છે. ઝહેદાનથી દક્ષિણમાં ૧૧૦ કિ. મીટર દૂર ૧૪૦૦૦ ફીટ ઊંચા તતન અર્ધ જાગ્રત જવાલા સુખી છે.
સ અથવા પ પશિયન-ઈરાનીએના મૂળ વતનના ત્રિકેાના એક ખૂણે છે. બીજા બે ખૂણા છે અઝર ખજા અને ખારાસાન. મધ્ય એશિયામાં ઈરાની સંસ્કૃતિના ફેલાવા ખારાસાનથી થયા. ખીવા, મુખારા-સમરકંદ જે હાલ સેાવિયેટ રશિયામાં છે તે પહેલાં આ ઈલાકાના ભાગેા હતા. કલા અને વિજ્ઞાનમાં ખારાસાન નેતૃત્વ ધરાવતુ. મહાકવિ ફીરદૌસી અને મહાન ઈરાની વૈજ્ઞાનિક અવિસિન્ના ખારા-સાનમાં પાકળ્યા હતા. નવમી નદીમાં હાલનુ` મશેદ (મશ૬) શહેર ખારાસાનના મહાન શહેર ફીરદૌસીના જન્મ સ્થાન તુતું ઉપનગર હતું. બગદાદના પ્રખ્યાત ખલીફ્ હારુનઅલ રશિદ અહી' દનાવવામાં આવ્યે છે. માંગેાલ બાદશાદ શાહરુખની પત્ની ગૌહરશાદે ૧૪૧૫ માં સુંદર ગૌહરશાદ મસ્જિદ ખંધાવી છે. મદ (મહશદ) ખેારાસાનનું પાટનગર છે. તેમાં મશેદ સંગ્રહાલયમાં ઈરાનની અનેક સુંદર ચમકતી હસ્તપ્રતા છે. તખ્રીઝી સ્થપતિ દ્વારા ૧૪૫૧ માં બધાયેલ મસ્જિદે શાહે મઝાર પ્રદેશમાં આવેલી છે. માધે-નાદેરીમાં નાદીરશાહની દરગાહ છે. મશેદથી તુસ ૩૦ કિ. મી. ઉ. પૂર્વમાં છે.
* અંગ્રેજીમાં અનુવાદ દ્વારા ફિઝ જિરાલ્ડે વિશ્વ વિખ્યાત કરેલ રુખાયતને કવિ ઉમર ખય્યામ આ પ્રદેશના નિશાપુર– નિશાપુરમાં જન્મ્યા હતા. “ પક્ષીઓ સાથેના સંવાદો ''ની
Jain Education International
૮૩૩
જાણીતી કૃતિના રૂપક લેખક ફરિહુદ્દીન અત્તર ૧૧૪ વર્ષ જીવનાર (મૃત્યુ ૧૨૨૯) પણ આજ નગરનેા વાસી હતા. હાલ નિશાપુર ૫૦,૦૦૦ ની વસતી ધરાવે છે અને તેમાં પન્નાની ખાણા છે.
ફારસી-ઈરાની સાહિત્યનું અમૂલ્ય રત્ન છે મહા કવિ ફીરદૌસી તુસીનુ` મહાકાવ્ય ૬૦,૦૦૦ કડીએનુ શાહનામા”, જે લખતાં તેને ૩૦ વર્ષ લાગ્યાં અને તેણે તે ઇ. સ. ૧૦૧૦ માં પૂરૂ કર્યું. આ પછી તેની નકલેા થવા લાગી અને અસાદીએ ગશસ્ત્રનામા લખ્યું. હમદેોલ્લાહ મુસ્તાક્ીએ ૭૫૦૦૦ કડીનું ઝરનામા લખ્યું. એમ બીજા કાવ્યેા લખાયાં પણ તે શાહનામાની તુલનામાં ઉભા રહી શકે તેમ નથી. ૧૧ મી અને ૧૨ મી સદીમાં ફખરૂદ્દોન ગાર્ગીનીએ વીસ અને શ્મીનનું પ્રેમ કાવ્ય (૧૦૪૮) રચ્યું. ફીરદૌસીનું યુસુřઝુલેખાં, રચાયુ' અને મહાન નીઝામીના (૧૧૪-૧૨૦૩) શાંટિક કાવ્યેા ( લેવા-મજનું.' અને ‘ખુશફિશિરન’ પ્રખ્યાત અન્યાં. જામી (૧૪૧૪-૧૪૯૨) પણ જાણીતા કવિ
હતા. જલાલુદ્દીન રુમી (૧૨૦૭-૧૨૭૩) તેની મનવીએ માટે વિશ્વવિખ્યાત છે. શેખ સાદી ખેાધક કાવ્યેા માટે જાણીતા છે અને હાફીઝ તેની ઈશ્કે હકીકીનીમર દે માટે જાણીતા છે. ઊર્મિ કાન્યામાંના પ્રથમ અજોડ કવિ ફારસી કવિ રુડકી ૯૫૪માં મૃત્યુ પામ્યા. મામા તાહીરે (હમદાનના) તેનું વધુ સારુ· અનુસર કર્યું. આ ઉપરાંત તબ્રીઝનેા સેમ (૧૬૭૭) ઈહાનના હતિક્ (૧૭૮૪) અને શિરાઝને કવની (૧૮૫૩) ઉલ્લેખનીય કવિઓ છે.
કલા કારીગીરી અને કાવ્યક્ષેત્રે ઈરાનની સસ્કૃતિના ફાળા અનેાખા છે. ભારતના ઊ-સાહિત્ય પર તેના પ્રભાવ પડેલા છે. સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા ' ના ગાયક મહાન ભારતીય ઉર્દૂ કવિ મહમ્મદ ઇંકમાલ ફારસીના પણ સારા કવિ હતા. આમ ભારત અને ઈરાનના સાંસ્કૃતિક સ'ખ'ધા સદીઓથી ચાલુ રહ્યા છે. ભારતની સરકારે ઈરાનના ૨૫૦૦માં સાયરસ મહેાત્સવ પ્રસ`ગે ટપાલટિકિટ પ્રગટ કરી તેની શુભેચ્છા ઇરાન પ્રત્યે દાખવી હતી.
ભારતમાં માગલ શાસન દરમ્યાન રાજભાષા ફારસી હતી અને ભારતની ઉર્દૂ અને સિધી ભાષાએ ફારસી લિપિ અપનાવી છે. અનેક ભારતીયેાએ ફારસીને અભ્યાસ કરી ફારસી સાહિત્યમાં પણ પાતાના ફાળા આપ્યા છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org