________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
પવિત્ર ગિરિરાજના દર્શને પધારો ત્યારે શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલ ચોકખા, ઘાર્મિક દેષરહિત ઠંડા શુદ્ધ
ગુલકંદ માટે આગ્રહ રાખશો.
શારદા વિ ઘા લ ય ભૈરવપરા પુલની સામે–પાલીતાણા પાલીતાણામાં સને ૧૯૬૯ના જૂનની ૧ લી તારીખે શ્રી શારદા વિદ્યાલય પ્રાથમિક શાળાની સ્થાપના કરી, પ્રાથમિક ક્ષેત્રે કાંઈક કરી છૂટવાની ભાવનાથી આ શાળા શરૂ કરી. આજ શાળામાં સાતસે બાળકો ધોરણ ૧ થી ૭ સુધી અભ્યાસ કરે છે. સ્કૂલમાં વાહન તરીકે બસની સગવડ છે. બાળકોને ઘેરથી લઈ જવા લાવવાનું કાર્ય કરે છે. તઉપરાંત શૈક્ષણિક પ્રવાસ વગેરે જાય છે. શાળામાં શિક્ષકગણનો સ્ટાફ ૧૬ નો છે. આ શાળાએ પાલીતાણામાં શિક્ષણક્ષેત્રે આગવી ભાત પાડી છે. શિક્ષણમાં આ શાળા બીજી શાળાઓને માર્ગદર્શકરૂપ બની છે. પરિણામે શિક્ષણ જાગૃતિ સાંપડી છે.
કાળુભા ગોધાણી
આચાર્ય શારદા વિદ્યાલય-પાલીતાણું
પ્રાપ્તિ સ્થાન :
સલોત મેડીકલ હોલશાળા પાઠ શાળાઓને માત્ર રૂપ બની છે. નાની શાકમારકીટના ખાંચામાં
પાલીતાણુ-(સૌરાષ્ટ્ર)
ટૂંક સમયમાં બહાર પડનારો અનોખો, અજોડ અને ભવ્ય ચિત્રસંપુટ [આલબમ]
ભગવાન શ્રી મહાવીરદેવના ૨૭ પૂર્વભવ અને અવન-જન્મ કલ્યાણકથી લઈને નિર્વાણ કલ્યાણુડ વગેરે પ્રસંગ સુધીનાં ૩૫ ચિત્રનું અદભુત, બેનમૂન અને ભવ્ય ચિત્રસંપુટ ટૂંક સમયમાં જ બહાર પડનાર છે.
આ ચિત્રો જાણીતા સિદ્ધહસ્ત ચિત્રકાર શ્રી ગોકુલભાઈ કાપડીયાએ બનાવ્યાં છે.
આ ચિત્રોના પ્રેરક અને માર્ગદર્શક તથા બહાર પડનારા ચિત્રસંપુટ (આલબમ)ના સંપાદક પરમપૂજય મુનિ શ્રી યશોવિજયજી મહારાજ છે.
આ ચિત્રો એવાં શ્રેષ્ઠ કોટિનાં છે કે જેને પબ્લીશ કરવા માટેની માંગણી યૂરોપ, અમેરિકા વગેરેના ૮૦ દેશોએ કરી હતી. અરે ! ખુદ યુનેસ્કોની સંસ્થાએ આગ્રહભરી માગણી કરી હતી.
કદી ન જોયાં હોય તેવા-સંખ્યાબંધ પેનલ-પટ્ટીઓ અને જાતજાતનાં સીઝેલિક પ્રતીકેથી સુશોભિત, રૂપ રંગ અને રેખાના અદભુત મિશ્રણથી આંખે ઊડીને વળગે તેવાં ચિત્રોવાળાં સંપુટના પ્રકાશનની તારીખની રાહ જુએ. આ ચિત્ર બુક રૂપે અને છૂટક બંને રીતે એપ્રિલ ૧૯૭૪માં પ્રસિદ્ધ થશે.
–જેન ચિત્રકલા નિદર્શન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org