________________
સ્મૃતિ સદભ ગ્રંથ
આર્થિક સુધારા લાવવાની એક “મુક્તિદાતા ” સરકાર રચી. આમાં મુખ્ય બે વ્યક્તિએ હતી એક વડા પ્રધાન અને સરક્ષણ પ્રધાન જનરન લેાન નેાલ અને બીજા નાયબ વડા પ્રધાન પ્રિન્સ વિસેાવાથ સિરિક મટક, જનરલ લેાન નાલ અને સિરિક મટકે આર્થિક નીતિ આગળ ધપાવી અને સિ'હાનૂકના ચાર સાથીદારોને રાજીનામાં આપવા પડયાં. તેમાં એક પર લાંચ રૂશ્વતના આરાપ હતા. આ આઘાતપરાજ્ય પછી સિંહાનુકે લાંબી રજા ભાગવવા કોડિયા છેડયું અને તેમની વિયેટ કાંગ સાથે સુલેહની નીતિ વખાડી કાઢવાની લિરિક મટક અને લેન નાલને પૂરી તક મળા, માની ૧૮મી ૧૯૭૦ને દિને સિહાનુક કખાડિયા પાછા ફરવાની જાહેરાત કરી. પાછા ફર્યા નહિ અને તેજ દિવસે લેન નાલની નવી નેતાગીરીએ રાજ્યવહીવટ સભાની લીધેા. છ મહિનાના ટૂંકા ગાળામાં લેન નાલ ૬૫૦૦૦નુ લશ્કર હતુ. તેને ૭૫૦૦નું અનાવ્યું આમ ક બેડિયામાંથી રાજાશાહી દૂર થઇ અને કબેડિયા મેર પ્રજાસત્તાક બન્યુ, થાઈલેન્ડ અને વિયેટનામના પડોશી દેશેાના ભય સામે સ્વાતંત્ર્ય માટે ઝઝુમવા કર્મોડિયાને લશ્કરી તાકાત વધારવાની જરૂર હતી.
કમ્બાડિયામાં વસતિના ૮૫ કટા ઉપરાંત ખ્મેર લોકો ખેતી પર જીધનારા છે. ચીનના પાંચ ટકા લેાકેાના હાથમાં વેપાર ઉદ્યોગ હતા અને પાંચ ટકા વિયેટનામી લેાકેા પણ ચીનાએ જેમ ખેડ્તા પર અર્થિક સત્તા ભાગવતા હતા. વિયેટનામી લેાકેા ટોમલે સેપના મહાન સાવર આસપાસ પેન્ટુન અને સ’પાન પર તરતા ઘરામાં વસી માછીમારને ધાંધા કરતા ચીની લેાકેા ભારે વ્યાજે ખેડૂતાને પૈસા ધીરી તેમને ચૂસતા. છતાં આ પૈસા ધીરવાની ચીની નીતિને કારણે
કચ્છેડિયના અને ચીના વચ્ચે મૈત્રી વહેવાર રહેતા.
ક એડિયામાં જળમાર્ગો પ્રજાની જીવન દોરી છે. તે દ્વારા ભૂમિની ફળદ્રુપતા સચવાય છે. ઊંડા અંતર સુધી માછીમારના ધંધા થઈ શકે છે અને માણુસા તેમજ માલની હેરફેરમાં તે ઉપયાગી થયાં છે. ક એડિયાના લેાકેાની હાડીએ -સાંસ્પન કહેવાય છે. લેાકેાનીઓ અને સરોવરો પાસે રહે છે અને તેમના ઘર શૈલના પાણીના ભયને લીધે ઊંચા ટેકાએ ઉપર બાંધેલાં હાય છે. ઘરમાં એક ખડ અને બીજા ખાંડ વચ્ચે તાડની ચટાઈ એના પાર્ટી સન-પડદા હોય છે. ચામાસા સિવાય ઘરની નીચે ખેતરામાં જાનવરો રખાય છે.
Jain Education International
૮૫૯
કુટુબમાં સ્ત્રીએ પુરુષા જેટલું જ મહત્વ ભાગવે છે. બૌદ્ધ સાધુ એઝે માટે થાડા ધુ ખારાક બનાવાય છે. સાધુ સવારે આવે છે, અપેાર પછી તેમને ભિક્ષાની મનાઈ છે. આ બૌદ્ધ ધી આ પ્રેતેા અને પિતૃદેવામાં માને છે અને તેમને “નીકતા” કહે છે તથા તેમને ધૂપ અને ભાતનું નવેદ્ય ધરાવે છે. અને તેમના સ્થાનેથી પસાર થતાં ટોપી ઉતારી કપાલે હાથ ધરી વંદન કરે છે. સામાન્ય માણસના સામાન્ય ખારાક ભાતના મેટા લાડવા અને ત્રણ સૂકી પ્રહેાકથી આથેલી મચ્છી હોય છે. ડુંગરાળ પર્યંતીય પ્રદેશમાં વસનારા આદિવાસી જ ગલી જેવા હાય છે. અને તેએ ફનેાંગ કહેવાય છે. આ લાકા ગળામાં મરેલા દુશ્મનના વાળની લટ પહેરે
ઇં-ખાંધે છે.
૧૯૫૦માં ફ્ચ મદદથી શરૂ થયેલ સિંહાવિલે એક અગત્યનું બંદર છે. ૧૯૫૯માં આ બંદરથી પાટનગર નામપેન્ડ સુધી અમેરિકાની મદદથી મેર અમેરિકન મૈત્રીધારીમાળ મોંધાયા હતા. અને ફ્રેંચ મદદથી ખંદરથી પાટનગર સુધીનેા રેલ્વે રસ્તા તૈયાર થતા હતા.
કમ્બોડિયાની રાજધાની નામ પેન્ડ દેશનું ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેની વસતિ ૪ લાખ ઉપરાંત છે. અને ટેન્કે સેપ, ખસાક અને મેકાંગ નદીના સંગમ પર આ બંદર શહેર વસ્યું છે. નામ પેન્ડથી ૯ કિ. મિટર દૂર પેચેંગ લેાંગ વિમાની મથક છે, નેામ પેન્ડમાં ચાંદીની તેમ જ શ'ખ છીપ વગેરેની સુંદર વસ્તુઓ તથા અગકાર વાટની મૂર્તિઓની નાની પ્રતિકૃતિએ વગેરે મળે છે અને તે માટે સાર લિમ્હેક-ચાંી રૂપાની ઘડનારાની શેરી પ્રખ્યાત છે. પાટનગર નામ પેન્ડમાં પ્રથમ વર્ગના ઉપાહાર ગૃહા
(હૉટલે)માં ‘ધરાયલ', ‘માનારાય ' અને ‘મહારાજા’ ઉપહા ગૃહા છે. બીજા વર્ગના ઉપાહાર ગૃહોમાં ‘સુખાલય’ અને માંન્ડીઅમ તથા ઇન્ટરનેશનલ છે, ‘તકીએફ ’ કમ્બાડિયન શૈલીનુ ઉપાહાર ગૃહ છે. વિમાન માને રસ્તે શહેર જાદે અગકાર અને એ લમ્પીઆ જેવી રાત્રીની નૃત્યકલખે તથા ‘લક્ષ ’એડન સેારિયા વગેરે સિનેમા ગૃહે। પણ શહેરમાં છે. રીક્ષાઓમાં મુસાફર આગળ બેસે છે અને હાંકનાર પાછળ હોય છે. ક એાડિયન લેાકેા નાટકા, સ'ગીત, કલા અને નૃત્યના શેખીન હોય છે અને પ્રિન્સ સિહાકની પુત્રીએએ પણ નૃત્ય કલા માંડળ સ્થાપેલું હતું. હિંદુ દેવા, રામાયણ અને મહાભારતના પ્રસ ંગેા, નાટકા અને નૃત્યેમાં વાયા
For Private & Personal Use Only
www.jainelibrary.org